વડોદરા: વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે (vadodara crime branch seized Marijuana) પ્રતાપનગર હજીરા પાસેથી ઓટોરીક્ષામાં લઇ જતા માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડ્યો (Marijuana was seized from rickshaw vadodara) હતો. આ પકડાયેલ આરોપી કોઇ ગુનામાં નહી પરંતુ આજ સુધીમાં તેની વિરૂદ્ધ 30થી વધારે ગુના નોંધાઇ ચૂક્યા છે. આટલું જ નહીં બે વખત તો વડોદરા શહેરમાંથી હદ પાર કરેલ (Marijuana was seized from rickshaw vadodara) છે
ઓટોરીક્ષામાં ચેક કરતાં ગાંજો મળ્યો: મળેલી માહિતી અનુસાર ક્રાઇમ બ્રાન્ચને (vadodara crime branch seized Marijuana) બાતમી મળી હતી કે એક ઇસમ નામે જીગ્નેશ ઉર્ફ જીગો ચૌધરી રહે છે. દંતેશ્વર વડોદરા પોતાની ઓટોરીક્ષામાં માદક દ્નવ્યનો જથ્થો રાખી દંતેશ્વરથી પ્રતાપનગર હજીરા તરફ જવાનો છે.બાતમીના આધારે પોલીસે પ્રતાપનગર હજીરા પાસે ઓટો રીક્ષા રોકી દંતેશ્વર રેલ્વે કોલોની પાછળ જીગ્નેશ ઉર્ફે જીગોને પકડી પાડ્યો હતો. જેની તપાસ કરતા એક મોબાઇલ ફોન તથા રોકડ રૂ.1,180 તેમજ ઓટોરીક્ષામાંથી વનસ્પતીજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો કુલ વજન 484.80 ગ્રામ કિંમત રૂ.4,848નો મળી આવ્યો (vadodara crime branch seized Marijuana) હતો. પોલીસના હાથે ઝડપાયેલા જીગ્નેશને આ ગાંજાના જથ્થા બાબતે પુછપરછ કરતા દેવગઢ બારીયામાં રહેતા ફિરોજ પાસેથી લાવ્યો હોવાની હકીકત જણાવી (Marijuana was seized from rickshaw vadodara) હતી.
આ પણ વાંચો 31stની રાત્રે સોલામાં યુવકની હત્યા?, યુવકને મારી ઝાડીઓમાં ફેંકી દેવાયો હોવાની આશંકા
કુલ 37 ગુનાઓ નોંધાયેલા છે આરોપી પર: આ માદક પદાર્થ ગાંજાનો જથ્થો વગર પાસ પરમીટે ગેરકાયદે પોતાની ઓટો રિક્ષામાંથી મળી આવતા હાલ જીગ્નેશ ઉર્ફ જીગો પરેશભાઇ ચૌધરીની વિરૂદ્ધમાં ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધી મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા જીગ્નેશ ચૌધરી વિરૂદ્ધમાં અગાઉ દારુ, જુગાર, હદપાર ભંગના 37 જેટલા ગુનાઓ નોંધાયેલ છે અને વર્ષ 2009 અને વર્ષ 2017માં બે વખત વડોદરા શહેરમાંથી હદ પાર કરેલ (Marijuana was seized from rickshaw vadodara) હતો.
આ પણ વાંચો ભયાનક માર્ગ અકસ્માતઃ પિકઅપ પહેલા બાઇક અને પછી ટ્રક સાથે અથડાયું, 8 લોકોના મોત
સપ્લાયરની શોધખોળ શરૂ: વડોદરા પોલીસે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે ચેકિંગ દરમિયાન ગાંજાનો વધુ એક કેસ કર્યો (Marijuana was seized from rickshaw vadodara) છે. પોલીસે એક રિક્ષાચાલકને ઝડપી પાડી ગાંજો કબજે કર્યો (vadodara crime branch seized Marijuana) છે અને તેના સપ્લાયરની શોધખોળ હાથ ધરી (police started investigation) છે.