પૂર્વ વિદ્યાર્થી બ્રિજેશ વસાવા મોર્નિંગ મ્યુઝિકલ પાર્ટીમાં દારૂના નશામાં વિદ્યાર્થીની સાથે છેડતી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં પોલીટેકનીકલ કોલેજ મેટ્રો કેમિકલ એન્જિનિયરીંગ કોલેજમાં અભ્યાસ કરતાં પૂર્વ વિદ્યાર્થી દ્વારા કોલેજના પાર્કિંગમાં બેઠેલી વિદ્યાર્થીની છેડતી કરી હતી, જ્યાં વિદ્યાર્થીનીએ હિમંત દર્શાવી ફતેગંજ પોલીસ મથકે જાણ કરી હતી. બાદમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પૂર્વ વિદ્યાર્થી બ્રિજેશ વસાવાની પૂછપરછ કરતાં નશાની હાલતમાં જણાઈ આવતાં તેની 354 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
MS યુનિવર્સીટીમાં મોર્નિંગ મ્યુઝિકલ પાર્ટીમાં દારુના નશામાં પૂર્વ વિદ્યાર્થીએ છેડતી કરી, પોલીસે કરી ધરપકડ - પૂર્વ વિદ્યાર્થી
વડોદરાઃ બહુચર્ચિત MS યુનિવર્સીટીમાં પોલિટેકનીકલ કોલેજ ખાતે મોર્નિંગ મ્યુઝિકલ પાર્ટીમાં પૂર્વ વિદ્યાર્થી દ્વારા કોલેજના પાર્કિંગમાં બેઠેલી વિદ્યાર્થીનીની છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. યુનિવર્સીટીનો પૂર્વ વિદ્યાર્થી દારૂના નશામાં ચૂર હતો.
પૂર્વ વિદ્યાર્થી બ્રિજેશ વસાવા મોર્નિંગ મ્યુઝિકલ પાર્ટીમાં દારૂના નશામાં વિદ્યાર્થીની સાથે છેડતી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં પોલીટેકનીકલ કોલેજ મેટ્રો કેમિકલ એન્જિનિયરીંગ કોલેજમાં અભ્યાસ કરતાં પૂર્વ વિદ્યાર્થી દ્વારા કોલેજના પાર્કિંગમાં બેઠેલી વિદ્યાર્થીની છેડતી કરી હતી, જ્યાં વિદ્યાર્થીનીએ હિમંત દર્શાવી ફતેગંજ પોલીસ મથકે જાણ કરી હતી. બાદમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પૂર્વ વિદ્યાર્થી બ્રિજેશ વસાવાની પૂછપરછ કરતાં નશાની હાલતમાં જણાઈ આવતાં તેની 354 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
Body:વડોદરાની વિશ્વવિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ ખાતે મોર્નિંગ મ્યુઝિકલ પાર્ટી માં પૂર્વ વિધાર્થી બીજેશ વસાવા દ્વારા દારૂના નશા માં છાંકી જઈ ભાન ભૂલી વિધાર્થીની છેડતી કરતા સમગ્ર મામલો ફતેગજ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો..
Conclusion:જોકે અગાઉ પોલીટેકનીક કોલેજમાં મેટ્રો કેમિકલ એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતા પૂર્વ વિદ્યાર્થી દ્વારા કોલેજના પાર્કિંગમાં બેઠેલી વિદ્યાર્થીનીની છેડતી કરવામાં આવતાં વિદ્યાર્થીએ હિંમત દાખવી ફતેગજ પોલીસને જાણ કરતાં ફતેગંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પૂર્વ વિદ્યાર્થી બ્રિજેશ વસાવાની પૂછપરછ કરતા નશાની હાલતમાં જણાઇ આવતા ધરપકડ કરી 354 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..
બાઈટ- પી એચ ભેસાણીયા acp એ ડિવિઝન
સ્ટોરી approval બાય ડેસ્ક