ETV Bharat / state

વડોદરામાં પાલિકાના 170 કરોડના વિકાસના કામોનું મુખ્યપ્રધાને કર્યુ ખાતમુહૂર્ત - vadodara samachar

વડોદરાઃ પાલિકાના 170 કરોડના વિકાસના કામોનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડિજિટલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું.

etv bharat
પાલિકાના 170 કરોડના કામોનું મુખ્યપ્રધાન રૂપાણીએ ખાતમુહૂર્ત કર્યુ
author img

By

Published : Dec 25, 2019, 11:37 PM IST

નવલખી મેદાનમાં વડોદરા પાલિકા દ્વારા કાર્યક્રમમાં મુખ્યપ્રધાને 5.21 કરોડના ખર્ચે બનાવેલી વોર્ડ નં 1 ની કચેરી, ખોડીયાર નગર ખાતે 7.58 કરોડના ખર્ચે બનાવેલ બુસ્ટીગ સ્ટેશન, 32.34 કરોડના ખર્ચે ફાજલપુર ફ્રેન્ચવેલથી છાણી સુધી ડી આઈ નળીકાનુ લોકાર્પણ કર્યુ હતુ. જેનાથી લોકોને સ્વચ્છ પીવાનુ પાણી મળી રહેશે, તો મુખ્યમંત્રી એ 20 નવી CNG બસો દોડાવવા માટે ફ્લેગ ઓફ પણ કર્યુ હતુ. જેના પગલે નવા વર્ષ નિમિતે વડોદરા વાસીઓને બસની ભેટ આપી હતી.

પાલિકાના 170 કરોડના કામોનું મુખ્યપ્રધાન રૂપાણીએ ખાતમુહૂર્ત કર્યુ

ગણેશ મહોત્સવ દરમિયાન પાલિકાએ યોજેલી ગણેશ મંડળ સ્વચ્છતા સ્પર્ધાના વિજેતાઓને મુખ્યપ્રધાને ઈનામ વિતરણ કર્યુ હતું. આ સાથે જ વર્ષો જૂના તુલસીવાડીના પ્લીથ ક્વાર્ટર તથા ધરમપુરા ક્વાર્ટરના દસ્તાવેજ લાભાર્થીઓને અર્પણ કર્યા હતાં. આ સાથે જ ફાયર બ્રિગેડના જવાનોને સારી કામગીરી કરવા બદલ મુખ્યપ્રધાને ચેસ્ટ મેડલ પણ એનાયત કર્યા હતા.આ પાલિકાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, યોગેશ પટેલ, સાંસદ રંજન રંજનબેન ભટ્ટ, મેયર જીગ્નાશાબેન શેઠ, ધારાસભ્યો અને ભાજપના કોર્પોરેટરો કાર્યક્રમમાં જોડાયા હતાં.

Intro:
વડોદરા પાલિકા ના 170 કરોડ ના વિકાસના કામો નું મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ડિજિટલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું...Body:નવલખી મેદાનમાં વડોદરા પાલિકા દ્વારા કાર્યક્રમ રાખવામા આવ્યો હતો...મુખ્યમંત્રી એ 5.21 કરોડ ના ખર્ચે બનાવેલ વહીવટી વોર્ડ ન 1 ની કચેરી નું લોકાર્પણ કર્યું, ખોડીયાર નગર ખાતે 7.58 કરોડ ના ખર્ચે બનાવેલ બુસ્ટીગ સ્ટેશન નું પણ લોકાર્પણ કર્યું, 32.34 કરોડ ના ખર્ચે ફાજલપુર ફ્રેન્ચવેલ થી છાણી સુધી ડી આઈ નળીકા નો શુભારંભ કરાવ્યો, જેનાથી લોકો ને સ્વચ્છ પીવાનુ પાણી મળશે, તો મુખ્યમંત્રી એ 20 નવી CNG બસો દોડાવવા માટે ફ્લેગ ઓફ કર્યું અને નવા વર્ષ નિમિતે વડોદરાવાસીઓ ને બસ ની ભેટ આપી...Conclusion:તો ગણેશ મહોત્સવ દરમિયાન પાલિકા એ યોજેલી ગણેશ મંડળ સ્વચ્છતા સ્પર્ધાના વિજેતાઓ ને મુખ્યમંત્રી એ ઈનામ વિતરણ કર્યું...સાથે જ વર્ષો જૂના તુલસીવાડી ના પ્લીંથ ક્વાર્ટર તથા ધરમપુરા ક્વાર્ટર ના દસ્તાવેજ લાભાર્થીઓને ને અર્પણ કર્યા...સાથે જ ફાયર બ્રિગેડ ના જવાનોને સારી કામગીરી કરવા બદલ મુખ્યમંત્રી એ ચેસ્ટ મેડલ પણ એનાયત કર્યો...પાલિકા ના કાર્યક્રમ માં મોટી સંખ્યામાં લોકો જોડાયા...વિધાનસભા ના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્ય ના મંત્રી યોગેશ પટેલ, સાંસદ રંજન રંજનબેન ભટ્ટ, મેયર જીગીશાબેન શેઠ ધારાસભ્યો અને ભાજપના કોર્પોરેટરો કાર્યક્રમમાં જોડાયા... મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સભાને સંબોધિત કરતા સમયે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા સાથે જ ગુજરાત માં કરોડો રૂપિયા ના વિકાસ ના કામો થઈ રહ્યા છે તેઓ દાવો કર્યો...ઉપરાંત સૌથી ઝડપી વિકાસ મામલે વિશ્વ ના 10 શહેરો માં ગુજરાત ના શહેરો નો સમાવેશ થાય છે તેમ કહ્યું...વડોદરા ચોમાસામાં આવેલા પુરને લઈને મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી... વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી નો વિકાસ કરાશે તેવું મુખ્યમંત્રીએ દાવો કર્યો.... સાથે જ વડોદરા પાલિકાને વિશ્વામિત્રી નો ડીપીઆર બનાવવાની સૂચના આપી... જેના કારણે વિશ્વામિત્રી નદી નો વિકાસ થશે... સાથે જ વડોદરામાં આવતી પૂરની સમસ્યા દૂર થશે... સમગ્ર વિકાસ નો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે તેવી પણ મુખ્યમંત્રીએ જાહેરાત કરી.

બાઈટ : વિજય રૂપાણી મુખ્યમંત્રી ગુજરાત
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.