ETV Bharat / state

કપરાડામાં અકસ્માત, 19 મજૂરનો ચમત્કારિક બચાવ - કપરાડામાં અકસ્માત

વલસાડ જિલ્લાના વડખંભા ગામથી એક ટ્રક 19 જેટલા મજૂરો સાથે સોનગઢ તરફ જઈ રહી હતી. જેનું પાછળનું ટાયર નીકળી જતા ટ્રક પલટી ગઈ હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. જોકે તેમાં સવાર તમામ 19 મજૂરનો ચમત્કારિક બચાવ થયો હતો.

ETV BHARAT
કપરાડામાં ટ્રક અકસ્માત, 19 મજૂરનો ચમત્કારિક બચાવ
author img

By

Published : Mar 3, 2020, 8:20 PM IST

વલસાડ: કપરાડા તાલુકાના વડખંભા ગામ પાસે સોનગઢ તરફ જતી ટ્રક નંબર GJ 15 X 6363ના પાછળના ટાયરનું એક્સલ તૂટી જતાં ટાયર છૂટું પડીને ટ્રકની બહાર નીકળી ગયું હતું. જેથી પૂરપાટ ઝડપે જઇ રહેલી ટ્રકનો અકસ્માત થયો હતો. આ ટ્રકમાં કુલ 19 જેટલા મજૂરો સવાર હતા. જેમનો ચમત્કારિક બચાવ થયો હતો.

કપરાડામાં અકસ્માત, 19 મજૂરનો ચમત્કારિક બચાવ

નોંધનીય છે કે, વહેલી સવારે બનેલી આ ઘટનામાં બપોરે 2 વાગ્યા સુધી ટ્રક ખસેડવામાં આવી નહોતી અને બપોરે 2 વાગ્યા બાદ ક્રેનની મદદથી ટ્રક બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.