ETV Bharat / state

વડોદરામાં પોલીસે દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી સંયુકત મીટીંગ યોજી - latest news of SSG hospital

વડોદરાઃ શહેરમાં દિવાળીને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા SSG હૉસ્પિટલના ઓડીટોરીયમ ખાતે બેઠકનુું આયોજન કરાયું હતું. બેઠકમાં વેપારીઓને નિયમનું પાલન કરવા અને સલામતી જાળવવા માટેના સૂચનો કરાયા હતા. જેમાં જવેલર્સ, આંગડીયા પેઢી અને ફાયનાન્સ કંપનીના વેપારીઓ મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા.

વડોદરામાં પોલીસે દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી સંયુકત મીટીંગ યોજી
author img

By

Published : Oct 16, 2019, 5:47 PM IST

આગામી દિવસમાં આવનાર દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી પોલીસ તંત્રએ સૌની સલામતી અર્થે બેઠકનું આયોજન કરાયું હતું. જે બુધવારે સયાજી હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે યોજાઈ હતી. જેમાં જ્વેલર્સ આંગડિયા અને ફાઇનાન્સ કંપની સંચાલકો સહિત વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

વડોદરામાં પોલીસે દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી સંયુકત મીટીંગ યોજી

આ બેઠકમાં વડોદરા શહેરના જોઈન્ટ પોલીસ કમિશ્નર કેસરીસિંહ DCP, ASP, અને PI અને સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યાં હતા. તેમને સંચાલકો સાથે વાત કરી જરૂરી સૂચના આપી હતી. ત્યારે વેપારીઓએ પણ પોલીસ અધિકારીઓની સૂચનાઓને અનુસરવાની ખાતરી આપી હતી.

Intro:વડોદરા દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી શહેર પોલીસ અને જવેલર્સ, આંગડીયા તેમજ ફાયનાન્સ કંપનીની એક સંયુકત મીટીંગનું કરાયું આયોજન..Body:વડોદરા શહેરમાં આગામી દિવાળી તહેવારને પગલે શહેર પોલીસ દ્વારા એસ . એસ . જી હોસ્પિટલ ના ઓડીટોરીયમ ખાતે જવેલર્સ, આંગડીયા પેઢી તેમજ ફાયનાન્સ કંપનીની એક સંયુકત મીટીંગનું કરાયું આયોજન કરવામાંઆવ્યું હતું તેમજ જરૂરી સુચનો આપવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા..Conclusion:આવનાર દિવસોમાં દિવાળીના તહેવાર ને અનુલક્ષી વડોદરા શહેરમાં શાંતિ અને સલામતી જળવાય તે હેતુથી વડોદરા શહેર પોલીસ દ્વારા સયાજી હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે બુધવારના રોજ જ્વેલર્સ આંગડિયા અને ફાઇનાન્સ કંપની સંચાલકો સાથે બેઠક નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર કેશરીસિંહ ભાટી , ડીસીપી એસીપી પીઆઇ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને સંચાલકો સાથે વાતચીત કરી જરૂરી સુચના આપવામાં આવી હતી. સંચાલકો દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું , વેપારીઓએ વડોદરા શહેર પોલીસ ના અભિગમને આવકાર્યો હતો અને તે બદલ પોલીસ નો આભાર માન્યો હતો..આગામી દિવાળી તહેવારને લઈને સતર્ક રહેવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.