ETV Bharat / state

વાપીની 8.88 લાખના મેડીસીન પાવડરની ચોરીમાં 3 ઇસમોની ધરપકડ - vapi latest news

વાપી: વાપી GIDCમાં આવેલી વાઈટલ લેબોરેટરી કંપનીમાંથી 8.88 લાખના મેડીસીન પાવડરની ચોરી થઈ હતી. જે ચોરીમાં કંપનીના કોન્ટ્રાકટના પ્રોડકશન વિભાગમાં કામ કરનારા 3 ઈસમોએ જ એકબીજાની મદદગારીથી મેડીસીન પાવડરની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. હાલ LCB પોલીસે ત્રણેયની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

vapi gidc
વાપી
author img

By

Published : Jan 9, 2020, 5:50 PM IST

વાપી GIDCના 3rd ફેઈઝ વાઈટલ લેબોરેટરી પ્રા.લિ. કંપની આવેલી છે. જે કંપનીમાં કોન્ટ્રાકટમાં પ્રોડકશન વિભાગમાં કેટલાક કામદારો કામ કરે છે. કંપનીમાં દવાનો પાવડર બને છે. કંપનીમાંથી કેટલાક સમયથી મેડીસીન પાવડરની ચોરી થઈ રહી હતી. કંપનીમાંથી આશરે જુદી-જુદી મેડીસીન પાવડર મળી કુલ 89 કિલોથી વધુના પાવડરની ચોરી થઈ હતી. જેની અંદાજીત કિંમત 8,88,450/- આંકવામાં આવી હતી.

જે બનાવની ફરિયાદ વાઈટલ લેબોરેટરી કંપનીના જનરલ મેનેજર શંકર જગદીશ બજાજે વાપી GIDC પોલીસ મથકમાં આપી હતી. ત્યારે, વલસાડ LCB ટીમ વાપીમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે વાપીના છીરી રણછોડ નગરમાં વોચ રાખી હતી. તે દરમિયાન બાઈક ઉપર શંકાસ્પદ લાગતા ત્રણ ઈસમોની પૂછપરછ કરી તેમની પાસે રહેલા માલસમાનની તલાશી લેતા પાવડરનો જથ્થો મળી આવ્યો હતો.

વાપીની 8.88 લાખના મેડીસીન પાવડરની ચોરીમાં 3 ઇસમોની ધરપકડ

જે અંગે પૃચ્છા કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે બાઇક, ફોન અને પાવડરનો જથ્થો મળી કુલ રૂ. 9,74,450/-નો સરસામાન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. ઉપરોકત મેડીસીન પાવડર વાપી GIDCની વાઈટલ લેબોરેટરી કંપનીમાંથી ચોરી થયાની ફરિયાદ પણ નોંધાયેલી હતી. જે અંગે તપાસ કરતા કંપનીમાંથી મેડીસીન પાવડર ચોરી કરનારાઓ ઉઘાડા પડી ગયા હતાં.

આ કંપનીમાં કોન્ટ્રાકટમાં પ્રોડકશન વિભાગમાં કામ કરનારા ત્રણેય ઈસમો હતા. તેઓએ એકબીજાની મદદગારીથી જુદી-જુદી મેડીસીન પાવડરની ચોરી કરી હતી. આમ, વલસાડ એલસીબી ટીમને કંપનીમાંથી મેડીસીન પાવડર ચોરી પ્રકરણનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી હતી. પકડાયેલ ત્રણેય ચોર સામે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:Location :- વાપી

વાપી :- વાપી GIDCમાં આવેલી વાઈટલ લેબોરેટરી કંપનીમાંથી 8.88 લાખના મેડીસીન પાવડરની ચોરી થઈ હતી. જે ચોરીમાં કંપનીના કોન્ટ્રાકટના પ્રોડકશન વિભાગમાં કામ કરનારા ત્રણ ઈસમોએ જ એકબીજાની મદદગારીથી મેડીસીન પાવડરની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. હાલ LCB પોલીસે ત્રણેયની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Body:વાપી GIDC ના 3rd ફેઈઝ વાઈટલ લેબોરેટરી પ્રા.લિ. કંપની આવેલી છે. જે કંપનીમાં કોન્ટ્રાકટમાં પ્રોડકશન વિભાગમાં કેટલાક કામદારો કામ કરે છે. કંપનીમાં દવાનો પાવડર બને છે. કંપનીમાંથી કેટલાક સમયથી મેડીસીન પાવડરની ચોરી થઈ રહી હતી. કંપનીમાંથી આશરે જુદી-જુદી મેડીસીન પાવડર મળી કુલ 89 કિલોથી વધુના પાવડરની ચોરી થઈ હતી. જે ની અંદાજીત કિંમત 8,88,450/- આંકવામાં આવી હતી. 

જે બનાવની ફરિયાદ વાઈટલ લેબોરેટરી કંપનીના જનરલ મેનેજર શંકર જગદીશ બજાજે વાપી GIDC પોલીસ મથકમાં આપી હતી. ત્યારે, વલસાડ LCB ટીમ વાપીમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે વાપીના છીરી રણછોડ નગરમાં વોચ રાખી હતી. તે દરમિયાન બાઈક ઉપર શંકાસ્પદ લાગતા ત્રણ ઈસમો (1) પ્રમોદકુમાર યોગી ચૌધરી (2) સૌરભકુમાર રણજીત મંડલ અને (3) ધર્મેન્દ્ર છોટેલાલ ચૌધરીને રોકીને પૂછપરછ કરી તેમની પાસે રહેલા માલસમાનની તલાશી લેતા પાવડરનો જથ્થો મળી આવ્યો હતો. 

જે અંગે પૃચ્છા કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે મોટરસાયકલ, ફોન અને પાવડરનો જથ્થો મળી કુલ રૂા.9,74,450/-નો સરસામાન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. ઉપરોકત મેડીસીન પાવડર વાપી GIDC ની વાઈટલ લેબોરેટરી કંપનીમાંથી ચોરી થયાની ફરિયાદ પણ નોંધાયેલ હતી. જે અંગે તપાસ કરતા કંપનીમાંથી મેડીસીન પાવડર ચોરી કરનારાઓ ઉઘાડા પડી ગયા હતાં. 

Conclusion:કંપનીમાં કોન્ટ્રાકટમાં પ્રોડકશન વિભાગમાં કામ કરનારા ત્રણેય ઈસમો હતા અને તેઓએ એકબીજાની મદદગારીથી જુદી-જુદી મેડીસીન પાવડરની ચોરી કરી હતી. આમ, વલસાડ એલસીબી ટીમે કંપનીમાંથી મેડીસીન પાવડર ચોરી પ્રકરણનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી હતી. પકડાયેલ ત્રણેય ચોર સામે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.