ETV Bharat / state

વાપીમાં April fool dayની april cool's day તરીકે અનોખી ઉજવણી - celebrated

વાપી : એપ્રિલ ફૂલ ડે ના દિવસે લોકો એકબીજાને મુરખ બનાવી આ દિવસની ઉજવણી કરે છે. પરંતુ વાપીમાં સામાજિક સંસ્થા JCIએ આ દિવસને એપ્રિલ ફૂલ નહીં પરંતુ 'એપ્રિલ કૂલ ડે' તરીકે મનાવી વાપીની વિવિધ સોસાયટીઓમાં અને અન્ય સ્થળો પર વૃક્ષારોપણ કરી અનોખી રીતે ઉજવ્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 2, 2019, 12:37 PM IST

સામાજિક સંસ્થા JCI દ્વારા વાપીમાં APRIL COOL'S DAYની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. JCI વાપીના પ્રમુખ JC ડોક્ટર પરિત ભટ્ટના સફળ નેતૃત્વ હેઠળ હાલના સળગતા પ્રશ્નો જેવા કે ગ્લોબલ વોર્મિંગ, ગરમીમાં થતો વધારો અને પાણીમાં થતા ઘટાડાને ધ્યાનમાં રાખીને 1એપ્રિલે અનોખી રીતે april fool dayને april cool's day તરીકે ઉજવણી કરી વૃક્ષારોપણ કર્યું હતુ,અને વૃક્ષોને દત્તક લેવડાવી ઉછેરવાની બાહેધરી લીધી હતી.

આ અનોખા કાર્યક્રમમાં વાપીની રાધાકૃષ્ણ, suncity, સનરાઈઝ સોસાયટી ગ્રીન એરિયામાં પહેલી એપ્રિલે સવારે વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે માત્ર વૃક્ષો છોડ વાવવા પૂરતા નહીં પરંતુ તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી પણ JCI સભ્યો અને સોસાયટીના નાગરિકો પાસે લેવડાવી હતી

JCI સંસ્થાએ રહેણાંક સોસાયટી ઉપરાંત ચલા સ્થિત વેલસ્પન સ્કૂલમાં પણ વૃક્ષારોપણ કરવામાં હતું. જ્યાં છોડના માવજતની જવાબદારી શાળાના આચાર્ય સીમા જસ્ટિન અને એમની એન્વાયરમેન્ટ ક્લબદ્વારા લેવામાં આવી હતી. આ સિવાય જ્યાં પણ વૃક્ષોની જરૂર જણાઈ ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Intro:વાપી :- એપ્રિલ ફૂલ ડે ના દિવસે લોકો એકબીજાને મુરખ બનાવી આ દિવસની ઉજવણી કરે છે. પરંતુ વાપીમાં સામાજિક સંસ્થા JCI એ આ દિવસને એપ્રિલ ફૂલ નહીં પરંતુ એપ્રિલ કૂલ ડે તરીકે મનાવી વાપીની વિવિધ સોસાયટીઓમાં અને અન્ય સ્થળો પર વૃક્ષારોપણ કરી અનોખી રીતે ઉજવ્યો હતો.

Body:સામાજિક સંસ્થા JCI દ્વારા વાપીમાં APRIL COOL'S DAY ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. JCI વાપીના પ્રમુખ JC ડોક્ટર પરિત ભટ્ટના સફળ નેતૃત્વ હેઠળ હાલના સળગતા પ્રશ્નો જેવા કે ગ્લોબલ વોર્મિંગ, ગરમીમાં થતો વધારો અને પાણીમાં થતા ઘટાડાને ધ્યાનમાં રાખીને પહેલી એપ્રિલે અનોખી રીતે april fool day ને april cool's day તરીકે ઉજવણી કરી વૃક્ષારોપણ કર્યું હતુઁ અને વૃક્ષોને દત્તક લેવડાવી ઉછેરવાની બાહેધરી લીધી હતી.

આ અનોખા કાર્યક્રમમાં વાપીની રાધાકૃષ્ણ, suncity, સનરાઈઝ સોસાયટી ગ્રીન એરિયામાં પહેલી એપ્રિલે સવારે વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે માત્ર વૃક્ષો છોડ વાવવા પૂરતા નહીં પરંતુ તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી પણ JCI સભ્યો અને સોસાયટીના નાગરિકો પાસે લેવડાવી હતી

JCI સંસ્થા એ રહેણાંક સોસાયટી ઉપરાંત ચલા સ્થિત વેલસ્પન સ્કૂલમાં પણ વૃક્ષારોપણ કરવામાં હતું. જ્યાં છોડના માવજતની જવાબદારી શાળાના આચાર્ય સીમા જસ્ટિન અને એમની એન્વાયરમેન્ટ ક્લબ (વિદ્યાર્થી કમિટી) દ્વારા લેવામાં આવી હતી. આ સિવાય જ્યાં પણ વૃક્ષોની જરૂર જણાઈ ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Conclusion:પહેલી એપ્રિલના આયોજિત આ અનોખા કાર્યક્રમમાં હતી. વૃક્ષારોપણ સાથેના આ અનોખી એપ્રિલ ફૂલ ડે ની ઉજવણીને એપ્રિલ કૂલ ડે માં પરિવર્તિત કરી પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર પ્રતીક અને જેસી સોફિયા પઠાણ તેમજ નાગરિકો બાળકોએ ઉમળકાભેર ઉજવણી કરી હતી. કાર્યક્રમમાં IDA ફાઉન્ડેશનના ચિરાગ પટેલ અને આ વિસ્તારના પાલિકાના નગર સેવકે પણ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

phota
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.