ડોલ્ફિન એસ્ટેટ RO કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ, સામાન બળીને રાખ - RO કંપની
નૂતન વર્ષારંભે વડોદરા શહેરમાં આગના સમાચાર (Vadodara Fire Incidents 2022) પણ સામે આવ્યાં હતાં. ડભોઇ રોડ પરની ડોલ્ફિન એસ્ટેટ RO કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ( Massive fire broke out in godown of Dolphin Estate ) લાગી હતી. જેને ઓલવવા પાંચ ફાયર ટેન્કરો સ્થળ ( Dolphin Estate RO Company in Vadodara ) પર ધસી આવ્યાં હતાં.
વડોદરા ડભોઇ રોડ વિસ્તારમાં આવેલી ડોલ્ફિન એસ્ટેટ RO કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ( Massive fire broke out in godown of Dolphin Estate )લાગી હતી. આગ લાગતાં વિસ્તારમાં નાસભાગ મચી હતી. પાંચ ફાયર ફાઈટરો ( Fire fighters )એ ઘટનાસ્થળે ( Dolphin Estate RO Company in Vadodara ) આવીને આગ (Vadodara Fire Incidents 2022) પર કાબૂ મેળવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
સામાન બળીને રાખ આજે બપોરના સમયે વડોદરાના ડભોઇ રોડ પર આવેલી ડોલ્ફિન એસ્ટેટ RO કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ( Massive fire broke out in godown of Dolphin Estate )લાગી હતી. આગની જાણ થતા પાંચ ફાયર ફાઈટર ટેન્કરો ( Fire fighters ) ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. વડોદરા પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આગ ( Dolphin Estate RO Company in Vadodara ) કેવી રીતે લાગી તેની વધુ તપાસ પોલીસ (Vadodara Police) દ્વારા હાથ ધરવામાં આવી હતી. આગના કારણે ગોડાઉનમાં રહેલો બધો સામાન બળીને રાખ થઇ ગયો હતો.