ETV Bharat / state

સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના ચોથા માળેથી મહિલાએ લગાવી મોતની છલાંગ - વડોદરા સમાચાર

વડોદરાઃ સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં અસ્થિર મગજની મહિલાએ કુદકો મારતા દોડધામ મચી ગઇ હતી.

etv bharat
સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગના ચોથા માળેથી મહિલાએ કુદકો માર્યો
author img

By

Published : Dec 26, 2019, 7:20 PM IST

વડોદરા શહેરના સયાજી હોસ્પિટલમાં થોડા દિવસ અગાઉ 108 એમ્બ્યુલન્સમાં એક અસ્થિર મગજની મહિલાને સારવાર અર્થે લઈને આવ્યા હતા અને ઇમરજન્સી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં તેને અગમ્ય કારણોસર ઇમરજન્સી વિભાગના ચોથા માળેથી ભૂસકો માર્યો હતો.

સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગના ચોથા માળેથી મહિલાએ કુદકો માર્યો

નીચે પતરાના શેડ પર ધડાકાભેર પટકાતા આસપાસના રહીશો એકઠા થઇ ગયા હતા અને મહિલાને સારવાર અર્થે ખસેડી હતી જો કે, સદભાગ્યે મહિલાને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ બનાવ સંદર્ભે રાવપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Intro:સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગના ચોથા માળેથી અસ્થિર મગજની મહિલા એ ભૂસકો માર્યો.

Body:રામ રાખે તેને કોઈના ચાખે ચોથા માળેથી પટકાયેલી અસ્થિર મહિલાનો આબાદ બચાવ.

સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગના તથા મારાથી આજે એક અસ્થિર મગજની મહિલા એ પુસ્તકો માતા દોડધામ મચી હતી બનાવ સંદર્ભે હોસ્પિટલ પાસે લોકટોળા એકઠા થઇ ગયા હતા Conclusion:મહિલાને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સયાજી હોસ્પિટલમાં થોડા દિવસ અગાઉ વિસ્તારમાંથી હાલતમાં 108 એમ્બ્યુલન્સ ના એક અસ્થિર મગજની મહિલા ને સારવાર અર્થે લઈ ને આવ્યા હતા અને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં તેને આજે વહેલી સવારે અગમ્ય કારણોસર તાત્કાલિક વિભાગના ચોથા માળેથી ભૂસકો માર્યો હતો ચોથા માળેથી કૂદી મહિલા નીચે પતરાના શેડ પર ધડાકાભેર ભટકાતા પટકાતા આસપાસના રહીશો એકઠા થઇ ગયા હતા અને મહિલાને સારવાર અર્થે ખસેડી હતી જો કે સદભાગ્યે મહિલાને નાની-મોટી ઇજાઓ પામી હતી.આ બનાવ સંદર્ભે રાવપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.