ETV Bharat / state

વડોદરામાં 12 કિલો ગાંજા જથ્થા સાથે 1ની ધરપકડ

વડોદરામાં આર.આર.સેલ.ની ટીમે ભરૂચના ગોલ્ડનબ્રીજ નજીકથી રૂપિયા 1.20 લાખની કિમતના 12 કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.

vadodara
વડોદરામાં આર.આર.સેલ.ની ટીમે 1.20 લાખની કિમતના 12 કિલો ગાંજાના જથ્થા સાથે 1ની ધરપકડ
author img

By

Published : Jan 24, 2020, 3:20 PM IST

વડોદરાઃ શહેરમાં આર.આર.સેલની ટીમને બાતમી મળી હતી કે, ભરૂચના ગોલ્ડનબ્રીજ આસપાસથી ગાંજાના મોટા જથ્થાની હેરાફેરી થવાની છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીના આધારે રિક્ષા મળતા તેને અટકાવી તપાસ હાથ ધરતા તેમાથી રૂપિયા 1.20 લાખની કિમતનો 12 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રિક્ષા ચાલક અને જંબુસર ચોકડી નજીક રહેતા સલાઉદ્દીન પટેલની ધરપકડ કરી હતી.

ધરપકડ બાદ પુછતાછ હાથ ધરતા તે આ જથ્થો સુરતના અમરોલી ખાતે રહેતા નટુ નામના ઇસમ પાસેથી લઇ આવ્યો હતો અને ભરૂચના ઘી કુડિયા વિસ્તારમાં રહેતી મીના ભગતને આપવાનો હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પોલીસે રિક્ષા સહિત રૂપિયા 1.54 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સી ડીવીઝન પોલીસે બંને વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસરની કાયવાહી હાથ ધરી છે.

Intro:-વડોદરા આર.આર.સેલ.ની ટીમે ભરૂચના ગોલ્ડનબ્રીજ નજીકથી રૂપિયા ૧.૨૦ લાખની કિમતના ૧૨ કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી
-સુરતથી ગાંજો લાવી ભરૂચમાં મહિલાને ગાંજાનો જથ્થો પહોચાડવાનો હતો
-રિક્ષા સહિત રૂપિયા ૧.૫૪ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
Body:વડોદરા આર.આર.સેલ.ની ટીમે ભરૂચના ગોલ્ડનબ્રીજ નજીકથી રૂપિયા ૧.૨૦ લાખની કિમતના ૧૨ કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે Conclusion:વડોદરા આર.આર.સેલની ટીમને બાતમી મળી હતી કે ભરૂચના ગોલ્ડનબ્રીજ આસપાસથી ગાંજાના મોટા જથ્થાની હેરાફેરી થવાની છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી આ દરમ્યાન બાતમી વાલી રિક્ષા આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી રૂપિયા ૧.૨૦ લાખની કિમતનો ૧૨ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે રિક્ષા ચાલક અને જંબુસર ચોકડી નજીક રહેતા સલાઉદ્દીન પટેલની ધરપકડ કરી હતી.જેની પુછતાછમાં તે આ જથ્થો સુરતના અમરોલી ખાતે રહેતા નટુ નામના ઇસમ પાસે લાવ્યો હતો અને ભરૂચના ઘી કુડિયા વિસ્તારમાં રહેતી મીના ભગતને આપવાનો હોવાનું બહાર આવ્યું હતું .સી ડીવીઝન પોલીસે બંને વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસરની કાયવાહી હાથ ધરી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.