વડોદરા ખાતે 4 ડિસેમ્બરના રોજ મહેસૂલ વિભાગના અધિકારી-કર્મચારીઓની જિલ્લાકક્ષાની ચિંતન શિબિર યોજાશે. વડોદરા જિલ્લાના મહેસૂલી વિભાગના અધિકારી-કર્મચારીઓની ચિંતન શિબિર યોજાશે. કાર્યક્રમમાં કલેકટર શાલિની અગ્રવાલ ઉપસ્થિત રહી પ્રેરણા અને માર્ગદર્શન પૂરૂં પાડી, અધિકારી-કર્મચારી ઓને પ્રોત્સાહન પૂરું પાડશે.
મહેસુલ વિભાગમાં કામમાં અદ્યતન અને પ્રજાલક્ષી અભિગમ, વહીવટી કામમાં સરળતા, સુગમ અને પારદર્શી તથા લોકપયોગી બાબતોને વણી લેવા પ્રાંત અધિકારી અને મામલતદારો દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવશે. કચેરી કામગીરી દરમિયાન દૈનિક મોનીટરીંગ કરવાની બાબતો, શોર્ટ ટર્મ-લોંગ ટર્મ ગોલ, આગામી પાંચ વર્ષમાં ઇનોવેટીવ પ્રોજેકટસ હાથ ધરવા શું-શું કરવું જોઇએ, મહેસૂલી-કચેરી કાર્યપધ્ધતિમાં સુધારા કરવા-સૂચવવા, સામાન્ય દફતર તપાસણી અંગે સૂઝાવો, ટેકનોલોજી, કોમ્પ્યુટર, મોબાઇલ, ડ્રોન, સેટેલાઇટ બેઇઝ મેપિંગનો મહેસૂલી કામગીરીમાં કેવી રીતે અસરકારક ઉપયોગ કરવો, સેવાઓમાં કોમ્પ્યુટરાઇઝડ રેકોર્ડ જાળવણી કરવી અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો, IOR અરજીઓમાં નકારાત્મક અભિપ્રાય આપવાની બાબતોને નિવારવી-દૂર કરવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
વડોદરામાં મહેસૂલ વિભાગના અધિકારી-કર્મચારીઓની જિલ્લા કક્ષાની ચિંતન શિબિર યોજાશે - કર્મચારીઓની જિલ્લાકક્ષાની ચિંતન શિબિર યોજાશે
વડોદરા: 4 ડિસેમ્બરના રોજ મહેસૂલ વિભાગના અધિકારી-કર્મચારીઓની જિલ્લા કક્ષાની ચિંતન શિબિર યોજાશે. જય સરકાર દ્વારા ચિંતન શિબિર યોજવામાં આવે છે. અધિકારી-કર્મચારીઓને સકારાત્મક પરિવર્તન, સૂઝાવ અને વિચારો રજૂ કરવાનું માધ્યમ ચિંતન શિબિર મારફતે મળી રહે તે ચિંતન શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે.
વડોદરા ખાતે 4 ડિસેમ્બરના રોજ મહેસૂલ વિભાગના અધિકારી-કર્મચારીઓની જિલ્લાકક્ષાની ચિંતન શિબિર યોજાશે. વડોદરા જિલ્લાના મહેસૂલી વિભાગના અધિકારી-કર્મચારીઓની ચિંતન શિબિર યોજાશે. કાર્યક્રમમાં કલેકટર શાલિની અગ્રવાલ ઉપસ્થિત રહી પ્રેરણા અને માર્ગદર્શન પૂરૂં પાડી, અધિકારી-કર્મચારી ઓને પ્રોત્સાહન પૂરું પાડશે.
મહેસુલ વિભાગમાં કામમાં અદ્યતન અને પ્રજાલક્ષી અભિગમ, વહીવટી કામમાં સરળતા, સુગમ અને પારદર્શી તથા લોકપયોગી બાબતોને વણી લેવા પ્રાંત અધિકારી અને મામલતદારો દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવશે. કચેરી કામગીરી દરમિયાન દૈનિક મોનીટરીંગ કરવાની બાબતો, શોર્ટ ટર્મ-લોંગ ટર્મ ગોલ, આગામી પાંચ વર્ષમાં ઇનોવેટીવ પ્રોજેકટસ હાથ ધરવા શું-શું કરવું જોઇએ, મહેસૂલી-કચેરી કાર્યપધ્ધતિમાં સુધારા કરવા-સૂચવવા, સામાન્ય દફતર તપાસણી અંગે સૂઝાવો, ટેકનોલોજી, કોમ્પ્યુટર, મોબાઇલ, ડ્રોન, સેટેલાઇટ બેઇઝ મેપિંગનો મહેસૂલી કામગીરીમાં કેવી રીતે અસરકારક ઉપયોગ કરવો, સેવાઓમાં કોમ્પ્યુટરાઇઝડ રેકોર્ડ જાળવણી કરવી અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો, IOR અરજીઓમાં નકારાત્મક અભિપ્રાય આપવાની બાબતોને નિવારવી-દૂર કરવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
મહેસુલ વિભાગમાં રોજબરોજના કામમાં અદ્યતન અને પ્રજાલક્ષી અભિગમ, વહીવટી કામમાં સરળતા, સુગમ અને પારદર્શી તથા લોકપયોગી બાબતોને વણી લેવા પ્રાંત અધિકારી અને મામલતદારો દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવશે. કચેરી કામગીરી દરમિયાન દૈનિક મોનીટરીંગ કરવાની બાબતો, શોર્ટ ટર્મ-લોંગ ટર્મ ગોલ, આગામી પાંચ વર્ષમાં ઇનોવેટીવ પ્રોજેકટસ હાથ ધરવા શું-શું કરવું જોઇએ, મહેસૂલી-કચેરી કાર્યપધ્ધતિમાં સુધારા કરવા-સૂચવવા, સામાન્ય દફતર તપાસણી અંગે સૂઝાવો, ટેકનોલોજી, કોમ્પ્યુટર, મોબાઇલ, ડ્રોન, સેટેલાઇટ બેઇઝ મેપીંગનો મહેસૂલી કામગીરીમાં કેવી રીતે અસરકારક ઉપયોગ કરવો, સેવાઓમાં કોમ્પ્યુટરાઇઝડ રેકોર્ડ જાળવણી કરવી અને તેનો બખૂબી ઉપયોગ કેવી રીતે કરવો, આઇઓઆરએની અરજીઓમાં નકારાત્મક અભિપ્રાય આપવાની બાબતોને નિવારવી-દૂર કરવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે..