ETV Bharat / state

વડોદરામાં મેઘકહેર બાદ સ્થિતી અસ્થવ્યસ્થ, અમુક વિસ્તારોમાં હજુ ઓસર્યા નથી પાણી

author img

By

Published : Aug 5, 2019, 8:02 AM IST

વડોદરાઃ  શહેરમાં આશરે 20 ઈંચ કરતા પણ વધુ વરસાદ પડવાને કારણે શહેરમાં સ્થિતી અસ્થવ્યસ્થ થઇ ગઇ હતી. શહેરના અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાઇ ગયા હતા. વરસેલા વરસાદના પાણીથી વિશ્વામિત્રી લેવલ પણ વધ્યું છે. માત્ર વડોદરા જ નહીં પણ પાદરાના કેટલાક ગામોમાં પાણી ભરાઈ ગયા છે.

વડોદરામાં મેકહેર બાદ સ્થિતી તેમની તેમ

જિલ્લામાં વરસેલા વરસાદથી વિશ્વામિત્રી નદી કિનારાના કેટલાક પાદરના વિસ્તારો પાણીમાં જોવા મળી રહ્યાં છે. કેટલાક ગામમાં વાહાન વ્યવહાર ખોરવાયા છે. જેનાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે પાણીમાં ફસાયેલા લોકોને વ્હારે પાદરાના ધારાસભ્ય જસપાલ પઢિયાર આવ્યા છે. જસપાલ મામલતદારની ટીમ સાથે નિરીક્ષણ કરી છેલ્લા ચાર દિવસથી ફસાયા લોકો સુધી પુરતી સહાય પહોંચાડી રહ્યા છે.

જિલ્લાના કેટલાક ગામોમાં ભરાયા પાણી

Intro:વડોદરા શહેર અને જિલ્લામાં મેઘો મહેરબાન, શહેરજ નહીં જિલ્લાના પણ કેટલાક ગામોમાં પાણી ભરાયા..

Body:વડોદરામાં વરસેલા વરસાદથી પાણીથી વિશ્વામિત્રી લેવલ વધુ છે માત્ર વડોદરા જ નહીં પણ પાદરાના કેટલાક ગામોમાં પાણી ભરાઈ ગયા છે વિશ્વામિત્રી નદી કિનારાના પાદરાના વિસ્તારો પાદરા પાણીમાં જોવા મળી રહ્યું છે..Conclusion:પાણીમાં ફસાયેલા લોકોને બહાર આવ્યા છે પાદરાના ધારાસભ્ય જસપાલ પઢિયાર અને તેઓ મામલતદારની ટીમે સાથે રાખીને નિરીક્ષણ કરી રહ્યા છે..છેલ્લા ચાર દિવસથી લોકો ફસાયેલા છે લોકો સુધી પુરતી સહાય પહોંચે તેનું ધ્યાન રાખી રહ્યા છે

બાઈટ-રમીલાબેન સ્થાનિક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.