ETV Bharat / state

વડોદરામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં થોડા આઘાપાછા થયા તો પોલીસ કરશે ખાતિરદારી - District Police Preperation for 31st celebration

વડોદરામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને પોલીસે વિશેષ (District Police Preperation for 31st celebration) તૈયારી કરી છે. અહીં કોઈ પણ વ્યક્તિ ડ્રગ્સ સાથે ઝડપાશે તો NDPS કિટથી કાર્યવાહી (Police use NDPS Kit to detect drug) કરાશે. આ સાથે જ પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે.

વડોદરામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં થોડા આઘાપાછા થયા તો પોલીસ કરશે ખાતિરદારી

author img

By

Published : Dec 31, 2022, 12:00 PM IST

NDPS કીટ દ્વારા ચેકિંગ કરી ડ્રગ્ઝનો નશો કરતાં શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવશે

વડોદરા આજે વર્ષ 2022નો છેલ્લો દિવસ છે. ત્યારે તમામ જગ્યાએ થર્ટી ફર્સ્ટની ઉજવણી થશે. તેને લઈને હવે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વડોદરા જિલ્લા પોલીસે (Vadodara District Police) કમર કસી છે. શહેરમાં પ્રથમ વખત પોલીસ દ્વારા NDPS કિટ દ્વારા ચેકિંગ (Police use NDPS Kit to detect drug) કરી ડ્રગ્ઝનો નશો કરતાં શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં (Police use NDPS Kit to detect drug) આવશે. જિલ્લામાં 1,000થી વધુ પોલીસ જવાનોનો કાફલો બંદોબસ્તમાં (Police deployment in Vadodara) ગોઠવાશે.

મહિલા પોલીસ જવાનો પણ બંદોબસ્તમાં રહેશે DCP અભય સોનીએ (DCP Abhay Soni) જણાવ્યું હતું કે, પોલીસ બોડી ઑન કેમેરા તેમ જ બ્રેથ એનેલાઈઝર મશીન દ્વારા શંકાસ્પદ શખ્સોનું ચેકિંગ કરશે. તો પ્રથમ વખત ડ્રગ્ઝ લેતા શખ્સોનું પણ NDPS કિટ (Police use NDPS Kit to detect drug) દ્વારા ચેકિંગ કરવામાં આવશે. મહિલા પોલીસ જવાનો પણ બંદોબસ્તમાં (Police deployment in Vadodara) ગોઠવાશે અને સિવિલ ડ્રેસમાં છેડતી કરતા અસામાજિક તત્વો પર નજર રાખશે. તેમની સામે કાર્યવાહી કરશે. શહેરના 53 નાકા અને 11 ચેકપોસ્ટ પર પોલીસ કાફલો (Vadodara District Police) તહેનાત રહેશે અને ચેકિંગ કરશે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે, જિલ્લામાં 1,000 પોલીસ જવાનો બંદોબસ્તમાં (Police deployment in Vadodara) ગોઠવાશે. આ સાથે જ જિલ્લામાં 17 મોટા ફાર્મની ઓળખ કરવામાં આવી છે, પરંતુ એક પણ ફાર્મમાં પાર્ટીની મંજૂરી માગવામાં આવી નથી. જો કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં નહીં આવે તો તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે. રાતના 10 વાગ્યા પછી નિયમ પ્રમાણે મ્યૂઝિક સિસ્ટમ વગાડી શકાશે નહી. આમ, 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખી શહેર અને જિલ્લામાં પોલીસ (Vadodara District Police) દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચો દારૂની મજા બની સજા, વાપી પોલીસે એટલા દારૂડિયા પકડ્યા કે તેમને રાખવા મંડપ બાંધવો પડ્યો

શી ટીમ પણ તૈયાર બીજી બાજૂ શી ટીમ (SHE Team Vadodara) દ્વારા 31 ડિસેમ્બરને લઈને આયોજન કરવામાં આવ્યું છે. ઈબાઈક પર પેટ્રોલિંગ કરશે. કોઈ મહિલાને એવું લાગે તે પોતે અસુરક્ષિત અનુભવી રહી છે. ત્યારે SHE ટીમનો હેલ્પલાઇન નંબર છે 7434888100. આ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકે છે 31 ડિસેમ્બરે સાંજથી ઉજવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ફતેહગંજ ચર્ચની આજુબાજુના રસ્તાઓ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાયો છે. શહેરના કાલાઘોડા સર્કલથી કમાટીબાગ રોડ, ફતેંગજ સર્કલ, અટલ બ્રિજ, અકોટા બ્રિજ તેમજ ફતેગંજ બ્રિજ પર વાહનો માટે નો પાર્કિંગ ઝોન (No Parking Zone Vadodara) જાહેર કરાયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.