ETV Bharat / state

ગુજરાત પ્રદેશ પ્રભારી ઓમ માથુરે વડોદરાની લીધી મુલાકાત

વડોદરાઃ ભાજપના હોદેદારો સાથે કરી સંકલન બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપની જીત નિશ્ચિતનો આશાવાદ વ્યકત કરવામાં આવ્યો હતો.

વડોદરા ગુજરાત પ્રદેશ પ્રભારી ઓમ માથુર વડોદરાની મુલાકાતે
author img

By

Published : Apr 12, 2019, 3:12 AM IST

વડોદરા ખાતે ગુજરાત ભાજપ પ્રભારી કેન્દ્રીય પ્રધાન ઓમ માથુરે વડોદરાની મુલાકાત લીધી હતી. ઓમ માથુરે મુલાકાત દરમિયાન ભાજપના હોદેદારો ધારાસભ્ય અને સાંસદ સાથે સંકલન બેઠક યોજી હતી. જેમાં ઓમ માથુરે જણાવ્યું હતું કે, ગુજરાતની લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર ભાજપની જીત થશે. 20 બેઠકો પર મેં જાતે પ્રવાસ કર્યો છે. ભાજપ તરફી વધુ મતદાન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. ગુરૂવારના રોજ રાજકોટ ખાતે ખેડૂતો દ્વારા જે પાક રેલી યોજી રજૂઆત કરતા મામલો બીચક્યો હતો. જોકે આ અંગે પૂછતાં માથુરે જણાવ્યું હતું કે, ખેડૂતોની ચિંતા માત્ર ભાજપ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે.

મધુ શ્રીવાસ્તવના નિવેદન અંગે પૂછતાં માથુરે જણાવ્યું હતું કે, ભાજપ કાર્યકર હોય કે કોઈ હોદ્દા પર વાણી પર સંયમ રાખવો જરૂરી છે. જોકે પહેલા તબક્કાનું મતદાન થયું છે. કોંગ્રેસના અર્જુન મોઢવાડીયા દ્વારા કરાયેલી પી.એમ સામે કરેલી ફરિયાદ અંગે પૂછતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી કોંગ્રેસ પક્ષ નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે.

Intro:

Body:વડોદરા ગુજરાત પ્રદેશ પ્રભારી ઓમ માથુર વડોદરાની મુલાકાતે,

ભાજપના હોદેદારો સાથે કરી સંકલન બેઠક: ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપની જીત નિશ્ચિતનો આશાવાદ વ્યકત કર્યો..

વડોદરા ખાતે ગુજરાત ભાજપ પ્રભારી કેન્દ્રીય મંત્રી ઓમ માથુર વડોદરાની મુલાકાત લીધી હતી..ઓમ માથુરે મુલાકાત દરમિયાન ભાજપના હોદેદારો ધારાસભ્ય, અને સાંસદ સાથે સંકલન બેઠક યોજી હતી..પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ઓમ માથુરે જણાવ્યું હતું કે ગુજરાતની લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર ભાજપની જીત થશે. 20 બેઠકો પર મેં જાતે પ્રવાસ કર્યો છે..ભાજપ તરફી વધુ મતદાન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.. ગુરુવારના રોજ રાજકોટ ખાતે ખેડૂતો દવારા જે પાક રેલી યોજી રજુઆત કરતા મામલો બીચકયો હતો જોકે આ અંગે પૂછતાં જણાવ્યું હતું કે ખેડૂતોની ચિંતા માત્ર ભાજપ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે..જોકે મધુ શ્રીવાસ્તવના નિવેદન અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે ભાજપ કાર્યકર હોગ કે કોઈ હોદ્દા પાર વાણી પર સંયમ રાખવો જરૂરી છે..જોકે આજે પહેલા તબક્કાનું મતદાન થયું છે..ત્યારે આજનું મતદાન પ્રોત્સાહન રૂપ છે..કોમ્ગ્રેસના આ અર્જુન મોઢવાડીયા દ્વારા કરાયેલી પીએમ સામે કરેલી ફરિયાદ અંગે પૂછતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી કોંગ્રેસ પક્ષ નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે..

બાઈટ- ઓમ માથુર, ગુજરાત પ્રભારી..

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.