ETV Bharat / state

વડોદરાના પાણીગેટમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો, સોના ચાંદીના દાગીનાની ચોરી - વડોદરા પોલિસ

વડોદરાઃ પાણીગેટ વિસ્તાર સ્થિત મંહમદી પાર્કમાં બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. પરિવાર બહારગામ ગયો હતો ત્યારે તસ્કરોએ સોનાચાંદીના દાગીનાની ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે ઘટનાને લઇને તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

Vadodara
વડોદરાના પાણીગેટમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો, સોનાચાંદીના દાગીના ચોરી ફરાર
author img

By

Published : Dec 27, 2019, 9:17 PM IST

વડોદરા શહેરના પાણીગેટના બાવામાનપુરા સ્થિત મંહમદી પાર્કમાં રહેતાં નદીમ ફારુકીને પરિવાર સાથે બહારગામ જવું ભારે પડ્યું હતું. બહારગામ ગયેલા પરિવારના બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી ૨૦ તોલા સોનાચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થયા હતાં. બનાવના પગલે પાણીગેટ પોલીસે સ્થળ પર પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસના જણાવ્યા,અનુસાર વડોદરા શહેરના પાણીગેટ આજવારોડ પર બાવામાનપુરામાં મંહમદી પાર્ક આવેલું છે. આ સોસાયટીમાં રહેતા નદીમ ફારૂકી ગાજરાવાડી સ્થિત સરદાર પટેલ એસ્ટેટ ખાતે રબર મેન્યુફેચરીંગનું કારખાનું ધરાવે છે. નદીમભાઇ મુંબઇ સામાજિક પ્રસંગમાં ગયા હતાં અને તેમના પત્ની સરીફાબેન રાતે બાળકો સાથે નવાપુરા પોતાના પિયરમાં સૂવા માટે ગયા હતા. દરમિયાન તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતું.

વડોદરાના પાણીગેટમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો

તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ્યા હતા અને 20 તોલા સોનાચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થયાં હતાં. સવારે આ બનાવની જાણ સરીફાબેનને થતાં તેઓ પોતાના ઘરે દોડી ગયાં હતાં અને પાણીગેટ પોલીસને જાણ કરતા પોલીસે ચોરીની ફરિયાદ લેવાની તજવીજ સાથે ચોરોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. આપને જણાવીએ કે આ પ્રકારનો કિસ્સો આઝવા રોડ ઉપર આવેલી મેમણ કોલોનીમાં પણ બન્યો હોવાની માહિતી સામે આવી છે . જેમાં પણ પાણીગેટ પોલીસે તે અંગેની તપાસ હાથ ધરી છે

Intro:વડોદરા શહેરના પાણીગેટ બાવામાનપુરામાં આવેલા મહમદી પાર્કના બહારગામ ગયેલા પરિવારના બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી ૨૦ તોલા સોના ચાંદીના ઢગીનાની ચોરી કરી ફરાર થયા હતાં.બનાવના પગલે પાણીગેટ પોલીસે સ્થળ પર પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Body:આજવા રોડ પર આવેલી મેમણ કોલોનીમાં પણ તસ્કરોએ ચોરી કરી હોવાની માહિતી મળી છે . પોલીસના જણાવ્યા,અનુસાર વડોદરા શહેરના પાણીગેટ આજવારોડ પર બાવામાનપુરામાં મહમદી પાર્ક આવેલું છે.આ સોસાયટીમાં નદીમ ફારૂકી રહે છે.નદીમ ફારૂકી ગાજરાવાડી સ્થિત સરદાર પટેલ એસ્ટેટ ખાતે રબરના મેન્યુફેચરીંગનું કારખાનુ ધરાવે છે.નદીમભાઇ ગઇકાલે મુંબઇ ખાતે સામાજીક પ્રસંગમાં ગયા હતા અને તેના પતિસરીબેન રાતે બાળકો સાથે નવાપુરા પોતાના પિયરમાં સુવા માટે ગયા હતા દરમ્યાન તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાને લીધુ હતું.Conclusion:તસ્કરો માનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ્યા હતા અને મકાનમાંથી ૨૦ તોલા સોના ચાંદીના ઢગીનાની ચેરી ક્રીફાર થયાતા સવારે આ બનાવની જાણ સરીફાબેનને થતા તેઓ પોતાના ઘરે દોડી ગયા હતાં.બનાવ અંગેની જાણ સરીફાબેને પાણીગેટ પોલીસને કરતા પોલીસે ચોરીની ફ્રીયાદ લેવાની તજવીજ સાથેતોને ઝડપી પાડવાના ચગતિમાન તદુપરાંત આવા રોડ પર આવેલી મેમણ કોલોનીમાં પણ એક મકાનમાં ચોરી થઇ હોવાની માહિતી મળતા પાણીગેટ પોલીસે તે અંગેની તપાસ હાથ ધરી છે.

બાઈટ : ગુલામભાઈ રસુલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.