ETV Bharat / state

Valsad Collectorનો કાર્યકાળ લંબાવવા માટે 76 સંસ્થાઓએ વિજય રૂપાણીને લખ્યો પત્ર લખી માંગ - વિજય રૂપાણી

વલસાડ જિલ્લાની કુલ 76 જેટલી સંસ્થાઓ, વેપારી એસોસિએશન, સમાજો, મંડળો બધાની એક જ લાગણી Valsad Collectorનો કાર્યકાલ જે 30 જુને પૂર્ણ થાય છે. તે લંબાવવાની માંગણી સાથે ગુજરાતના CM Vijay Rupaniને પત્ર લખ્યો છે. તેનો કાર્યકાળ લંબાવવાની માંગ કરી છે.

વલસાડ કલેક્ટર
વલસાડ કલેક્ટર
author img

By

Published : Jun 16, 2021, 11:55 AM IST

  • Valsad Collectorનો પૂર્ણ થઈ રહેલો કાર્યકાળ લંબાવવા માટે માંગ
  • જિલ્લાની 76 સંસ્થાઓએ એક સાથે મળીને CM Vijay Rupani પત્ર લખ્યો
  • વલસાડ જિલ્લામાં પ્રજાલક્ષી અને પ્રજા હિતમાં નિર્વિવાદ રીતે કામગીરી કરી

વલસાડ : Valsad Collector આ જિલ્લામાં ગત 1 જૂન 2020ના રોજ નિયુકત થયા હતા. તારીખ 30 જૂન 2021એ એમનો કાર્યકાળ નિવૃત્તિનો દિવસ આવી રહ્યો છે. રાજ્ય સરકારે Valsad Collector રાવલની નિમણુંક કર્યા પછી તેઓએ વલસાડ જિલ્લામાં પ્રજાલક્ષી અને પ્રજા હિતમાં નિર્વિવાદ રીતે કામગીરી કરી છે અને સરકારની આ જિલ્લામાં ખૂબ જ હકારાત્મક છાપ ઉભી કરી છે.

સંવેદનશીલ સ્વભાવ અને માનવીય અભિગમને કારણે સ્થાન જમાવ્યું

Valsad Collector આ જિલ્લામાં આદિજાતિથી લઈને તમામ સામાન્ય અને નાનામાં નાના માણસોના હ્યદયમાં પોતાની કામગીરી કરવાની પદ્ધતિ, સંવેદનશીલ સ્વભાવ અને માનવીય અભિગમને કારણે સ્થાન જમાવ્યું છે. રાવલે માત્ર વહીવટી અધિકારી તરીકે જ નહિ પણ સ્વયં જાણે એક સેવાભાવી સંસ્થા હોય એ રીતે લોકોના કામ કરી લોકપ્રિયતાને હાંસલ કરી છે.

76 સંસ્થાઓએ વિજય રૂપાણીને લખ્યો પત્ર લખી માંગ કરી

આ પણ વાંચો : વલસાડ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું, શોભાયાત્રા કે જુલુસના આયોજન પર મૂકાયો પ્રતિબંધ

લોકોના મન સુધી પહોંચવા જન-મન અભિયાન જેવા ઉત્કૃષ્ઠ કાર્યક્રમની શરૂઆત

Valsad Collectorએ જન-મન અભિયાન જેવા ઉત્કૃષ્ઠ કાર્યક્રમ થકી જન-જનના મન-મન સુધી જવાનો તેઓએ નેક અને નિષ્ઠાવાન પ્રયાસો કર્યા છે. જે આ જિલ્લાના સામાન્ય જન માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. આર. આર. રાવલે Valsad Collector તરીકે જિલ્લાના તમામ વર્ગોમાં, તમામ ક્ષેત્રોમાં ચાહે તે રાજકીય હોય, ઔધોગિક હોય, ખેડૂતલક્ષી હોય કે સમાજના કોઇપણ વર્ગનો હોય તેઓએ દરેક વર્ગમાં પોતાનું આગવું સ્થાન ઉભું કર્યું છે. તથા વલસાડ જિલ્લાની જનતાનો પ્રેમ સંપાદન કર્યો છે.

વહીવટતંત્રમાં થયેલા વ્યવસ્થાપનથી અસંખ્ય દર્દીઓને રાહત

કોરોના કાળને જોતા કોરોનાની બીજી લહેર દરમિયાન દિન-રાતના એમના અનુભવ, પ્રયત્નો એમના કુનેહ દ્રારા વહીવટતંત્રમાં થયેલા વ્યવસ્થાપનથી કારોનાના અસંખ્ય દર્દીઓને રાહત પહોંચી હતી. આ ઉપરાંત એમના દ્વારા આગળના કપરા સમયની પૂર્વ તૈયારીથી પણ તેઓ સંપૂર્ણ પણે વાકેફ અને સુસજ્જ છે.

આ પણ વાંચો : વલસાડઃ ભરતી માટે લડી રહેલા 74 શિક્ષકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

76 જેટલી સંસ્થાઓએ કલેક્ટર આર. આર. રાવલનો કાર્યકાળ વધારવા માંગ કરી

જિલ્લાની તમામ સેવાભાવી સંસ્થાઓ, આગેવાને નાગરિકો અને જિલ્લાના તમામ સંગઠનો Valsad Collectorની નિવૃત્તિ પછી પણ આ જિલ્લાના સમાહર્તા તરીકે એમનો કાર્યકાળ લંબાવવામાં આવે અને વર્તમાન જગ્યા ઉપર એમની સેવાઓ ચાલુ રાખવામાં આવે એવી માંગ સાથે ગુજરાતના CM Vijay Rupaniને પત્ર લખી 76 જેટલી સંસ્થાઓએ Valsad Collectorનો કાર્યકાળ વધારવામાં આવે તેવી માંગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.