ETV Bharat / state

વડોદરા રેલવે LCBએ વિદેશી દારૂ સાથે એક્સ આર્મીમેનની કરી ધરપકડ - arrest

વડોદરાઃ હાલમાં રાજ્યમાં તહેવારોની મૌસમ ચાલી રહી છે. ત્યારે તહેવારોને ધ્યાનમાં રાખી વડોદરા રેલવે એલ સી.બી પોલીસે ચેકિંગ હાથ ધર્યુ હતું. તે સમયે વિદેશી દારુ સાથે 2 આર્મીમેન ઝડપાયાં હતાં. જોકે દારૂ સાથે આ બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

vadodara
author img

By

Published : Aug 25, 2019, 12:37 PM IST

હાલમાં રાજ્યમાં તહેવારોની મોસમ ચાલી રહી છે. ત્યારે તહેવારોને ધ્યાનમાં રાખી વડોદરા રેલવે એલ સી.બી પોલીસ ચેકિંગ કરી હતી.તે સમયે વિદેશી દારૂ સાથે 2 આર્મીમેન ઝડપાયા હતા. જોકે દારૂ સાથે આ બન્નેની ધરપકડ કરવામાં આવી હતી.

વડોદરા રેલવે LCB એ વિદેશી દારૂ સાથે એક્સ આર્મીમેનની કરી ધરપકડ

મળતી માહિતી મુજબ ટ્રેન પંડિયા બ્રિજ પાસે યાર્ડમાં ઉભી રહેતાં આર્મીમેન ઉતરતાં હતા તે સમયે વિદેશી દારૂ સાથે ઝડપી લીધા હતા. આ બન્ને સસીભૂષણ સિંગ રીટાયર્ડ આર્મીમેન છે. જ્યારે રાકેશ શુક્લ આર્મીમાં ફરજ બજાવે છે. હરિયાણાથી વિદેશી દારૂ લઇ આવી વડોદરામાં આપવાનો હતો. તે સમયે 67 વિદેશી દારૂ સાથે 1 લાખ 55 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Intro:વડોદરા રેલવે એલ સી બી એ વિદેશી દારૂ સાથે એક્સ આર્મી મેન સાથે એક આર્મીમાં ફરજ બાજવતા એમ બન્ને આર્મી મેન ની ધરપકડ કરી..

Body:હાલમાં રાજ્યમાં તહેવારોની મૌસમ ચાલી રહી છે ત્યારે તહેવારો ને ધ્યાન માં રાખી વડોદરા રેલવે એલ સી.બી પોલીસ ચેકિંગ કરી હતી તે સંમયે વિદેશી દારૂ સાથે 2 આર્મી મેન ઝડપાયા હતા જોકે દારૂ સાથે આ બનેની ધરપકડ કરવામાં આવી હતી..
મળતી માહિતી મુજબ કરેલા સંપરકાંરતી ટ્રેન પંડિયા બ્રિજ પાસે યાર્ડ માં ઉભી રહેતા આર્મી મેન ઉતરતા હતા તે સમયે વિદેશી દારૂ સાથે ઝડપી લીધા હતા..આ બને સસીભૂષણ સિંગ રીટાયર્ડ આર્મી મેન છે જ્યારે રાકેશ સુકલ આર્મી માં ફરજ બજાવે છે..Conclusion:આ બને
હરિયાણા થી વિદેશી દારૂ લાવી વડોદરા માં આપવાનો હતો તે સમયે રેલવે એલસીબી એ 67 વિદેશી દારૂ સાથે 1 લાખ 55 હજાર નો મુદ્દમાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..

બાઈટ-એન એમ તલાટી એલસીબી પી.આઈ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.