ETV Bharat / state

વડોદરામાં મોક એક્સરસાઈઝ બાદ જિલ્લા કલેક્ટરે એક્સરસાઈઝની કરી સમીક્ષા

author img

By

Published : Oct 11, 2019, 11:30 PM IST

વડોદરાઃ જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે મોક એક્સરસાઈઝ પૂર્ણ થયા બાદ મોક ડ્રીલ સાથે સંકળાયેલી તમામ એજન્સીના અધિકારીઓ અને નરીક્ષકો સાથે બેઠક યોજી હતી. જેમાં  તેમણે નિરીક્ષકો અને અધિકારીઓએ મોક ડ્રીલ દરમિયાન કરવામાં આવેલી કામગીરીના લેખાજોખાની સાથે રહી ગયેલી ઉણપ અંગે ધ્યાન દોર્યું હતુ.

વડોદરા

વડોદરા જિલ્લા કલેકટરે વીડિયો કોન્ફ્રન્સિંગના માધ્યમથી રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન સત્તામંડળના સિનિયર કન્સલટન્ટ વી. કે. દત્તા અને રાજ્ય આપદા વ્યવસ્થાપનના CEO અનુરાધા મલના માર્ગદર્શન હેઠળ મોક એક્સરસાઈઝની સમીક્ષા કરવામાં આવી હતી

શાલિની અગ્રવાલે મોક એક્સરસાઈઝની વિગતો આપતાં જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગો આ એક્સરસાઈઝમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. સાથે જ તમામ વિભાગોએ પોતાની ભૂમિકા મુજબ કાર્ય કર્યું હતુ. તેમજ પોલીસ વિભાગને મોક એક્સરસાઈઝની આગોતરી જાણકારી ન હોવા છતાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક સહિતની કામગીરી કરવામાં આવી હતી. આમ, એકંદરે એક સારી કવાયત રહી હતી.

કલેક્ટર શાલિની અગ્રવાલે રચનાત્મક નિરીક્ષણ- સૂચનો રજૂ કરતા જણાવ્યું હતું કે, 'મોક એક્સરસાઈઝ દરમિયાન વધારે સારી કામગીરી કરી શકાય તેવી બાબતોથી અવગત કરાવતા જણાવ્યું કે, પબ્લીક એડ્રેસ સિસ્ટમનો વધુ સારી રીતે ઉપયોગ કરી શક્યા હોત, સી.એસ.એફ.સી.ની સિક્યોરીટી એજન્સી પણ આવી આકસ્મિક ઘટના અંગે તૈયાર ન હોય તેવુ પણ સામે આવ્યું હતું, તેને નિવારવા પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે ખાસ ટ્રેનિંગ ગોઠવી શકાય, તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. જેથી તમામ એજન્સીઓ એક દિશામાં કામગીરી કરી શકે. NDRF, SDRF અને ઈન્ડસ્ટ્રી વચ્ચે થોડો સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. આ ઉપરાંત મોટી ઈન્ડસ્ટ્રીમાં રાહત-બચાવની કામગીરી માટે કોઈ વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા હોય તો ઓપરેશન પાર પાડવામાં સરળતા રહે.'

Intro:વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે સમગ્ર મોક એક્સરસાઈઝની કરી સમીક્ષા..

Body:વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે મોક એક્સરસાઈઝ પૂર્ણ થયા બાદ મોક ડ્રીલ સાથે સંકળાયેલા સંબંધિત તમામ એજન્સીના અધિકારીઓ અને નરીક્ષકો સાથે બેઠક યોજી હતી. આ સમગ્ર મોક એક્સરસાઈઝ અંગે પરામર્શ કર્યો હતો. નિરીક્ષકો અને અધિકારીઓએ મોક ડ્રીલ દરમિયાન કરવામાં આવેલી કામગીરીના લેખાજોખાની સાથે રહી ગયેલી ઉણપ અંગે ધ્યાન દોર્યું હતુ..Conclusion:વડોદરા જિલ્લા કલેકટરે વીડિયો કોન્ફ્રન્સિંગના માધ્યમથી રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન સત્તામંડળના સિનિયર કન્સલટન્ટ વી. કે. દત્તા અને રાજ્ય આપદા વ્યવસ્થાપનના સીઈઓ અનુરાધા મલના માર્ગદર્શન હેઠળ સમગ્ર મોક એક્સરસાઈઝની સમીક્ષા કરવામાં આવી હતી...શાલિની અગ્રવાલે મોક એક્સરસાઈઝની વિગતોથી વાકેફ કરતા જણાવ્યું કે, જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગો આ એક્સરસાઈઝમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. સાથે જ તમામ વિભાગોએ પોતાની ભૂમિકા મુજબ કાર્ય કર્યું હતુ. તેમજ પોલિસ વિભાગને મોક એક્સરસાઈઝની આગોતરી જાણકારી ન હોવા છતાં પોલિસ વિભાગ દ્વારા ટ્રાફિક સહિતની કામગીરી સુપેરે કરી હતી. આમ એકંદરે એક સારી કવાયત રહી હતી..

સમગ્ર એક્સરસાઈઝ દરમિયાન વધારે સારી કામગીરી કરી શકાય તેવી બાબતોથી અવગત કરાવતા જણાવ્યું કે, પબ્લીક એડ્રેસ સિસ્ટમનો વધુ સારી રીતે ઉપયોગ કરી શક્યા હોત, સીએસએફસીની સિક્યોરીટી એજન્સી પણ આવી આકસ્મિક ઘટના અંગે તૈયાર ન હોય તેવુ પણ સામે આવ્યું હતું તેને નિવારવા પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે ખાસ ટ્રેનિંગ ગોઠવી શકાય. તે અંગે માર્ગદર્શન આપ્યું હતું..જેથી તમામ એજન્સીઓ એક દિશામાં કામગીરી કરી શકે, એનડીઆરએફ, એસડીઆરએફ અને ઈન્ડસ્ટ્રી વચ્ચે થોડો સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. ઉપરાંત મોટી ઈન્ડસ્ટ્રીમાં રાહત-બચાવની કામગીરી માટે કોઈ વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા હોય તો જેથી ઓપરેશન પાર પાડવામાં સરળતા રહે આમ કલેક્ટર શાલિની અગ્રવાલે રચનાત્મક નિરીક્ષણ- સૂચનો રજૂ કર્યાં હતાં અને માર્ગદર્શન આપ્યું હતું..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.