ETV Bharat / state

વાપી નજીક સર્જાયો અકસ્માત, પતિનું મોત પત્નીની હાલત ગંભીર - Damanganga river bridge

વાપી નજીક નેશનલ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું અને એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. જેને હોસ્પિટમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

વાપી નજીક સર્જાયો અકસ્માત, પતિનું મોત પત્નીની હાલત ગંભીર

author img

By

Published : Jan 26, 2021, 7:56 PM IST

  • વાપી નજીક દમણગંગા નદી પાસે નેશનલ હાઇવે પર અકસ્માત
  • અકસ્માતમાં પતિનું મોત, પત્ની ઘાયલ
  • દમણગંગા નદી બ્રિજ પર બની ઘટના

વલસાડઃ વાપી નજીક દમણગંગા નદી પાસે નેશનલ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર પુરૂષનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું. જ્યારે મહિલા ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

વાપી નજીક સર્જાયો અકસ્માત, પતિનું મોત પત્નીની હાલત ગંભીર

દમણ ગંગા નદી બ્રિજ નજીક નેશનલ હાઇવે પર સર્જાયો અકસ્માત

દમણ ગંગા નદી બ્રિજ નજીક નેશનલ હાઇવે 48 પર વાપી તરફ બાઇક પર આવતા પતિ-પત્નીને ગંભીર અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં પતિ-પત્ની બને બાઇક પરથી ફંગોળાઈ હાઈવેની કિનારે પડ્યા હતાં. અકસ્માતમાં બાઇક ચાલકને માથાના ભાગે અને પગના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ તેનું મૃત્યું નિપજ્યું હતુ.

પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ

બાઇક ચાલકની પત્નીને ગંભીર ઇજાઓ થઈ હતી. જેને તાત્કાલિક 108માં સારવાર માટે હોસ્પિટલ ખસેડાવામાં આવી હતી. બાઇક ચાલક દંપતી મૂળ રાજસ્થાનનું હતું. જેઓ વાપી તરફ આવી રહ્યા હતાં, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

વધુ ઓળખ માટે તપાસ હાથ ધરી

અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને સ્થાનિક વાહનચાલકો અને પોલીસ જવાને ક્લિયર કરાવી, બાઇક ચાલક પુરુષના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં મોકલી તેના પરિવારના સગા-સબંધીઓની શોધખોળ શરૂ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.