ETV Bharat / state

સંસ્કારીનગરીમાં વધી ગુનાખોરી, ચાઈનીઝ દોરીના વેપારીની પોલીસે કરી ધરપકડ

વડોદરામાં અનિચ્છનીય બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીં છેલ્લા 3 દિવસમાં ચાઈનીઝ દોરીના કારણે ગળા (businessman arrested with chinese lace) કપાવવાની 3 ઘટના સામે આવી છે. ત્યારે પોલીસે ચાઈનીઝ દોરીના વેપારીઓને ઝડપી (vadodara city police station) પાડ્યા છે. તો ખોડિયારનગર રોડ પર મોપેડ પર આવતી 2 વિદ્યાર્થિનીઓને ગાયે અડફેટે લેતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી.

સંસ્કારીનગરીમાં વધી ગુનાખોરી, ચાઈનીઝ દોરીના વેપારીની પોલીસે કરી ધરપકડ
સંસ્કારીનગરીમાં વધી ગુનાખોરી, ચાઈનીઝ દોરીના વેપારીની પોલીસે કરી ધરપકડ
author img

By

Published : Jan 5, 2023, 10:33 AM IST

Updated : Jan 5, 2023, 12:59 PM IST

વડોદરા સંસ્કારીનગરી તરીકેની ઓળખ ધરાવતા વડોદરામાં હવે ગુનાઓની સંખ્યા વધતી જાય છે. ત્યારે પોલીસે (Businessman arrested with Chinese Lace) વડોદરામાં ચાઈનીઝ દોરીના વેપારીઓ સામે પણ તવાઈ બોલાવી છે. અહીં છેલ્લા 3 દિવસમાં આવી દોરીથી ગળું કપાવવાની 3 ઘટનાઓ સામે આવી છે. આમાંથી 1 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને 2 વ્યક્તિના મોત નીપજ્યા છે.

ચાઈનીઝ દોરી અંગે તપાસ શરૂ અહીં સિટી પોલીસ સ્ટેશન (Vadodara City Police Station) હદ વિસ્તારમાંથી ચાઈનીઝ દોરીની સાથે સાજિદ ઈસ્માઈલભાઈ મલેક, અયાઝ હકીમ અને મુદસ્સર મનીરભાઈ પઠાણ ઝડપાયા હતા. તો શહેરના છાણી વિસ્તારમાંથી ચાઈનીઝ દોરીની સાથે હીરા સોલંકી અને અજયભાઈ સોલંકી પકડાઈ ગયા હતા. પોલીસે (Businessman arrested with Chinese Lace) આ પાંચેય આરોપી સામે ગુનો નોધી ધરપકડ કરી હતી. સમગ્ર શહેરમાં આજે વડોદરા શહેર પોલીસ (Vadodara City Police Station) દ્વારા પતંગ દોરી વેચતા વેપારીઓ પર તવાઈ બોલાવી ચાઈનીઝ દોરી અંગે તપાસ કરી હતી.

2 વિદ્યાર્થીની ગાયની અડફેટે આવી બીજી તરફ શહેરના ખોડીયારનગર રોડ ઉપર મોપેડ સવાર 2 વિદ્યાર્થિનીને ગાયે અડફેટે લીધી હતી. તેના કારણે તેઓ રોડ પર પટકાતા ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવતીઓને સયાજી હોસ્પિટલમાં (SSG Hospital Vadodara) સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બંને યુવતી એમએસ યુનિવર્સિટીમાં (MS University Vadodara) અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યું છે. આ બંને યુવતીમા એકને પગમાં અને બીજાને માથાના ભાગે ઇજા પહોંચી હતી.

આ પણ વાંચો મોરબીમાં મંદિરમાંથી દાગીના ચોરી કરનારને પોલીસે ઝડપી પાડ્યો

યુવતીને હોસ્પિટલ ખસેડાઈ આ ઘટના બનતા પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે એસએજી હોસ્પિટલ (SSG Hospital Vadodara) ખસેડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ બાબતે શહેરમાં રસ્તે રડતી ગાયો લોકો માટે મુશ્કેલરૂપ બનવા છતાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવી રહી અને જેનો ભોગ શહેરના નાગરિકો બની રહ્યા છે.

આ પણ વાંચો પતિપત્ની ઓર વો, પ્રેમિકા સાથે ભાગવા પતિએ ઘરમાંથી ચોરી કરી ફરાર થતા નોંધાઈ ફરિયાદ

હરણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચોરી શહેરના હરણી મોટનાથ મંદિર રોડ પર આવેલા કેસલ વિલામાં રહેતા પ્રવીણચંદ્ર નટવરલાલ શાહ તેમના ભાણિયાના લગ્નપ્રસંગમાં હાજરી આપવા મુંબઈ ગયા હતા. ત્યારબાદ લગ્ન પતાવી તેઓ ચેન્નઈ ફરવા ગયા હતા. દરમિયાન તેમના પડોશી એ ફોન પર જણાવ્યું કે, તેમના ઘરમાં ચોર હાથ ફેરો કરી (Theft incident in Vadodara) ગયા છે. આ અંગે તેમણે ઘરે પરત આવી તપાસ કરતા ઘરમાંથી ચાંદીનો મોટો બાઉલ અને ચાંદીનો જગ ચોરાઈ ગયો હતો, જેથી 11,000 રૂપિયાનો મુદ્દામાલ ચોરાય અને ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં (harni police station) નોંધાય છે.

મંદિરમાં તસ્કરો ત્રાટક્યા બીજી તરફ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારની શાસ્ત્રી પોડ સામે આવેલ શ્રી વડેશ્વર ગણપતિ મંદિરમાંથી અજાણ્યા તસ્કરો દાનપેટી તોડી તેમાંથી અંદાજે રૂપિયા 10,000 તથા શ્રીજીની મૂર્તિ પરના ચાંદીના છત્તર મળી કુલ રૂપિયા 25,000 રૂપિયાની મતા ચોરી ફરાર (Theft incident in Vadodara) થઈ ગયા હતા.

Last Updated : Jan 5, 2023, 12:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.