ETV Bharat / state

વડોદરા શહેરમાં ગરમીનો પ્રકોપ, જાહેરમાર્ગો બન્યા સુમસામ - gujarati news

વડોદરાઃ સમગ્ર રાજ્યમાં સૂર્યનારાયણ પોતાના રુદ્ર રૂપમાં અગનવર્ષા કરી રહ્યા છે, ત્યારે દિવસેને દિવસે ગરમીનો કહેર વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ફરી વખત ગરમીના પારામાં વધારો થયો છે.

વડોદરા શહેરમાં ગરમીનો પ્રકોપ જાહેરમાર્ગો બન્યા સુમસામ
author img

By

Published : May 28, 2019, 12:29 PM IST

વડોદરા શહેરમાં ગરમીનો પ્રકોપ ત્યારે બપોરના સમયે જાહેરમાર્ગો સુમસામ અને કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો છે. અને સૂર્યનારાયણના ગરમીનો પરચો વડોદરા સહિત રાજ્યના લોકો જોઈ રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં લોકો ફરી વખત ગરમીનો અનુભવ કરી રહ્યા છે. અને લોકોમાં દિવસે દિવસે વધતી જતી ગરમીના પગલે હિટ સ્ટ્રોકના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાંનો ઉપયોગ કરી ગરમી સામે રક્ષણ મેળવી રહ્યા છે. અને રાજ્યના મહાનગરોમાં ગરમીનું જોર જોવા મળી રહ્યું છે.

Intro:

Body:વડોદરા શહેરમાં ગરમીનું જોર વધ્યું જાહેરમાર્ગો બન્યા સુમસામ..

સમગ્ર રાજ્યમાં સૂર્યનારાયણ પોતાના રુદ્ર રૂપમાં અગનવર્ષા કરી રહ્યા છે..ત્યારે દિવસેને દિવસે ગરમીનો કહેર વધી રહ્યો છે..રાજ્યમાં ફરી એક વખત ગરમીના પારામાં વધારો થયો છે..
જઈને પગલે બપોરના સમયે જાહેરમાર્ગો સુમસામ અને કરફ્યુ જેવો માહોલ સર્જાય છે..સૂર્યનારાયણના ગરમીનો પરચો વડોદરા સહિત રાજ્યના લોકો જોઈ રહ્યા છે..ત્યારે વડોદરા શહેરમાં લોકો ફરી વખત ગરમીનો અનુભવ કરી રહ્યા છે..દિવસે દિવસે વધતી જતી ગરમીના પગલે હિટ સ્ટ્રોકના કિસ્સાઓ વધી રહ્યા છે..લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાંનો ઉપયોગ કરી ગરમી સામે રક્ષણ મેળવી રહ્યા છે..રાજ્યના મહાનગરોમાં ગરમીનું જોર જોવા મળી રહ્યું છે..

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.