ETV Bharat / state

વડોદરા જિલ્લા પંચાયતના સભ્યોને ટૂંક સમયમાં લેપટોપ અપાશે

વડોદરાઃ ડિઝિટલ ઈન્ડિયા હેઠળ રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયતના સભ્યોને લેપટોપ આપવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત વડોદરા જિલ્લા પંચાયતમાં કારોબારી અને સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. જેમાં તમામ સભ્યોને લેપટોપના ઉપયોગ અંગે જાણકારી આપવામાં આવી હતી.

author img

By

Published : Oct 18, 2019, 1:03 PM IST

વડોદરા જિલ્લા પંચાયતના સભ્યોને ટૂંક સમયમાં લેપટોપ અપાશે

જિલ્લા પંચાયતના સભ્યોનું કાર્ય સરળ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા લેપટોપ આપવાની જાહેરાત કરાઈ હતી. જે સંલગ્ન જિલ્લા પંચાયતમાં કારોબારી સભા અને સામાન્ય સભામાં ચર્ચા કરી બજેટ પાસ કરાયું હતું. સાથે જ સભ્યોને લેપટોપના કાર્યો અને ઉપયોગ વિશે ટૂંકી જાણકારી આપી હતી.

વડોદરા જિલ્લા પંચાયતના સભ્યોને ટૂંક સમયમાં લેપટોપ અપાશે

આ લેપટોપ વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય વહીવટી કાર્યને ડિઝિટલમાં ફેરવવાનો છે. કાર્યની સરળતા અને ઝડપ વધે તે માટે સભ્યોને લેપટોપ આપવામાં આવશે. પરંતુ, તંત્ર દ્વારા જાહેરાત કર્યા બાદ આ અંગે બીજી કોઈ માહિતી અપાઈ નથી, ત્યારે લેપટોપની ખરીદી ગર્વમેન્ટ માર્કેટમાંથી કરવી કે લેટ માર્કેટમાંથી ખરીદવા તે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

આમ, તંત્ર દ્વારા લેપટોપની યોજના અંગે વડોદરા જિલ્લા પંચાયતમાં બજેટ પાસ કરાયું હતું, ત્યારબાદ તેની ખરીદી અંગે મહત્વની ચર્ચા કરાઈ હતી. જેથી તમામ સભ્યોને વહેલી તકે લેપટોપ આપી ડિઝિટલ કાર્યની શરૂઆત થાય.

Intro:વડોદરા જિલ્લા પંચાયતના તમામ 36 સભ્યો સહિત 40 લોકોને અપાશે લેપટોપ..

Body:વડોદરા જિલ્લા પંચાયત માં લેપટોપ વિવાદ સામે આવ્યો છે..જિલ્લા પંચાયતમાં 36 સભ્યો સહિત 40 લોકોને લેપટોપ આપવામાં આવશે પરંતુ મહત્વની વાત એ છે કે આ તમામ 36 સભ્યો સહિત 40 લોકો ને અપાશે લેપટોપ પાછળ લાખોના ખર્ચનું આંધન કરવામાં આવશે અને એ ઉપરાંત જિલ્લા પંચાયત ના મોટા ભાગ ના સભ્યો ને નથી આવડતુ લેપટોપ ચલાવતા તેમ છતાં લાખોના ખર્ચે લેપટોપ ખરીદવામાં આવશે..જોકે જિલ્લા પંચાયતના હાલ ના પ્રમુખ ઈલા ચૌહાણે પણ ઘણા સમયથી નથી ચલાવ્યું લેપટોપ તેમજ અન્ય કેટલાક સભ્યો ને તો પોતાની સહિ પણ કરતા નથી આવડતી હવે જ્યારે લેપટોપ આપવામાં આવશે ત્યારે કેવી રીતે તેનો ઉપયોગ કરશે તે નવાઈ પમાડે તેવી વાત છે..Conclusion:જોકે આ મામલે પ્રમુખ ઈલા ચૌહાણે જણાવ્યું હતું કે જેમને લેપટોપ ચલાવતા નથી આવડતુ તેમને પરિવારના સભ્યો શિખવાડી દેશે
આ લેપટોપ આપવા પાછળનું કરણ એ છે કે લેપટોપ થી સભ્યો ટેકનોલોજી ને સમજશે અને કંઈક નવું નિખસે પરંતુ હાલતો આ લેપટોપ વિવાદ સામે આવતા ચર્ચઓએ વૅગ પકડ્યું છે..

બાઈટ- kiran ઝવેરી ડીડીઓ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.