ETV Bharat / state

શંકરસિંહ વાઘેલાએ શહીદ આરીફ પઠાણના પરિવારની મુલાકાત લીધી

વડોદરાઃ જમ્મુ કાશ્મીરની સરહદ પર દુશ્મનો સામે લડતા-લડતા વડોદરાનો વીર જવાન આરીફ પઠાણ શહીદ થયો છે. આરીફની દફનવિધિમાં સમગ્ર શહેરમાંથી લાખો લોકો ઊમટ્યા હતા અને 'શહીદ તુમ અમર રહો'ના નારા લાગ્યા હતા. વીર જવાન આરીફના ઘરે શંકરસિંહ વાઘેલા પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

shankar sinh vaghela
author img

By

Published : Jul 26, 2019, 8:49 PM IST

શુક્રવારે વીર જવાન આરીફના ઘરે શંકરસિંહ વાઘેલા પણ પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે વાઘેલાએ શહીદના પરિવારજનોને સાંત્વના આપી હતી. તદ્ઉપરાંત વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ શહીદના ઘરે જઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

શંકરસિંહ વાઘેલાએ શહીદ આરીફ પઠાણના પરિવારની લીધી મુલાકાત

Intro:વડોદરા જમ્મુ કાશ્મીરમાં શહીદ આરીફ પઠાણના પરિવારજનોની શંકરસિંહ વાઘેલાએ લીધી મુલાકાત, શહીદના પરિવારજનોને આપી શાન્તવના..

Body:જમ્મુ કાશ્મીરમાં વડોદરાનો જવાન આરીફ પઠાણ દુશ્મનો સામે લડતા લડતા શહીદ થયો હતો.. આરીફની દફન વિધિમાં સમગ્ર શહેર લાખોની મેદની ઊમટી હતી અને શહીદ તુમ અમર રહોના નારા લાગયા હતા..જોકે આરીફના ઘરે હજુ પણ રાજકીય નેતાઓ શહીદના પરિવારજનોની મુલાકાત લઈ રહ્યા છે..Conclusion:ત્યારે શુક્રવારના રોજ
શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આજે નવાયાર્ડ ખાતેના વીર શહીદ જવાન ના ઘરે શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને પરિવારજનોને સાંત્વના આપી હતી..આ ઉપરાંત વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ શહીદના ઘરે જઈને શ્રદ્ધાંજલિ અર્પી હતી..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.