ETV Bharat / state

વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસે શીકલીગર ગેંગના 5 આરોપીઓની કરી ધરપકડ - દેશી તમંચા

વડોદરા: ગ્રામ્ય જિલ્લા પોલીસે શીકલીગર ગેંગના 5 આરોપીઓની ઘાતક હથિયારો સાથે કરી ધરપકડ કરી હતી. વડોદરા જિલ્લામાં ધાડ પાડવાની તૈયારી સાથે જતા શીકલીગર ગેંગને દેશી તમંચા જેવા જીવલેણ હથિયારો સાથે 5 શખ્સોની જિલ્લા ગ્રામ્ય પોલીસે ધડપકડ કરવામાં આવી હતી.

વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસે શીકલીગર ગેંગના 5 આરોપીઓની કરી ધરપકડ
author img

By

Published : Aug 29, 2019, 6:45 AM IST

વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલિસને મળેલી બાતમીના આધારે ધાડ પાડવાની તૈયારી સાથે જતા શીકલીગર ગેંગના 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસે બાતમીના આધારે આ ગેંગના શખ્સો વડોદરા જિલ્લાના ડભોઇ તરફ ધાડ પાડવાની ઘટનાને અંજામ આપવા જતા હતાં. જે સમયે તેમની કાર રોકી તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આ ગેંગ ભૂતકાળમાં પણ અનેક લૂંટ અને ધાડની ઘટનાને અંજામ આપી ચુક્યા છે. આંતરરાજ્ય શીકલીગર ગેંગના આ 5 આરોપીઓ પાસેથી ઘાતક હથિયારો સાથે અંદાજે 8 લાખ 16 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસે શીકલીગર ગેંગના 5 આરોપીઓની કરી ધરપકડ

વડોદરા શહેર અને જિલ્લામાં અગાઉ પણ આ ગેંગ ચોરી અને ધાડની ઘટનાને અંજામ આપી ચુકી છે. આ શીકલીગર ગેંગે વડોદરા ઉપરાંત અમદાવાદ, તેમજ આંતર રાજય દિલ્હી, રાજસ્થાન ખાતે ચોરી કરી હોવાની હાલ પોલીસ સમક્ષ કબૂલાત કરવામાં આવી છે. આ તમામ આરોપીઓની હાલ જિલ્લા પોલીસ પુછપરછ કરી રહી છે.

Intro:વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસે શીકલીગર ગેંગના 5 આરોપીઓની ઘાતક હથિયારો સાથે કરી ધરપકડ..

Body:વડોદરા જિલ્લામાં ધાડ પાડવાની તૈયારી સાથે જતા શીકલીગર ગેંગને દેશી તમંચા જેવા જીવલેણ હથિયારો સાથે 5 શખ્સોની જિલ્લા ગ્રામ્ય પોલીસે ધડપકડ કરવામાં આવી હતી..

Conclusion:વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલિસને મળેલી બાતમીના આધારે ધાડ પાડવાની તૈયારી સાથે જતા શીકલીગર ગેંગના 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી..જિલ્લા પોલીસે બાતમીના આધારે આ ગેંગના શખ્સો વડોદરા જિલ્લાના ડભોઇ તરફ ધાડ પાડવાની ઘટનાને અંજામ આપવા જતા હતા તે સમયે તેમની કાર રોકી તેમની ધરપકડ કરવામાં આવી હતી..પોલીસ તપાસમાં આ ગેંગ ભૂતકાળમાં પણ અનેક લૂંટ અને ધાડની ઘટનાને અંજામ આપી ચુક્યા છે..આંતરરાજ્ય શીકલીગર ગેંગના આ 5 આરોપીઓ પાસેથી ઘાતક હથિયારો સાથે અંદાજે 8 લાખ 16 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી..વડોદરા શહેર અને જિલ્લામાં અગાઉ પણ આ ગેંગ ચોરી અને ધાડની ઘટનાને અંજામ આપી ચુકી છે..આ શીકલીગર ગેંગે વડોદરા ઉપરાંત અમદાવાદ, તેમજ આંતર રાજય દિલ્હી, રાજસ્થાન ખાતે ચોરી કરી હોવાની હાલ પોલીસ સમક્ષ કબૂલાત કરવામાં આવી છે..આ તમામ આરોપીઓની હાલ જિલ્લા પોલીસ પુછપરછ કરી રહી છે..હજુ પણ પોલિસ તપાસમાં આંતર રાજ્ય ગુન્હાખોરીની હકીકતો સામે આવેતો નવાઈ નહીં..

બાઈટ- પી.આર.પટેલ, ડીવાયએસપી, ગ્રામ્ય, વડોદરા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.