ETV Bharat / state

મહત્તમ બેઠકો પરની રણનીતિની તૈયારી માટે લોક જન શક્તિના અધ્યક્ષ ગુજરાતના પ્રવાસે

author img

By

Published : Sep 15, 2022, 7:31 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. 2022ની આ ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) ખૂબ જ રસપ્રદ બની રહેશે. તમામ પાર્ટીના દિગ્ગજો અને અધ્યક્ષો ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે. ગત રાત્રે લોક જનશક્તિના અધ્યક્ષ (Lok Jan Shakti Chairman visited Vadodara) ચિરાગ પાસવાન પણ ગત રાત્રે આવી ચૂક્યા છે.

મહત્તમ બેઠકો પરની રણનીતિની તૈયારી માટે લોક જન શક્તિના અદ્યક્ષ ગુજરાતના પ્રવાસે

વડોદરા ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજ્યમાં રાજકીય પક્ષના જમાવડો જોવા મળી રહ્યો છે. તમામ પાર્ટીના દિગ્ગજો અને અધ્યક્ષો ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ગત રાત્રે લોક જનશક્તિના અધ્યક્ષ ચિરાગ પાસવાન પણ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત (contesting Announcement Gujarat Assembly elections) કરી છે. રાજ્યની મહત્વની બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.

ગુજરાતમાં લોક જનશક્તિ પાર્ટી મેદાનમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં લોક જનશક્તિ પાર્ટી (Lok Jan Shakti Party) મેદાનમાં આવી રહી છે. લોક જનશક્તિ પાર્ટીના નેતા (Lok Jan Shakti Party Leader) ગત રાત્રે ચિરાગ પાસવાન વડોદરા હવાઈમથક પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, કેન્દ્રીય ગૃહપ્રધાન (Union Home Minister) અમિત શાહની ઉપસ્થિતિમાં યોજનાર એક કમિટીની બેઠકમાં હાજરી આપવા માટે હું અહીંયા આવ્યો છું. તેઓ ગુજરાતમાં મહત્તમ બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા રાખવાની તૈયારી બતાવી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અનેક રાજકીય પક્ષો નો જમાવડો

વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષોનો જમાવડો LJP ગુજરાતની સત્તાના રાજકીય સપના સેવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. લોક જનશક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાન વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે લોક જનશક્તિ પાર્ટી પણ આવનારી ચૂંટણીમાં ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ બનાવશે. તે પ્રકારની વાત કરતા મહત્તમ બેઠકો પર કેવી રીતે ઉમેદવારો ચૂંટણી લડી શકાય. તે વિષયને લઈને તેમનો ગુજરાત પ્રવાસ હોવાનું જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.