ETV Bharat / state

વ્યારામાં સોશિયલ મીડિયા પર લગ્નની લાલચ આપી યુવકે યુવતિ સાથે દુષ્કર્મ આચર્યું - Gujarati News

તાપી   આજના આધુનિક યુગમાં જ્યારે સોશિયલ મીડિયા ક્યાંક આશીર્વાદરૂપ તો સાબિત થઇ રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ એટલો જ હાનીકારક પણ સાબિત થઇ શકે છે. આવો જ એક કિસ્સો તાપી જીલ્લાના વ્યારામાં બન્યો છે. સોશિયલ મીડિયામાં યુવકે યુવતીને લગ્નની લાલચ આપી બે મહિના દરમિયાન દુષ્કર્મ કર્યું હતુ.

દુષ્કર્મ
author img

By

Published : Aug 17, 2019, 2:33 AM IST

તાપી જીલ્લાના મુખ્યમથક વ્યારા નગરના માલીવાડ વિસ્તારમાં રહેતા યુવકે એક યુવતીને સોશિયલ મિડીયા પર પરિચય થયો હતો. સોશિયલ મીડિયા દ્વારા થયેલો આ પરિચય પ્રેમસબંધ સુધી પહોચ્યો હતો. યુવકે યુવતીને લગ્નની લાલચ આપી બે મહિના સુધી અલગ અલગ જગ્યાએ લઇ જઈ તેમજ ધાકધમકી આપી હતી. અને યુવિત સાથે દુષ્કર્મ આચર્યું હતુ.

વ્યારામાં સોશિયલ મીડિયા પર લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

આ સમગ્ર ઘટનાની પીડિત યુવતીએ વ્યારા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે યુવતીની ફરિયાદના આધારે રીચી જીતેન્દ્રભાઈ આમ્રે તથા તેની માતા કવિતાબેન ઉર્ફે સુરેખાબેન આમ્રે અને રીચીના દાદી ઉર્મિલાબેન સદાશિવ આમ્રે વિરુદ્ધ IPC 376, 465,467, 468, 471, 427, 504, 506, (2) 114મુજબનો ગુનો નોધ્યો હતો.

Intro: આજના આધુનિક યુગમાં જ્યારે સોસીયલ મીડિયા ક્યાંક આશીર્વાદરૂપ તો સાબિત થઇ રહ્યું છે ત્યારે એનો ઉપયોગ એટલો જ હાનીકારક પણ સાબિત થઇ શકે છે. એવોજ એવો એક કિસ્સો બન્યો તાપી જીલ્લાના વ્યારામાં.. સોસીયલ મીડિયામાં યુવકે યુવતીને લગ્નની લાલચ આપી બે મહિના દરમ્યાન કર્યું કુકર્મ..આવો જોઈએ ખાસ અહેવાલમાં...Body:તાપી જીલ્લાના મુખ્યમથક વ્યારા નગરના માલીવાડ વિસ્તારમાં રહેતા રીચી જીતેન્દ્રભાઈ આમ્રે નામના યુવકે એક યુવતીને સોસીયલ મીડિયામાં ઇન્સ્તાગ્રામ પર પરિચય થયો હતો. સોસીયલ મીડિયા દ્વારા થયેલો આ પરિચય પ્રેમસબંધ સુધી પહોચ્યો હતો. જો કે રીચી એ આ યુવતીને લગ્નની લાલચ આપી બે મહિના સુધી અલગ અલગ જગ્યાએ લઇ જઈ તેમજ પોતાના ઘરે ધાકધમકી આપી આ યુવતીને તેના ફોટા સોસીયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી તેણીની સાથે દુષ્કર્મ આચર્યું. આ સમગ્ર ઘટનાની પીડિત યુવતીએ વ્યારા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે યુવતીની ફરિયાદના આધારે રીચી જીતેન્દ્રભાઈ આમ્રે તથા તેની માતા કવિતાબેન ઉર્ફે સુરેખાબેન આમ્રે અને રીચીના દાદી ઉર્મિલાબેન સદાશિવ આમ્રે વિરુદ્ધ આઈપીસી ૩૭૬,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૪૨૭,૫૦૪,૫૦૬(૨)૧૧૪ મુજબનો ગુનો નોધી કુકર્મનો આરોપી રીચી જીતેન્દ્રભાઈ આમ્રેને હાલ જેલના સળીયા પાછળ ધકેલી દઈ આગળની વધુ તપાસ હાથ ધરી છે.Conclusion:સોસીયલ મીડિયા પર સારા સુંદર નામ અને તસ્વીરો જોઈ આગળ વધતી યુવતીઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન કહી શકાય. કારણકે આવી નકલી સુંદરતાને જોઈ પ્રેમમાં પડી બરબાદ થનારા અનેક કિસ્સાઓ સામેં આવવા છતાં નવા આવા કિસ્સાઓ બનતા સમાજમાં સોસીયલ મીડિયામાં ફેલાઈ રહેલા દુષણ સામે ચેતવું જરૂરી રહ્યું.....

બાઈટ : આર. એલ. માવાણી (નાયબ પોલીસ અધિક્ષક, તાપ

એપૃઅલ ટુ વિહાર સર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.