ETV Bharat / state

વડોદરામાં જમીનને લગતી પરવાનગીઓનું ઓપન હાઉસમાં વિતરણ - vadodara news

વડોદરા: શહેરમાં જમીનને લગતી વિવિધ પરવાનગીઓનો ઓપન હાઉસ યોજાયો હતો. 157 હુકમો અને 32 ઇન્ટિમેશનનું અરજદારોને રૂબરુ વિતરણ કરવામાં આવ્યું હતું.

157 હુકમો અને 32 ઇન્ટિમેશનનું અરજદારોને વિતરણ કરવામાં આવ્યું
author img

By

Published : Sep 4, 2019, 1:52 PM IST

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ જમીનને લગતી પરવાનગીઓનાં ઓપન હાઉસ કાર્યક્રમમાં 157 હુકમો અને 32 ઇન્ટિમેશનનું અરજદારોને રૂબરુ વિતરણ કરવામાં આવ્યું હતું.NA સહિતની જમીનને લગતી બાબતોનાં ઓનલાઈન અને પારદર્શક,ઝડપી અમલ માટે રાજ્ય સરકારનાં નિર્ણયો અને વ્યવસ્થાઓ પ્રમાણે વડોદરા કલેક્ટર કચેરીમાં ઓપન હાઉસનું સમયાંતરે નિયમિત આયોજન કરવામાં આવે છે.

આજના ઓપન હાઉસમાં ઓનલાઈન NA અને IORA એપ્લિકેશનનાં સંદર્ભમાં કલમ 65, 65એ, 65ખ, 63aa, 43 પ્રીમિયમ તેમજ નવી અને અવિભાજ્ય શરતોનાં પ્રીમિયમનાં કેસોનું નિરાકરણ થવાને અંતે અરજદારોને નિયમ અનુસાર આદેશો અને ઇન્ટિમેશનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Intro:વડોદરા જમીનને લગતી વિવિધ પરવાનગીઓનો ઓપન હાઉસ યોજાયો..

157 હુકમો અને 32 ઇન્ટિમેશનનું અરજદારોને વિતરણ કરાયુ..

Body:જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ જમીનને લગતી પરવાનગીઓના ઓપન હાઉસ કાર્યક્રમમાં 157 હુકમો અને 32 ઇન્ટિમેશનનું અરજદારોને રૂબરૂ વિતરણ કરવામાં આવ્યું હતું..

Conclusion:એનએ સહિતની જમીનને લગતી બાબતોના ઓનલાઈન અને પારદર્શક,ઝડપી અમલ માટે રાજ્ય સરકારના નિર્ણયો અને વ્યવસ્થાઓ પ્રમાણે વડોદરા કલેક્ટર કચેરીમાં ઓપન હાઉસનું નિયમિત આયોજન સમયાંતરે કરવામાં આવે છે..

આજના ઓપન હાઉસમાં ઓનલાઈન એનએ અને આઈઓરા એપ્લિકેશન ના સંદર્ભમાં કલમ 65, 65એ, 65ખ, 63aa, 43 પ્રીમિયમ તેમજ નવી અને અવિભાજ્ય શરતોના પ્રીમિયમના કેસોનું નિરાકરણ થવાને અંતે અરજદારોને નિયમાનુસાર આદેશો અને ઇન્ટિમેશનોનું વિતરણ કરવામાં આવ્યું હતું..

નોંધ - આ સ્ટોરી માટે પ્રવીણભાઈ સાથે ડેસ્ક પર વાત થઈ હતી..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.