રાજામૌલિની આ ફિલ્મ એક પિરિયડ ડ્રામા છે, જેની વાર્તા 1920ના દાયકાની છે. ફિલ્મની સ્ટોરી બે મહાન સ્વતંત્ર સેનાનીઓની છે. અજય દેવગણનો આ ફિલ્મમાં કેમિયો છે. જેની એન્ટ્રી ફ્લેશબેકમાં થશે.
- " class="align-text-top noRightClick twitterSection" data=" ">
રાજામૌલિની 'RRR 'ફિલ્મ હિન્દી, તેલુગુ, મલયાલમ, તમિલ સહિત ભારતની બીજી ભાષાઓમાં 30 જુલાઈ, 2020ના રોજ રિલીઝ થશે. આ જ દિવસે રોહિત શેટ્ટીની અક્ષય કુમાર સ્ટારર 'સૂર્યવંશી' પણ ઈદના દિવસે એટલે કે 30 જુલાઈના રોજ રિલીઝ થવાની છે. ઉપરાંત સલમાન ખાન અને આલિયા ભટ્ટ સ્ટારર સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ઇન્શાલ્લાહ' પણ 30 જુલાઈ, 2020ના જ રિલીઝ થવાની છે.
Intro:Body:
'RRR'નું શૂટિંગ ગુજરાતમાં , સ્ટાર્સ આવી રહ્યા છે વડોદરા
બોલિવૂડ ડેસ્ક: 'બાહુબલી' ફેમ ડિરેક્ટર એસ એસ રાજમૌલિ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'રામ રાવણ રાજ્યમ' એટલે 'RRR' પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં જુનિયર NTR અને રામચરણ લીડ રોલમાં છે. ઉપરાંત ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અજય દેવગણ પણ સામેલ છે. ફિલ્મનું હૈદરાબાદમાં મોટાભાગનું શૂટિંગ પુર્ણ થઇ ચૂક્યું છે. ત્યારબાદ હવે ફિલ્મની કાસ્ટ ગુજરાતના વડોદરામાં શૂટિંગ કરવા માટે આવી રહી છે. જુનિયર NTR એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફ્લાઇટની ટિકિટનો ફોટો શેર કરતાં લખ્યું છે કે, મુસાફરી શરૂ, બિગ શેડ્યૂઅલ અહેડ, #RRR. આ પોસ્ટ પરથી લાગે છે કે, ફિલ્મનું શૂટિંગ વડોદરામાં થવાનું હશે.

Conclusion: