આ સિવાય ડિસ્ટ્રીકટ જ્જ દ્વારા ટેબલ ખાલી કરવાની લેખિતમાં સૂચના આપી હતી, પરંતુ વકીલો પોતાના ટેબ્લની માંગ પર અડગ રહેતા પોલસને આ બાબતની જાણ કરવામાં આવી હતી. જોકે કોર્ટ સંકુલમાં વકીલોએ પોલીસ વિરૂદ્ધ ભારે સૂત્રો ચાર કર્યા હતાં.
નવી કોર્ટમાં વકીલોની બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન, વકીલોએ કર્યો વિરોધ - GujaratiNews
વડોદરા: શહેરના વેકસીન ગ્રાઉન્ડ ખાતે આવેલી નવી કોર્ટમાં છેલ્લા એક વર્ષથી બેઠક વ્યવસ્થાને લઈને વકીલોએ વિરોધ નોંધાવ્યો હતો. વકીલ મંડળના આગેવાનો વૈકલ્પિક બેઠક વ્યવસ્થા ના થતા વકીલો મંડળના પ્રમુખ અને સભ્યોએ સવિનય કાનનુ ભંગ કરીને બેસીને વિરોધ કર્યો હતો.
વકીલોનો વિરોધ
આ સિવાય ડિસ્ટ્રીકટ જ્જ દ્વારા ટેબલ ખાલી કરવાની લેખિતમાં સૂચના આપી હતી, પરંતુ વકીલો પોતાના ટેબ્લની માંગ પર અડગ રહેતા પોલસને આ બાબતની જાણ કરવામાં આવી હતી. જોકે કોર્ટ સંકુલમાં વકીલોએ પોલીસ વિરૂદ્ધ ભારે સૂત્રો ચાર કર્યા હતાં.
વડોદરા નવી કોર્ટ ખાતે છેલ્લા એક વર્ષ થી વકીલો ની બેઠક વ્યવસ્થા નો પ્રશ્ન હલ ના થતા વિરોધ...
વડોદરા શહેરના વેકસીન ગ્રાઉન્ડ ખાતે આવેલ નવી કોર્ટમાં છેલ્લા એક વર્ષથી બેઠક વ્યવસ્થાને લઈને વકીલોએ વિરોધ નોંધાવ્યો હતો..સોમવારના રોજ વકીલ મંડળ ના આગેવાનો વૈકલ્પિક બેઠક વ્યવસ્થા ના થતા વકીલો મંડળ ના પ્રમુખ અને સભ્યો એ સવિનય કાનનું ભંગ કરી ને લોબી માં બેસી ને વિરોધ કર્યો હતો..તેમજ ડિસ્ટ્રીકટ જજ એ ટેબલ ખાલી કરવા ની લેખિત માં આપી હતી સૂચના પરંતુ વકીલો પોતાના ટેબ્લ ની માંગ પર અડગ રહેતા પોલીસ દોડી આવી હતી..જોકે મામલો બીચકતા ગોત્રી પોલીસે વકીલ
મંડળ ના પ્રમુખ હસમુખ ભટ્ટ ની અટકાયત કરી હતી..
જોકે કોર્ટ સંકુલ માં વકીલો એ પોલીસ વિરૃદ્ધ ભારે સૂત્રો ચાર કર્યા હતા..