ETV Bharat / state

વિધાનસભા અધ્યક્ષ અને નર્મદા વિકાસપ્રધાનના નેતૃત્વમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ

વડોદરા: જિલ્લામાં "શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2019"નું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી તારીખ 13 અને 14મી જુનના રોજ વડોદરા જિલ્લાની 1267 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીઓમાં પ્રવેશને પાત્ર ભૂલકાંઓ, બાળકો અને કિશોરોનું નામાંકન કરવામાં આવશે.

ફાઇલ ફોટો
author img

By

Published : Jun 8, 2019, 12:11 PM IST

વડોદરા ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તથા નર્મદા વિકાસ રાજ્યપ્રધાન યોગેશ પટેલના નેતૃત્વમાં વડોદરા જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યં છે. તેના ભાગરૂપે પદાધિકારીઓ ઉપરાંત 13 IAS અને 11 IPS ઉચ્ચાધિકારીઓ, 4 અધિક સચિવકક્ષાના સચિવાલયના ઉચ્ચાધિકારીઓ, ભારતીય વન સેવાના અધિકારીઓ, શાળાઓમાં જઇને પ્રવેશાર્થીઓને આવકારશે અને તેમના શાળા પ્રવેશના સાક્ષી બનશે.

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

આ સાથે જ વડોદરા જિલ્લાની શાળાઓના પ્રવેશોત્સવના કાર્યક્રમમાં જોડાશે. ભણવા લાયક ઉંમરના હોવા છતાં જેમણે શાળામાં પ્રવેશ મેળવ્યો નથી. અથવા તેઓએ ભણતર અધુરૂં છોડ્યું છે. તેવા 1680 બાળકોના પુર્ન પ્રવેશનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરા ખાતે વિધાનસભા અધ્યક્ષ અને નર્મદા વિકાસપ્રધાન શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરશે..

વડોદરા જિલ્લામાં શાળા પ્રવેશ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૯નું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૧૩ અને ૧૪મી જુનના રોજ વડોદરા જિલ્લાની ૧૨૬૭ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીઓમાં પ્રવેશને પાત્ર ભૂલકાંઓ, બાળકો અને કિશોરોનું નામાંકન કરવામાં આવશે.. વડોદરા ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તથા નર્મદા વિકાસ રાજ્યપ્રધાન યોગેશ પટેલ વડોદરા જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ પ્રવેશોત્સવનું નેતૃત્વ કરશે તેના ભાગરૂપે પદાધિકારીઓ ઉપરાંત ૧૩ આઇએએસ અને ૧૧ આઇપીએસ ઉચ્ચાધિકારીઓ, ૪ અધિક સચિવકક્ષાના સચિવાલયના ઉચ્ચાધિકારીઓ ભારતીય વન સેવાના અધિકારીઓ શાળાઓમાં જઇને પ્રવેશાર્થીઓને આવકારશે અને તેમના શાળા પ્રવેશના સાક્ષી બનશે. તેમજ વડોદરા જિલ્લાની શાળાઓના પ્રવેશોત્સવમાં જોડાશે. ભણવા લાયક ઉંમરના હોવા છતાં જેમણે શાળામાં પ્રવેશ મેળવ્યો નથી અથવા તેઓએ ભણતર અધુરૂં છોડ્યું છે તેવા ૧૬૮૦ બાળકોના પુર્ન પ્રવેશનું આયોજન કરવામાં આવ્યુ છે.

નોંધ- આ સ્ટોરીમાં શાળા પ્રવેશોત્સવની પ્રતિકાત્મક તસ્વિક લેવી..
--
Thanks & Regards,

Nirmit Dave
Etv Bharat Gujarat
Reporter, Vadodara(Gujarat)
Mo: +91 97145 08281

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.