ETV Bharat / state

તાપીમાં એક અનોખી પહેલ, નવરાત્રીમાં પ્લાસ્ટિક મુક્તિ માટે લીધી પ્રતિજ્ઞા - Plastic free

તાપી: માઁ આદ્યશક્તિના નવલા નોરતા ચાલી રહ્યા છે, ત્યારે તાપી જિલ્લાના બુહારી ખાતે ગરબાના આયોજનમાં જન જાગૃતિ જોવા મળી હતી. રહીશોએ પ્લાસ્ટિક મુક્ત ભારતને સમર્થન આપી પ્લાસ્ટિક મુક્તિના નિયમ લીધા હતા. બુહારી સહિત આજુ બાજુના 40 જેટલા ગામડાઓ આ નવરાત્રીમાં ગરબાની સાથે પ્લાસ્ટિક મુક્ત ભારત અંગે નિયમ લીધો હતો.

Tapi
author img

By

Published : Oct 4, 2019, 11:29 PM IST

પવિત્ર નોરતાંના પર્વમાં માઈ ભક્તોમાં રોજે રોજ ગરબાને લઈ ઉત્સાહ બેવડાઈ રહ્યો છે. તાપી જિલ્લાના બુહારીમાં નવરાત્રી પર્વ દરમિયાન સ્થાનિક નગરજનોમાં જન જાગૃતિ પણ જોવા મળી હતી. મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતિના ભાગ રૂપે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત માટે આપીલ કરાઈ છે.

તાપીમાં એક અનોખી પહેલ, નવરાત્રીમાં પ્લાસ્ટિક મુક્તિ માટે લીધી પ્રતિજ્ઞા

બુહારી ગામમાં પણ ગરબાના આયોજનમાં આ જાગૃતિ જોવા મળી હતી. અને સ્થાનિકોએ પ્લાસ્ટિક મુક્તિ માટે શપથ લીધા હતા. બધી જ સુવિધાઓથી સજ્જ બુહારી ગામમાં સરપંચ દ્વારા વડાપ્રધાન મોદીના પ્લાસ્ટીક મુક્ત ભારત બનાવવા માટે લોકોને અપીલ કરાઈ હતી. સાથે જ સ્વચ્છતા અંગે પણ લોકોને જાગૃત કરાયા હતા.

Intro:

માં આદ્યશક્તિ ના નવલા નોરતા ચાલી રહ્યા છે. ત્યારે તાપી જિલ્લા ના બુહારી ખાતે ગરબા ના આયોજન માં જન જાગૃતિ જોવા મળી હતી. રહીશો એ પ્લાસ્ટિક મુક્ત ભારત ને સમર્થન આપી પ્લાસ્ટિક મુક્તિ ના નિયમ લીધા હતા.બુહારી સહિત આજુ બાજુ ના 40 જેટલા ગામડાઓ આ નવરાત્રી માં ગરબા ની સાથે પ્લાસ્ટિક મુક્ત ભારત અંગે નિયમ લીધો હતો.

Body:માં આદ્યશક્તિ ના નવલા નોરતા ચાલી રહ્યા છે. ત્યારે માઈ ભક્તો માં રોજે રોજ ગરબા ને લઈ ઉત્સાહ બેવડાઈ રહ્યો છે. તાપી જિલ્લા ના બુહારી માં નવરાત્રી પર્વ દરમિયાન સ્થાનિક નગરજનો માં જન જાગૃતિ પણ જોવા મળી હતી. મહાત્મા ગાંધી ની 150 મી જન્મ જયંતિ ના ભાગ રૂપે દેશ ના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત માટે આપીલ કરાઈ છે. બુહારી ના ગામ માં પણ ગરબા ના આયોજન માં આ જાગૃતિ જોવા મળી હતી. અને સ્થાનિકો એ પ્લાસ્ટિક મુક્તિ માટે શપથ લીધા હતા. બધી જ સુવિધાઓ થી સજ્જ બુહારી ગામ માં સરપંચ દ્વારા મોદીજી ના પ્લાસ્ટીક મુક્ત ભારત બનાવવા માટે લોકો ને અપીલ કરાઈ હતી.સાથે જ સ્વચ્છતા અંગે પણ લોકો ને જાગૃત કરાયા હતા.

બાઈટ : 1 સુરજ દેસાઈ(સરપંચ ,બુહારી)

બાઈટ : 2 શિવરજની પંડિત....

બાઈટ : 3 પલક પંડિત.....Conclusion:.........
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.