ETV Bharat / state

વડોદરામાં પાણીની સમસ્યા મુદ્દે યોગેશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

વડોદરાઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા વિકટ બની છે. અવાર નવાર શહેરીજનો દ્વારા રજૂઆતો કરવા છતાં પણ નિરાકરણ નામે માત્ર ઠાલા વચનો જ આપવામાં આવતા હતાં. જેના પગલે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શહેરના વિવિધ વિસ્તારોમાં મળતા દૂષિત પાણી મુદ્દે નગરપાલિકાના પૂર્વ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

પાણીની સમસ્યા મુદ્દે યોગેશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
author img

By

Published : Oct 18, 2019, 3:08 PM IST

વડોદરા સર્કિટ હાઉસ ખાતે પ્રધાન યોગેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગાંધીનગરના 5 અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં વડોદરા શહેરના મેયર, સાંસદ તેમજ ધારાસભ્ય સહિતના હોદ્દેદાર અને પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં દિવાળી સુધી પરિણામ લઇ આવવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. તેમજ પાણીની સમસ્યા લઈને અધીકારીઓને તાત્કાલિક ધોરણે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.

Intro:વડોદરા શહેરમાં વકરેલી પાણીની સમસ્યા મુદ્દે યોગેશ પટેલ અધ્યક્ષતામાં મળી બેઠક...

Body:વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા વિકટ બની હતી..અવાર નવાર શહેરીજનો દ્વારા રજૂઆતો કરવા છતાં પણ નિરાકરણ નામે માત્ર ઠાલા વચનો જ આપવામાં આવતા હતા..શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શહેરના વિવિધ વિસ્તારોમાં મળતા દૂષિત પાણી મુદ્દે પાલિકાના પૂર્વ અધિકારીઓ સાથે યોજી બેઠક યોજવામાં આવી હતી..

Conclusion:વડોદરા સર્કિટ હાઉસ ખાતે પ્રધાન યોગેશ પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી હતી..જેમાં ગાંધીનગરના પાંચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા..આ બેઠકમાં વડોદરા શહેરના
મેયર, સાંસદ તેમજ ધારાસભ્ય સહિતના હોદ્દેદાર અને પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં દિવાળી સુધી પરિણામ લાવવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી..તેમજ પાણીની સમસ્યા લઈને અધકારીઓને તાત્કાલિક ધોરણે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.