ETV Bharat / state

લ્યો બોલો : ભાજપમાં ઉમેદવાર ચૂંટણી લડવા માટે ઈચ્છા ધરાવતા વિવાદ - Controversy over Dharmendra Singh Vaghela claim

વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠકો (sens process in vadodara) પરથી સેન્સ પ્રક્રિયાને લઈને ભાજપનો વિવાદ સામે આવ્યો છે. જેમાં ભાજપમાંથી ચૂંટણી લડવાની (vadodara assembly seat) ઈચ્છા ધરાવતા દાવેદારી નોંધાવી હતી જેને લઇને વિવાદ સર્જાયો છે. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ (dharmendra singh vaghela controversy)

લ્યો બોલો : ભાજપમાં ઉમેદવાર ચૂંટણી લડવા માટે ઈચ્છા ધરાવતા વિવાદ

author img

By

Published : Oct 31, 2022, 3:26 PM IST

વડોદરા જિલ્લાની વિધાનસભા બેઠકો સાવલી, વાઘોડિયા, કરજણ, ડભોઇ અને (sens process in vadodara) પાદરા બેઠક માટેના ઉમેદવારો નક્કી કરવા માટે નિરીક્ષકોની ટીમે દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. વરણામા ત્રિ-મંદિર ખાતે છેલ્લા ત્રણ દિવસથી નિરિક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી રહ્યાં હતાં. જેમાં વાઘોડિયા વિધાનસભા બેઠકો પરથી ધર્મેન્દ્રસિંહ ઝાલા ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા દાવેદારી નોંધાવી હતી. જેને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. (vadodara assembly seat)

ભાજપમાં ઉમેદવાર ચૂંટણી લડવા માટે ઈચ્છા ધરાવતા વિવાદ

ધર્મેન્દ્રસિંહ 2017માં પરાજીત છતાં પ્રજાલક્ષી કાર્યો ચાલુ મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાની પાંચ બેઠકો પૈકી વાઘોડિયા વિધાનસભા બેઠક પર ગત ચૂંટણીમાં ભાજપના કાર્યકર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ટિકિટ માંગી હતી. પરંતુ, પક્ષ દ્વારા તેઓને ટિકિટ આપવામાં ન આવતા તેઓએ બળવો કરી વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે અપક્ષ ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમનો પરાજય થયો હતો. ચૂંટણી હારી ગયા બાદ પણ તેઓએ વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાં સેવાકીય કામગીરી ચાલુ રાખી હતી. વિધાનસભાની ચૂંટણી કોઈપણ હાલતમાં લડવાના મક્કમ નિર્ધાર સાથે તેઓએ ચૂંટણી પૂર્ણ થાય બાદ પાંચ વર્ષથી પ્રજાલક્ષી કાર્યો આજે પણ ચાલુ રાખ્યા છે.(dharmendra singh vaghela controversy)

દિલુભા ચુડાસમાનો ધર્મેન્દ્રસિંહ સાથે પારિવારિક સંબંધો ધર્મેન્દ્રસિંહ ભાજપના વડોદરા જિલ્લાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય દિલુભા ચૂડાસમાના ભાણેજ થાય છે. તેથી સેન્સ પ્રક્રિયામાં દીલુભા પહોચ્યાં હતા. ગુજરાતના પૂર્વ પ્રધાન ચીમન સાપરિયા સાથે દિલુભાએ મુલાકાત કરી ધર્મેન્દ્રસિંહ પરિચય આપ્યો હતો કે, તેઓ સારા કાર્યકર અને સમાજ સેવક છે. તેમજ પ્રજાજનો સાથે ગાઢ સંબંધ ધરાવતા હોવાનું પણ જણાવ્યું હતું. જેથી નિરીક્ષકોએ ધર્મેન્દ્રસિંહનો સેન્સ લીધો હતો. પરિણામે ત્યાં હાજર ભાજપના કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.(BJP in Waghodia seat)

પૂર્વ પ્રધાન ચીમન સાપરિયાની પ્રતિક્રિયા ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન ચીમન સાપરિયાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, પાર્ટીએ તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે તે હકીકત તેઓના નોલેજમાં ન હતા. જો તેઓ સસ્પેન્ડ થયેલા હોય તો અમારે તેમને સાંભળવાની કોઈ પ્રક્રિયા કરવાની હોય જ નહીં. પરંતુ તેઓ વડોદરા જિલ્લાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય ચુડાસમાના કે જેઓ મારી સાથે ધારાસભ્ય તરીકે પાંચ વર્ષ સુધી કામ કરેલું અને તેઓ ઔપચારિક રીતે મને મળવા આવ્યા હતા. ધર્મેન્દ્ર સિંહ વાઘેલા મારા સ્નેહી છે અને સારા કાર્યકર છે અને આપણને મળવું છે. ત્યારે મેં જણાવ્યું કે તમારા સ્નેહી છે અને મળવું હોય તો મને કોઈ વાંધો નથી. તેમ જણાવી મેં મુલાકાત કરી હતી. પરંતુ જો પાર્ટીએ તેઓને સસ્પેન્ડ કર્યા હશે તો અમે તેઓનું નામ પ્રદેશ સમિતિ સુધી પહોંચાડીએ નહીં તેવું સ્પષ્ટ શબ્દોમાં તેઓ જણાવ્યું હતું. આમ, કહી તેમણે વિવાદ શાંત પાડવા પ્રયત્ન કર્યો હતો. (Controversy over Dharmendra Singh Vaghela claim)

વાઘોડિયા વિધાનસભા બેઠક માટે પક્ષ મૂંઝવણમાં આ વખતે વિધાનસભાની વાઘોડિયા બેઠક ઉપર ચતુષ્કોણીય જંગ જામે તો કોઈ નવાઈ નહીં. કારણ કે ભાજપએ સસ્પેન્ડ કરાયેલા કાર્યકરને વાઘોડિયા બેઠક પર ટિકિટ મળશે નહીં તે હવે નક્કી થતા તેઓ વાઘોડિયા બેઠક ઉપર અપક્ષ ચૂંટણી લડશે ? એ તો આવનારો સમય બતાવશે. પરંતુ વાઘોડિયા બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ વચ્ચે ચતુષ્કોણીય જંગ જામશે તે હવે લગભગ નક્કી થઈ ગયું લાગે છે. જેથી ભાજપના આગેવાનો હવે આ બેઠક માટે ઉમેદવાર નક્કી કરવા બાબતે મૂંઝવણમાં છે તેવું જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે.(Controversy in SENS process in Vadodara)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.