ETV Bharat / state

MS Uni.માં પઠાણ ગેંગ ફરી સક્રિય: નજીવી બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી - નજીવી બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

MS યુનિવર્સિટી (MS University controversy) કોમર્સ ફેકલ્ટી પાસે પાર્કિંગમાં વિદ્યાર્થીને બાઇક અડી જવા મુદે એક વિદ્યાર્થી પર 10થી 15 યુવાનોએ હૂમલો કર્યો (Attacks on Students Near Commerce Main Unit) હતો. યુનિટ બિલ્ડિંગ પર પણ એક વિદ્યાર્થીને આ જ ગેંગના વિદ્યાર્થીએ માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. એમ.એસ યુનિવર્સિટીમાં ફરી એકવાર પઠાણ ગેંગ સક્રિય થઇ હોય તેમ લાગી રહ્યું (Pathan Gang Strikes Again In MSU) છે.

Pathan Gang Strikes Again In MSU
Pathan Gang Strikes Again In MSU
author img

By

Published : Dec 29, 2022, 2:25 PM IST

MSUમાં કોમર્સ મેઈન-યુનિટ બિલ્ડિંગ પાસે બે વિદ્યાર્થી પર હુમલો

વડોદરા: વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MS University baroda controversy) સતત વિવાદમાં રહી છે ત્યારે ફરી એક વિવાદે જન્મ લીધો છે. ગઈ કાલે એમ.એસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી (Faculty of Commerce of MS University) પાસે પાર્કિંગમાં વિદ્યાર્થીઓને બાઇક અડી જવા મુદ્દે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે એમએસ યુનિવર્સિટીમાં પઠાણ ગેંગે ફરી માથું ઉચક્યું હોય તેવું લાગી રહ્યું (Pathan Gang Strikes Again In MSU) છે. આ પ્રકારની ઘટનાઓ અંકુશ ન આવતા યુનિવર્સિટી સત્તાધીશો સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

સતત વિવાદમાં રહી યુનિવર્સિટી: વિશ્વવિખ્યાત એમ એસ યુનિવર્સિટીમાં રોજ બરોજ નવા નવા વિવાદો સામે આવી રહ્યા (MS University baroda controversy) છે. યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે નમાઝ પઢતો વીડિયો વાયરલ થયો હતો. તે મામલે ઉગ્ર વિરોધ થયો હતો અને ફરી બે દિવસ બાદ જ કોમર્સ બિલ્ડીંગ ખાતે નમાઝ પઢતો વીડિયો વાયરલ થયો હતો અને તે બાબતે બાબતે યુનિવર્સિટી વિજિલન્સ દ્વારા તેઓને અટકાવવામાં આવ્યા હતા. ફરી એકવાર યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીને લઈ યુનિવર્સિટીના સત્તાધીશો સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. શિક્ષણ ધામમાં થઈ રહેલા આવા બનાવીને યુનિવર્સિટીના સત્તાધીશો ક્યારે લગામ લગાવશે તે સૌથી મોટો સવાલ (MS University baroda controversy) છે.

શું હતો સમગ્ર વિવાદ: યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે પરીક્ષા પૂરી થયા પછી પાર્કિંગમાં મૂકેલી બાઈક લેવા ગયેલા વિદ્યાર્થીની બાઈક પાર્કિંગમાં બેસેલી એક વિદ્યાર્થીને અડી ગઈ હતી. જેના પગલે વિદ્યાર્થી સાથે બોલા ચાલી થઈ હતી. વિદ્યાર્થી દ્વારા પોતાના અન્ય મિત્રોને યુનિટ બિલ્ડીંગ પરથી બોલાવી લેવાયા હતા. વી વી એસ ના વિદ્યાર્થીઓના ટોળાએ કોમર્સ પર વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો.આ ઘટના પર વિજિલન્સ અને સુરક્ષા જવાનો એ વિદ્યાર્થીઓને છોડાવ્યા હતા. બીજી તરફ વી.વી.એસના વિદ્યાર્થીઓ ભાગી ગયા હતા. આ વિદ્યાર્થીઓ યુનિટ પર પહોંચી જે મેન બિલ્ડીંગ પર માર્યો તેના જ મિત્રએ માર માર્યો હતો. યુનિટ પર ઝાડને સ્ટ્રીમિંગ કરવાના લાકડા વડે વિદ્યાર્થીને મારતા ઇજાઓ પોહચી હતી. વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં પઠાણ ગેંગ સાથે સંકળાયેલા તત્વો હોવાનું ચર્ચા રહ્યું (Pathan Gang Strikes Again In MSU) છે.

આ પણ વાંચો MVM કોલેજ જાતીય સતામણીનો મામલો, પ્રોફેસર વિરુદ્ધ FIRની તજવીજ હાથ ધરાઈ

યુનિવર્સિટીની ગરિમા જાળવવી જોઈએ: હાલમાં ચાલી રહેલા વિવિધ વિવાદોને લઈ યુનિવર્સિટી સત્તાધીશો કયા પ્રકારની કાર્યવાહી કરે (MS University baroda controversy) છે તે તો આવનાર સમાજ બતાવશે. હાલમાં યુનિવર્સિટી ખાતે પઠાણ ગેંગ સક્રિય થઈ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. ત્યારે વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને હિંદુ સંગઠનો દ્વારા આવી અસામાજિક પ્રવૃત્તિઓને વિજિલન્સ અને સિક્યુરિટી સામે પડકાર ફેંકી રહી હોય તેવું પણ જોવા મળી રહી છે.આ પ્રકારની પ્રવૃત્તિ રોકવા અંગે યુનિવર્સિટીના વાતાવરણને સ્વચ્છ બનાવવું જોઈએ તેવું પણ હિન્દુ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી (MS University baroda controversy) છે.

આ પણ વાંચો હીરા બાના સ્વાસ્થ્ય માટે ઉર્દુ શાળાના વિદ્યાર્થીઓએ દુઆ કરી

પઠાણ ગેંગનો હુમલો: એમ.એસ યુનિવર્સિટીમાં થયેલી મારામારીમાં પઠાણ ગેંગના તોફાની તત્વોએ કોમર્સ ફેકલ્ટીના બે વિદ્યાર્થીઓ પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. કોમર્સ ફેકલ્ટીના મેન બિલ્ડિંગ પાસે તોફાની જૂથે એક વિદ્યાર્થીને ઘેરી પટ્ટાથી માર માર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ (Faculty of Commerce of MS University) છે. સાથે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને મદદ કરનારને એક વિદ્યાર્થીને તોફાની જૂથે યુનિટ બિલ્ડીંગ પાસે ગેરી માથામાં લાકડા વડે માર માર્યો હોવાની માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હુમલા ખોર વિદ્યાર્થીઓ વચ્ચે સમાધાન થતા પોલીસે ફરિયાદ ન નોંધ હોવાની માહિતી પ્રાપ્ત (Faculty of Commerce of MS University) થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.