ETV Bharat / state

વડોદરામાં શહેર અને જિલ્લાની 10 બેઠકો પર 72 ઉમેદવારો મેદાને - વડોદરા જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) અંતર્ગત ગતરોજ બીજા તબક્કાના મતદાન માટે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ત્યારે હવે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અંતિમ ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં વડોદરા જિલ્લા શહેર વિધાનસભા બેઠક (Vadodara Assembly Seat) પર કુલ 72 ઉમેદવારો મેદાને છે. ત્યારે જોઈએ વડેદરા શહેર અને જિલ્લાની વિધાનસભા બેઠકમાં કુલ બેઠકો અને તેના ઉમેદવારોની સંખ્યા આ અહેવાલમાં.

વડોદરામાં શહેર અને જિલ્લાની 10 બેઠકો પર 72 ઉમેદવારો મેદાને

author img

By

Published : Nov 22, 2022, 3:53 PM IST

વડોદરા ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022) લઈ બીજા તબક્કાની ફોર્મ પરત ખેંચવાની અંતિમ દિવસ (Last day for withdrawal of second stage form) હોવાથી વડોદરા જિલ્લા શહેર વિધાનસભા બેઠક (Vadodara assembly seat) પર કુલ 72 ઉમેદવારો મેદાને છે. વડોદરા શહેરની પાંચ વિધાનસભા બેઠક (Election Commision of Gujarat) અને જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક (Five assembly seats of Vadodara district) પર ભાજપ, કોંગ્રેસ અને AAPના ઉમેદવારો સિવાય અન્ય પાર્ટી અને અપક્ષ ઉમેદવારો મેદાને પડ્યા છે. જેમાં 71 ઉમેદવારોમાં 19 અપક્ષ ઉમેદવારો મેદાને છે.

10 ધારાસભ્ય સીટ માટે 72 ઉમેદવારો: વડોદરા શહેર વિધાનસભા બેઠક પર કઈ બેઠક પર કેટલા ઉમેદવારો ઉમેદવારી કરી છે. તેની વાત કરવામાં આવે તો વડોદરા શહેર બેઠક પર 07 ઉમેદવારો , રાવપુરા બેઠક પર 07 ઉમેદવારો , માંજલપુર બેઠક પર 08 ઉમેદવારો, સયાજીગંજ બેઠક પર 05 ઉમેદવારો ,અકોટા બેઠક પર 11 ઉમેદવારો મેદાનમાં છે ત્યારે વડોદરા જિલ્લામાં વાઘોડિયા બેઠક પર 07, પાદરા બેઠક પર 06 ઉમેદવારો, કરજણ બેઠક પર 06 ઉમેદવારો ,સાવલી બેઠક પર 06 ઉમેદવારો, ડભોઇ બેઠક પર 09 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આ ઉમેદવારોમાં મુખ્યત્વે ભાજપા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો તમામ બેઠકો પર ઉમેદવારી કરી છે જ્યારે અન્ય પક્ષના અને અપક્ષ ઉમેદવારો મળી કુલ 72 દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે.

મુખ્ય ત્રણ પક્ષ શિવાય અન્ય પક્ષ મેદાને: આ તમામ 10 બેઠકો પર ભાજપ ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સહિત અન્ય પાર્ટીના ઉમેદવારો પણ મેદાનમાં છે જેમાં બહુજન સમાજ પાર્ટી (Bahujan Samaj Party), રાષ્ટ્રીય સમાજ પક્ષ (Rashtriya Samaj Party), અખિલ ભારતીય હિન્દૂ મહાસભા (All India Hindu Mahasabha), ગુજરાત નવનિર્માણ સેના (Gujarat Navnirman Sena) સાથે અપક્ષ ઉમેદવારો મળી કુલ 72 ઉમેદવારો દ્વારા વડોદરા જિલ્લા શહેરની વિધાનસભાની 10 બેઠકો માટે ઉમેદવારી નોંધાવી હતી. આ ઉમેદવારોના આવનાર 8મી ડિસેમ્બરે ભાવિ નક્કી થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.