વડોદરા MS યુનિવર્સિટીમાં રાજ્યના શિક્ષણ પ્રધાને કરોડોના ખર્ચે બનેલા જિમ અને ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે MS યુનિવર્સિટી આગામી દિવસોમાં દેશની ટોપ યુનિવર્સિટીમાં સ્થાન લેશે તેવી આશા શિક્ષણ પ્રધાને વ્યક્ત કરી હતી. તેમજ યુનિવર્સિટી શૈક્ષણિક સ્તરે મોખરાનું સ્થાન અપાવવા માટે સરકારે 40 કરોડની ગ્રાન્ટ પણ ફાળવી હોવાનું જણાવ્યું હતું. આ ગ્રાન્ટનો ઉપયોગ યુનિવર્સિટીના વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરવા અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં અને બહારથી આવતા વિદ્યાર્થીઓ માટે તમામ સુવિધાઓ ઉભી કરવા જણાવ્યું હતું.
વડોદરા MS યુનિવર્સિટીમાં રાજ્ય શિક્ષણપ્રધાને સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું કર્યુ ઉદ્ઘાટન - Vadodara MS University news
વડોદરા: રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શનિવારે વડોદરા શહેરની MS યુનિવર્સિટીમાં જિમ અને ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યુ હતું. તેમજ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
વડોદરા MS યુનિવર્સિટીમાં રાજ્યના શિક્ષણ પ્રધાને કરોડોના ખર્ચે બનેલા જિમ અને ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે MS યુનિવર્સિટી આગામી દિવસોમાં દેશની ટોપ યુનિવર્સિટીમાં સ્થાન લેશે તેવી આશા શિક્ષણ પ્રધાને વ્યક્ત કરી હતી. તેમજ યુનિવર્સિટી શૈક્ષણિક સ્તરે મોખરાનું સ્થાન અપાવવા માટે સરકારે 40 કરોડની ગ્રાન્ટ પણ ફાળવી હોવાનું જણાવ્યું હતું. આ ગ્રાન્ટનો ઉપયોગ યુનિવર્સિટીના વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરવા અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં અને બહારથી આવતા વિદ્યાર્થીઓ માટે તમામ સુવિધાઓ ઉભી કરવા જણાવ્યું હતું.
Body:રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા શનિવારના રોજ વડોદરા શહેરની એક દિવસની મુલાકાત લીધી હતી..વડોદરા શહેરમાં શિક્ષણ પ્રધાને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી..
Conclusion:વડોદરા એમ.એસ.યુનિવસિટીમાં રાજ્યના શિક્ષણ પ્રધાને કરોડોના ખર્ચે બનેલા જિમ અને ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું..આ પ્રસંગે શિક્ષણ પ્રધાને એમ.એસ.યુનિવર્સિટી આગામી દિવસોમાં દેશની ટોપ યુનિવર્સિટીમાં સ્થાન લે શે તેવી આશા વ્યક્ત કરી હતી..અને એમ.એસ.યુનિવસિટી માટે રાજ્ય સરકારે 40 કરોડની ગ્રાન્ટ પણ ફાળવી છે જેમાં યુનિવર્સિટીમાં વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનશે જેથી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અને બહારથી આવતા વિદ્યાર્થીઓને સવલત ઉપલબ્ધ થશે..
બાઈટ: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણપ્રધાન