વડોદરા: પ્રાચીન મંદિરો અને વન્ય જીવોની ફોટોગ્રાફી બહુધા થાય છે પરંતુ ખજુરાહોના રાજકુમાર જતોલીયા દેશના સદીઓ જૂના પ્રાચીન મંદિરો અને જંગલ વિહારી વન્ય જીવોની ચિત્રકારી-પેઇન્ટિંગ માટે નામાંકીત(rajkumar Jatolia famous painter) છે. તેઓની બેનમૂન ચિત્રકૃતિઓ હાલમાં યોજાનારા પ્રદર્શનમાં કલાપારખુ વડોદરાવાસીઓ જોઈ શકે (Exhibition of paintings in vadodara)છે. આ પ્રદર્શનમાં 30 જેટલી કલાકૃતિઓને દર્શાવી (exhibition featured around 30 works of art) છે.
આ પણ વાંચો વડોદરાના ધારાસભ્યની અપીલ; કામ માટે બધા ધારાસભ્યએ એક થવું પડશે
વડોદરા શહેરમાં પહેલીવાર પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું: આર્ટીસ્ટ રાજકુમાર કોફી પેન્ટિંગ, ચારકોલ પેન્ટિંગ, મેક્રો ઇન્કપેન વર્ક જેવા અનેક પ્રકારના પેઇન્ટિંગ બનાવે છે. તેમની બહેતરીન ચિત્રકૃતિઓ અને સર્જનોનું વડોદરા શહેરમાં પહેલીવાર પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે. જેને શહેરના જેતલપુર સ્થિત આર્ટ ગેલેરી ખાતે યોજવામાં આવ્યું છે. વડોદરાના કલા ચાહકોને આ પ્રદર્શન નિહાળવા તેમણે આમંત્રણ પાઠવ્યું છે.
આ પણ વાંચો સુરત મહાનગરપાલિકા સ્વચ્છતાની ઝુંબેશમાં કટિબંધ
ખજુરાહોમાં પોતાનો આર્ટ સ્ટુડિયો: રાજકુમાર જતોલીયા વિશ્વ કક્ષાની કલા ધરોહરમાં સ્થાન પામેલા ખજુરાહોમાં પોતાનો આર્ટ સ્ટુડિયો (art studio at Khajuraho) ધરાવે (rajkumar Jatolia famous painter)છે. છેલ્લા 17 વર્ષથી ખજુરાહોમાં રહીને ત્યાંના મંદિરો તેમજ મધ્યપ્રદેશ અને ભારતના ઘણા પ્રાચીન મંદિરોના પેઇન્ટિંગ તેમણે બનાવ્યા છે. પોતે MFA એટલે માસ્ટર ઓફ ફાઇન આર્ટ્સ છે. ભારતીય વન્યજીવને પેઇન્ટિંગમાં ઉતારવામાં તેમની નિપુણતા છે. ભારતના ઘણાં રાજ્યોમાં તેમના એકલ પ્રદર્શન થઈ ચૂક્યા છે. તેમના પેન્ટિંગસ દેશભરના પ્રતિષ્ઠિત લોકોના ઘરમાં અને સંગ્રહમાં જોવા મળે (rajkumar Jatolia famous painter)છે.