ETV Bharat / state

Year ender 2022: રાજનીતિક ગતિવિધિઓથી ધબકતું રહ્યું આ વર્ષે વડોદરા - રાજનીતિક ગતિવિધિઓથી ધબકતું રહ્યું આ વર્ષે વડોદરા

વર્ષ 2022માં (Year ender 2022)વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને સ્થાનિક નેતાઓની ગતિવિધિઓને કારણે વડોદરા ધબકતું રહ્યું (major political events in vadodara)હતું. મહારાષ્ટ્રમાં આવેલા રાજકીય ભૂકંપ (political earthquake in Maharashtra)વખતે થયેલી ગુપ્ત બેઠક, રાજેન્દ્ર ત્રિવેદીને મહેસુલ ખાતું મળ્યા બાદ છીનવી લેવાયું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતેની જંગી સભા(pm modi railly in leprosy ground) અને અંતમાં માંજલપૂરના ધારાસભ્ય યોગેશ પટેલની ટિકિટ માટે થયેલી(yogesh patel mla manjalpur bjp) રસાકસી. દરેક ઘટનાઓ દરમિયાન વડોદરાનો રાજકીય માહોલ ગરમ રહ્યું હતો. (Look Back 2022)

Year ender 2022 vadodara
Year ender 2022 vadodara
author img

By

Published : Dec 21, 2022, 1:30 PM IST

Updated : Dec 23, 2022, 10:17 AM IST

વડોદરા: 2022નું વર્ષ સંસ્કારી નગરી માટે ખુબ યાદગાર (Year ender 2022)રહ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન એંક રાજનીતિક ગતિવિધિઓથી વડોદરા ધબકતું રહ્યું (major political events in vadodara) છે. ચૂંટણી ટાણે પણ પાર્ટીઓની ટિકિટ વહેંચણી વખતે થયેલી રાજકીય ગતિવિધિઓ ખુબ ચર્ચામાં રહી હતી. ગુજરાત સરકારના પ્રધાન મંડળના થયેલા ફેરફાર બાદ રાજેન્દ્ર ત્રિવેદીને મહેસુલ ખાતું આપવામાં આવ્યું (rajendra trivedi ex minister of gujarat)હતું અને ત્યારબાદ અચાનક તેમની પાસેથી ખાતું છીનવી લેવામા આવ્યા આ મામલો ખુબ ચર્ચાનો વિષય બન્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી

ફોટો ખુલ્લી જીપમાં અભિવાદન ઝીલતા વડાપ્રધાન: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂનના રોજ વડોદરાના આજવા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત ગૌરવ અભિયાનમાં હાજરી આપી(pm modi railly in leprosy ground) હતી. આ કાર્યક્રમમાં લાખોની જનમેદની ઉમટી હતી અને વડાપ્રધાન પણ લેપ્રસી ગ્રાઉન્ડમાં ખુલ્લી જીપમાં ફરી લોકોનું અભિવાદન ઝીલ્યું(pm modi railly in leprosy ground) હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વડાપ્રધાન ના હસ્તે 1.41 લાખ પરિવારોને ઘરનું ઘર આપ્યું હતું. સાથે 21 હજારથી વધુના વિવિધ વિભાગોના પ્રકલ્પોનું અનાવરણ, ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કર્યું(pm modi railly in leprosy ground) હતું.

આ પણ વાંચો અભિનંદન ગુજરાત ! સૂર્યમંદિર અને વડનગરનો UNESCOની વર્લ્ડ હેરિટેઝની સંભવિત યાદીમાં સમાવેશ

મહારાષ્ટ્રના રાજકારણમાં આવેલા ભૂકંપને લઈ વડોદરા એરપોર્ટ ખાતે મિટિંગ: ગુજરાતની રાજનીતિ સાથે મહારાષ્ટ્રની રાજનીતિમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે વડોદરા એપી સેન્ટર બન્યું (political earthquake in Maharashtra)હતું. કરણ કે મહારાષ્ટ્રના બે દિગ્ગજો દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે અમિત શાહને મળવા વડોદરા એરપોર્ટ પર આવ્યા (political earthquake in Maharashtra)હતા. મહારાષ્ટ્રના રાજકારણમાં આવેલા ભૂકંપને લઈ વડોદરા એરપોર્ટ ખાતે મળેલી આ ગુપ્ત મિટિંગ રાજકારણમાં ખૂબ મોટી ચર્ચાનો વિષય બન્યો(political earthquake in Maharashtra) હતો.

