ETV Bharat / state

વડોદરાની યુવતીની સગાઈ થતા પૂર્વ BFએ બદનામ કરવાનો કર્યો પ્રયાસ, બનાવી નાખ્યું ફેક ID - Social Media ID for disgraced Ex Girl Friend

વડોદરામાં રહેતી યુવતીની સગાઈ થઈ જતા એક યુવકે તેને બદનામ કરવા સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ (Vadodara Youth makes fake Social Media ID) બનાવ્યું હતું. આ સમગ્ર પ્રકરણમાં પૂર્વ બોયફ્રેન્ડનો હાથ હોવાનું (Social Media ID for disgraced Ex Girl Friend) સામે આવ્યું હતું. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ (Vadodara Cyber ​​Crime) કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરાની યુવતીની સગાઈ થતા પૂર્વ BFએ બદનામ કરવાનો કર્યો પ્રયાસ, બનાવી નાખ્યું ફેક ID

author img

By

Published : Jan 2, 2023, 12:52 PM IST

વડોદરા રાજ્યમાં યુવતીઓને બદનામ કરવા માટે કેટલાક અસામાજિક તત્વો ફેક આઈડી બનાવીને હેરાન કરવાનો પ્રયાસ કરે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે વડોદરામાં. અહીં યુવતીની સગાઈ થતાં યુવકે તેને બદનામ કરવા પ્લાન બનાવ્યો હતો. જોકે, પોલીસના હાથે તે પકડાઈ જતો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર, વાઘોડિયા રોડ પર રહેતી યુવતીની 6 મહિના પહેલા સગાઈ થઈ હતી. જ્યારે તેનો પૂર્વ બોયફ્રેન્ડ યુવતીનું સોશિયલ મીડિયા (Vadodara Youth makes fake Social Media ID) પર બોગસ એકાઉન્ટ બનાવીને યુવતીના ફોટો પોસ્ટ કરતો હતો. આ ફોટો તેના સંબંધીને પણ મોકલતો હતો. યુવતીને આ અંગે જાણ થતા તેણે તપાસ કરતાં સમગ્ર પ્રકરણ પાછળ પૂર્વ બોયફ્રેન્ડ હોવાની જાણ થતાં તેણે અમિતકુમાર વિનોદસિંહ સામે સાઈબર ક્રાઈમમાં (Vadodara Cyber ​​Crime) ફરિયાદ નોંધાવી હતી.

અભ્યાસ દરમિયાન આવ્યા હતા પરિચય વડોદરા વાઘોડિયા રોડ પર રહેતી રિમા (નામ બદલ્યું છે) વર્ષ 2019માં સાપુતારા ખાતે હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરતી હતી. ત્યાં તેઓ અભ્યાસ દરમિયાન પરિચયમાં આવ્યા હતા. તેઓ બંને એકસાથે અભ્યાસ કરતા હોવાના કારણે મિત્રતા ગાઢ બની હતી અને પ્રેમમાં ફેરવાઈ (Social Media ID for disgraced Ex Girl Friend) હતી. 2 વર્ષના પ્રેમ સંબંધ બાદ રિમા અને અમિતે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જોકે, રિમાના પરિવારની અનુમતી ન હોવાના કારણે (Social Media ID for disgraced Ex Girl Friend) તેણે અમિત સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.

6 મહિના પહેલા યુવતીની થઈ હતી સગાઈ દરમિયાન 6 મહિના પહેલા જ રિમાની સગાઈ કરવામાં આવી હતી, જેની જાણ અમિતને થઈ હતી. આ વાતથી અમિતને માઠું લાગી આવ્યું હતું અને તેણે સોશિયલ મીડિયા પર (Vadodara Youth makes fake Social Media ID) રિમા નામનું બોગસ એકાઉન્ટ બનાવ્યું હતું. તેમાં તે નિયમિત રિમાના ફોટો પોસ્ટ કરતો હતો અને તેના પરિવારજનોને પણ મોકલતો હતો. આ અંગે જાણ થયા બાદ રિમાએ તપાસ કરતાં જાણ થઈ હતી કે, આ એકાઉન્ટ અમિતે બનાવ્યું છે અને તે જ ફોટો પોસ્ટ કરી રહ્યો છે, જે બાદ તેણે અમિત સામે વડોદરા સાઈબર ક્રાઈમમાં (Vadodara Cyber ​​Crime) ફરિયાદ નોંધાવી (Social Media ID for disgraced Ex Girl Friend) હતી,

આ પણ વાંચો વડોદરામાં યુવતીના અપહરણ અને દુષ્કર્મના આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ

રિમાનો પરિવાર સુરત ગયો હતો રિમાના પરિવારે અગાઉ અમિતને સમજાવ્યો હતો. રિમાએ પરિવારને અમિત વિશે જણાવતાં પરિવારે સગપણ વિશે ન પાડી હતી. છતાં તે રિમાને ફોન કર્યા કરતો હતો. જેથી રિમાનો પરિવાર સુરત ગયો હતો અને અમિતને સમજાવ્યો હતો કે આ સગપણ શક્ય નથી. પરિવારે અમિત પાસેથી લેખિતમાં પણ લીધું હતું કે, તે હવે રીમાને હેરાન નહીં કરે જોકે તેને રીમાની સગાઈની જાણ થતાં તેણે હેરાનગતિ શરૂ કરી હતી. રિમાએ વડોદરા સાયબર ક્રાઇમમાં (Vadodara Cyber ​​Crime) ફરિયાદ નોંધાવતા પોલીસે અમિતકુમાર વિનોદસિંહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.