ETV Bharat / state

રાજ્યના છ મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

આજે (સોમવાર) રાજ્યને છ સરકારી મેડિકલ કોલેજના 1000 ઇન્ટર્નલ તબીબો હડતાલ પર ઉતર્યા હતા. વડોદરાની ગોત્રી અને સયાજી હોસ્પિટલના 280 થી વધુ ઇન્ટર્નલ તબીબો આજે હડતાલ પર ઉતર્યા હતા.

Etv Bharat, Gujarati News, Vadodara News
રાજ્યના છ મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતર્યા
author img

By

Published : Dec 14, 2020, 11:54 AM IST

  • વડોદરામાં ગોત્રી અને સયાજી હોસ્પિટલના ઇન્ટર્ન તબીબો હડતાળ પર
  • અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા ઇન્ટર્ન તબીબો
  • સરકાર પાસે સ્ટાઇપેન્ડ વધારવા માગ
  • હોસ્પિટલમાં જ પ્લેકાર્ડ અને બેનર સાથે કરી રહ્યા છે દેખાવો

વડોદરા: આજે (સોમવાર) રાજ્યને છ સરકારી મેડિકલ કોલેજના 1000 ઇન્ટર્ન તબીબો હડતાલ પર ઉતર્યા હતા. વડોદરાની ગોત્રી અને સયાજી હોસ્પિટલના 280 થી વધુ ઇન્ટર્ન તબીબો આજે હડતાલ પર ઉતર્યા હતા.

સયાજી હોસ્પિટલના 180 અને ગોત્રી હોસ્પિટલના 100 મળી 280 ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા

રાજ્યની બરોડા સહિત છ સરકારી મેડિકલ કોલેજના 1000 ઇન્ટર્ન ડોક્ટર છેલ્લા આઠ મહિનાથી કોરોના મહામારી ફરજ બજાવે છે. ગુજરાત સરકાર દ્વારા દિલ્હી મુંબઈ અને બંગાળની જેમ સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવતા ઇન્ટર્ન ડોકટર્સ છેલ્લા કેટલાક સમયથી નારાજ છે. કોવિડ 19 ના ફરજ પરના એમ.બી.બી.એસ અને બીડીએસના ફાઇનલના વિદ્યાર્થીઓ સહિત નર્સિંગ સ્ટાફને રૂપિયા 15,000 સ્ટાઇપેન્ડ તરીકે ચૂકવાય છે. તેની સામે 12500 સ્ટાઈપેન્ડ આપવામાં આવતા ઇન્ટર્નલ ડોક્ટરનો આક્ષેપ કરી રહ્યા છે.

રાજ્યના છ મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

હોસ્પિટલમાં જ પ્લેકાર્ડ અને બેનર સાથે કરી રહ્યા છે દેખાવો

આજે ગોત્રી અને સયાજી હોસ્પિટલના ઇન્ટર્ન તબીબો પણ હડતાલમાં જોડાયા હતા. સરકાર પાસે ટાઈમ પણ વધારવાની માગ સાથે સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલના ફૂલ 280 થી વધુ ઇન્ટર્ન તબીબો હડતાલ પર ઉતર્યા હતા. હોસ્પિટલમાં જ કલેક્ટર અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી દેખાવો કરવામાં આવ્યા હતા. પરકાશ time train 12834 વધારે 20000 આપે અને કોરોના સારવારમાં રોજના કોરોના વર્ડમાં કામ કરનારા ઇન્ટર્ન તબીબને 1000 રૂપિયા આપવાની પણ માગ કરી હતી. જો અમારી માગ પુરી કરવામાં નહીં આવે તો પણ ઇન્ટર્ન તબીબી અચોક્કસ મુદતની હડતાલ પર ઊતરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.