એરક્રાફ્ટ નિર્માણ પ્રોજેક્ટનો શિલાન્યાસ
એરક્રાફ્ટ નિર્માણ પ્રોજેક્ટનો શિલાન્યાસ

નરેન્દ્ર મોદીના હસ્તે ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ નિર્માણ પ્રોજેક્ટનો શિલાન્યાસ: 30 ઓક્ટોમ્બરના રોજ વડોદરાના લેપ્રસિ મેદન ખાતે 'મેક ઇન ઇન્ડિયા' અને સ્થાનિક ઉડ્ડયન વિનિર્માણને પ્રોત્સાહન રૂપે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ વિનિર્માણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેકટ પાછળ રૂપિયા 21,935 કરોડનું મૂડી રોકાણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં તૈયાર કરવામાં આવનાર એરક્રાફ્ટ સપ્ટેમ્બર 2026 સુધીમાં મળી જશે. ટાટા કંપની અને એરબસ દ્વારા c-295 એરક્રાફ્ટ બનાવવામાં આવશે. આ દિવસ વડોદરા માટે વયુસેના માટે બનતા વિમાનો માટે ખૂબ મોટા ગૌરવની વાત છે.

રાજેન્દ્ર ત્રિવેદીને મહેસુલ ખાતું આપીને છીનવી લેવાયું

પૂર્વ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી ખૂબ ચર્ચામાં રહ્યા: વડોદરા રાવપુરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ સાથે સરકારના પ્રવક્તા અને પૂર્વ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી ખૂબ ચર્ચામાં રહ્યા (rajendra trivedi ex minister of gujarat)છે. રાવપુરા બેઠક પર સતત બે વાર ભવ્ય જીત અને ત્યાર બાદ સરકારમાં કાયદા અને મહેસુલ પ્રધાન રહ્યા અને ખુબ જ સારી કામગીરી બાદ મહેસુલ ખાતું છીનવાયુ. ધારાસભ્ય ઉમેદવાર તરીકે ટિકિટ કપાઈ તે સૌથી મોટી બાબત જોવા મળી(rajendra trivedi ex minister of gujarat) છે.

આ પણ વાંચો ધારાસભ્ય પબુભા માણેકે સરકારના પગાર ભથ્થાને સ્વીકારવાની કહી દીધી ના

માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ રહ્યા ચર્ચામાં: વિધાનસભાની 2022ની ચૂંટણીમાં 182 પૈકી એક માત્ર વિધાનસભા માંજલપુર વિધાનસભાની બેઠકનો ઉમેદવાર જાહેરાતમાં વિલંબ થયો અને ફોર્મ ભરવાના અંતિમ દિવસે એકમાત્ર અન ઓફિશિયલ નામ ટેલિફોનિક જાહેરાત કરાઈ (yogesh patel mla manjalpur bjp)હતી. જેમાં સતત 7 ટર્મથી જીતતા યોગેશ પટેલને ટિકિટ આપવામાં આવી. તેઓ 8મી વાર પણ 1 લાખથી વધુ મતોથી જીત મેળવી હતી. તેઓ એક માત્ર સૌથી વધુ ઉંમરના ધારાસભ્ય(yogesh patel mla manjalpur bjp) છે. તેઓને જીત બાદ વિધાનસભામાં પ્રોટોમ સ્પીકર તરીકે વરણી કરવામાં આવી(yogesh patel mla manjalpur bjp) છે.

Last Updated : Dec 23, 2022, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.