ETV Bharat / state

વડોદરામાં પબજી અને મોમોની ઓનલાઇન રમત પર પ્રતિબંધ - ban

વડોદરા: હાલ સમગ્ર રાજ્યના યુવાનોમાં પબજી અને મોમો ચેલેન્જ રમતનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બંને રમત ઓછામાં ઓછા બે વ્યક્તિથી લઈને ગ્રુપમાં રમવામાં આવે છે. યુવાનો જાહેર રસ્તા કે અન્ય કોઈપણ સ્થળો પર આ રમત રમતા જોવા મળી રહ્યાં છે. ત્યારે શહેર પોલીસ કમિશ્નર દ્વારા શહેરી વિસ્તારમાં જાહેર સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગામી 12 એપ્રિલ સુધી આ રમતો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Mar 22, 2019, 4:03 PM IST

મળતી માહિતી પ્રમાણે, જો કોઈપણ પબજી અથવામોમો રમતરમતા જાહેરમાં પકડાશે તો તેમના પર ઈપીકો કલમ-188 તેમજ ગુજરાત પોલીસ કલમ-135 પ્રમાણે શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Vadodara
માનસિક પીડાની ચેલેન્જ આપતી બ્લુ વ્હેલ ગેમ

અત્રેઉલ્લેખનીય છે કે, આપહેલા પણ માનસિક પીડાની ચેલેન્જ આપતી બ્લુ વ્હેલ ગેમના પ્રતિબંધબાદ હવે પબજી અને મોમો ચેલેન્જ ગેમ પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

વડોદરા પબજી અને મોમો ઓનલાઇન ગેમ રમવા પર પ્રતિબંધ..

સમગ્ર રાજ્યમાં હાલ યુવાનોમાં એક ક્રેઝ જોવા મળી રહ્યો છે અને એ છે પબજી અને મોમો ચેલેન્જ ગેમ ઓછામાં ઓછા બે થી લઈને ગ્રુપમાં રમાતી આ ગેમ હાલ યુવાનો જાહેર રસ્તા કે અન્ય કોઈ સ્થળો પર રમતા જોવા મળી રહ્યા છે..ત્યારે વડોદરા શહેર પોલિસ કમિશ્નર દ્વારા શહેરી વિસ્તારમાં જાહેર સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આગામી તા.12 એપ્રિલ સુધી પબજી અને મોમો ચેલેન્જ ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે..જોકે પબજી અને મોમો ગેમ રમતા જાહેરમાં પકડાશે તો ઇપીકો કલમ 188 તેમજ ગુજરાત પોલીસ કલમ 135 મુંજબ ગેમ રમનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે તેમજ જાહેર નામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે..

જોકે આ પહેલા માનસિક પીડાની ચેલેન્જ આપતી બ્લુ વ્હેલ ગેમ બાદ પબજી અને મોમો ચેલેન્જ ગેમ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.