ETV Bharat / state

ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક ધોવાયા, આ ટ્રેનો કરવામાં આવી રદ

author img

By

Published : Jul 11, 2022, 12:42 PM IST

ધોધમાર વરસાદને લઈને કેટલાક ડેમો, નદીઓ (Rainfall forecast) છલોછલ જોવા મળી રહ્યા છે. તેને લઈને હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહીને લઈને બઘી જગ્યાએ એલર્ટ (Rain alert) જાહેર કરવામાં આવ્યું છે. તેમજ વડોદરા અને અમદાવાદમાંશહેર જિલ્લા કલેકટરે ભારે વરસાદના (Rain news) પગલે લોકોનો પણ સૂચના આપી છે. આ ઉપરાંત કેટલીક ટ્રેનો કેન્સલ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે

ભારે વરસાદને કારણે આ ટ્રેનો કરવામાં આવી રદ

ન્યુઝ ડેસ્ક: મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના કારણે વડોદરા રેલવે પ્રશાસન દ્વારા કેટલીક ટ્રેનો કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓને ટ્રેન વિશે માહિતી લેવામાં એક વેબસાઈટ પણ આપવામાં આવી છે. ત્યારે કઈ ટ્રેન કેટલા વાગે ઉપડશે. ભારે વરસાદને કારણે, LC 4 નજીક KM 45/3-4 પર ચાંદોદ-એકતા નગર સેક્શન વચ્ચે ટ્રેકમાંથી ભારે ધોવાણ થયા છે. ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: Gujarat Rain Update : ભારે વરસાદને લઈને એલર્ટ, કલેકટરે આપી લોકોને સુચના

11 જુલાઈની આ ટ્રેનો રદ કરવામાં આવી છે: 09108 એકતા નગર-પ્રતાપનગર પેસેન્જર રદ કરવામાં આવી છે, 09110 એકતા નગર-પ્રતાપનગર પેસેન્જર, 09109 પ્રતાપનગર-એકતા નગર પેસેન્જર, 09113 પ્રતાપનગર-એકતાનગર પેસેન્જર, 02947 અમદાવાદ-એકતાનગર જન શતાબ્દી એક્સપ્રેસ 11 જુલાઈએ ડભોઈ ખાતે ટૂંકી અને ડભોઈ અને એકતાનગર (vadodra train cancellation) વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Rain in Surat : ગોડધા ડેમ ઓવરફ્લૉ થતાં નયનરમ્ય દ્રશ્ય

સાબરમતી સ્ટેશનથી ટ્રેન - 12મી જુલાઈ 2022થી, ટ્રેન નંબર 22548 અમદાવાદ-ગ્વાલિયર એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી 16:50 કલાકે ઉપડશે. 13મી જુલાઈ 2022થી, ટ્રેન નંબર 12548 અમદાવાદ-આગ્રા કેન્ટ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી 16:50 કલાકે ઉપડશે. 16મી જુલાઈ 2022થી, ટ્રેન નંબર 15270 અમદાવાદ-મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી 17:55 કલાકે ઉપડશે. 11મી જુલાઈ 2022 થી, ટ્રેન નંબર 12547 આગ્રા કેન્ટ - અમદાવાદ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર 12:05 કલાકે (ટર્મિનેટ) સમાપ્ત (Ahmadabad train cancellation) થશે. 13મી જુલાઈ 2022 થી, ટ્રેન નંબર 22547 ગ્વાલિયર-અમદાવાદ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર 12:05 કલાકે ટર્મિનેટ (સમાપ્ત) થશે અને 14મી જુલાઈ 2022 થી, ટ્રેન નંબર 15269 મુઝફ્ફરપુર - અમદાવાદ જનસાધારણ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર 07:20 કલાકે ટર્મિનેટ (સમાપ્ત) થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.