ETV Bharat / state

વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે પોલીસ તપાસ કરતા બે ઈસમો બેગ મુકી ફરાર - તપાસ

વડોદરા: રેલવે સ્ટેશન ખાતે મુસાફર ખાનામાં બેગ લઈને શંકાસ્પદ હાલતમાં બેસેલા બે ઈસમોની રેલવે પોલીસે તપાસ કરતા બંને ઇસમો બેગ મૂકી ભાગી છૂટયા હતા.

Two bag
author img

By

Published : Jul 29, 2019, 12:24 PM IST

જોકે રેલવે પોલીસે થેલા જપ્ત કરી તપાસ કરતાં બેગમાંથી 122 નંગ વિવિધ કંપનીના મોબાઇલ, ઈયરફોન મોબાઈલ ચાર્જર, છરી, કટર થેલામાંથી મળી આવ્યુ હતુ. આ અંગે વડોદરા રેલ્વે પોલીસે બેગ જપ્ત કરી કુલ કિંમત 13 લાખ 63,920 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બે ફરાર ઇસમોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે પોલીસ તપાસ કરતા બે ઈસમો થેલા મુકી ભાગ્યા

Intro:વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે ચોરીના ફોન મળી આવ્યા બે શખ્સો પોલીસ જોતા ભાગ્યા..

Body:વડોદરા રેલવે સ્ટેશન ખાતે મુસાફર ખાનામાં થેલા લઈ ને શંકાસ્પદ હાલતમાં બેસેલા બે ઈસમોની રેલવે પોલીસે તપાસ કરતા બને ઇસમો થેલા મૂકી ભાગી છૂટયા હતા..Conclusion:જોકે રેલવે પોલીસે થેલા જપ્ત કરી તપાસ કરતાં થેલામાંથી 122 નંગ વિવિધ કંપની ના મોબાઇલ, ઈયરફોન મોબાઈલ ચાર્જર, છરી, કટર થેલા માંથી મળી આવ્યુ હતુ..આ અંગે વડોદરા રેલ્વે પોલીસે આ થેલા જપ્ત કરી કુલ કિંમત 13 લાખ 63,920 રૂપિયા નો મુદ્દામાલ કબજે કરી બે ફરાર ઇસમો ની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.