ETV Bharat / state

Baba Bageshwar : વડોદરાના બે મૂર્તિકારે ભૂતળા માટીમાંથી ધીરેન્દ્ર શાસ્ત્રીની મૂર્તિ તૈયાર કરી ભેટ આપવા પહોંચ્યા

વડોદરામાં બે મૂર્તિકાર ધીરેન્દ્ર શાસ્ત્રીની મૂર્તિ બનાવીને બાબાના વિશ્રામ સ્થાને પહોંચ્યા છે. આ મૂર્તિકારે ભૂતળા માટીનો ઉપયોગ કરી ધીરેન્દ્ર શાસ્ત્રીની 5થી 6 દિવસમાં પ્રતિકૃતિ તૈયાર કરી છે. આ મૂર્તિકારે અગાઉ ગૃહપ્રધાન અમિત શાહને પણ સકલ્પચર ભેટ કરી ચુક્યો છું.

Baba Bageshwar : વડોદરાના બે મૂર્તિકારે ભૂતળા માટીમાંથી ધીરેન્દ્ર શાસ્ત્રીની મૂર્તિ તૈયાર કરી ભેટ આપવા પહોંચ્યા
Baba Bageshwar : વડોદરાના બે મૂર્તિકારે ભૂતળા માટીમાંથી ધીરેન્દ્ર શાસ્ત્રીની મૂર્તિ તૈયાર કરી ભેટ આપવા પહોંચ્યા
author img

By

Published : Jun 3, 2023, 4:00 PM IST

શહેરના બે મૂર્તિકારે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની મૂર્તિ તૈયાર કરી ભેટ આપવા પહોંચ્યા

વડોદરા : શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા અને વર્ષોથી મૂર્તિ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા મૂર્તિકર દક્ષેશ જાંગીડે આજે બાગેશ્વર ધામ પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમન બાદ તેઓની પ્રતિકૃતિ લઈ વિશ્રામ સ્થાને પહોંચ્યા હતા. તેઓ ભૂતળા માટીનો ઉપયોગ કરી ધીરેન્દ્ર શાસ્ત્રીની મૂર્તિ તૈયાર કરી છે. જેઓ ત્યાં પહોંચી આ મૂર્તિ ભેટ કરવા પહોંચ્યા હતા.

શરૂઆતમાં મને જાણ થઈ કે ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરા આવવાના છે, ત્યારે મેં આ મૂર્તિ તૈયાર કરવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં તેઓનો ફોટો મેં ગૂગલ પરથી શોધ્યો હતો અને શરૂઆતમાં માટીમાંથી તેઓની મૂર્તિ તૈયાર કરવાની શરૂઆત કરી હતી. આ કામગીરી માટે મારા સહયોગી હાર્દિક સાથે મળીને શરૂઆત કરી હતી. - મૂર્તિકાર દક્ષેશ (મૂર્તિકાર)

ભૂતળા માટીમાંથી તૈયાર કરી : બંને મળીને શરૂઆતમાં માટીના ઉપયોગથી સકલ્પચર તૈયાર કરી રબ્બર મોલમાંથી તેના પર કાસ્ટિંગ કરીને તેમાંથી આ પીસ કાઢવામાં આવ્યો હતો. પેઇન્ટિંગ કરો કેનવાસ ફેમનો ઉપયોગ કરે છે. તેના ઉપયોગ વડે તેના પર ફિટ કરી તેને કલર કરી તૈયાર કર્યો છે. આ મૂર્તિ તૈયાર કરવા માટે ભૂતળા માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મૂર્તિ બનાવવા માટે અથાગ મહેનત કરી છે અને તે 2x2 ફૂટની બનાવી છે.

ખૂબ મહેનતથી મૂર્તિ તૈયાર કરી : આ સકલ્પચર બનાવવા માટે 5થી 6 દિવસની મહેનતથી આ તૈયાર થયું છે અને આશા છે કે શાસ્ત્રીજી અમને મળશે. હું છેલ્લા છ વર્ષથી આ આર્ટ સાથે જોડાયેલો છે. હાલમાં જ પુષ્પેન્દ્રજીને પેઇન્ટિંગ ગિફ્ટ કરી હતી. સાથે લોક ગાયિકા ગીતા રબારી, ગૃહપ્રધાન અમિત શાહ સાથે યુનિયન મિનિસ્ટર નીતિન ગડકરીને પણ આવા સકલ્પચર ભેટ કરી ચુક્યો છું.

  1. Bageshwar Dham in Ahmedabad : અમદાવાદમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, દિલ્હીની ઘટના સહિત વિવાદી મુદ્દાઓ પર બોલ્યાં
  2. Baba Bageshwar in Gujarat: ધીરેન્દ્ર શાસ્ત્રી ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલશે, તૈયારીઓને આખરી ઓપ
  3. Baba Bageshwar : રાજકોટમાં બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ છેતરપિંડીની પોલીસ અરજી થઇ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.