ETV Bharat / state

તાપીમાં કરાટેના ખેલાડીઓને વિશેષ એવોર્ડથી સન્માનિત કરાયા - TAPI

તાપી : ઉત્તર પ્રદેશના લખનઉ શહેરમાં કે.ડી બાબુ ઇન્ડોર સ્ટેડિયમમાં ટેક વોન ડુ હોલ ઓફ ફેમ ઇન્ડિયા એવોર્ડ કાર્યક્રમ I.F.D દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના આગેવાનોએ એવોર્ડ વિજેતાઓને સન્માનિત કરી પ્રોત્સાહન આપ્યુ હતુ.

તાપીમાં કારટેના ખેલાડીઓને વિશેષ એવોર્ડથી સન્માનિત કરાયા
author img

By

Published : Jun 27, 2019, 11:45 AM IST

આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના વિજય મૈસૂરિયાને 4 ડીગ્રી કરાટે બ્લેક બેલ્ટનું લાઈફ ટાઈમ અચિવમેન્ટ ટેકવોન ડુ હોલ ઓફ ફેમ ઇન્ડિયા, તેમના જુનિયર કોચ અમિત પટેલને 3 ડીગ્રી બ્લેક બેલ્ટનું પ્રમોશન ઓફ ટેકવોન ડુ હોલ ઓફ ફેમ ઇન્ડિયા એવોર્ડ, કિરણ ચૌધરી 3 ડીગ્રી બ્લેક બેલ્ટનું પ્રમોટર ઓફ ટેકવોન ડુ હોલ ઓફ ફેમ ઇન્ડિયા એવોર્ડ ગ્રાન્ડ માસ્ટર, જિમ્મી જગત્યાના હસ્તે એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉત્તર પ્રદેશના મિનિસ્ટર ફોર લો ઓફ જસ્ટિસ કેબિનેટ મંત્રી બ્રિજેશ પાઠક ઉપસ્થિત રહી એવોર્ડ મેળવનારાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ગુજરાત અને તાપી જિલ્લાનું નામ રોશન કરનાર એવોર્ડ વિજેતાઓને તાપી જિલ્લાના આગેવાનોએ સન્માનીત કરી આગળ વધવા માટે પ્રોત્સાહીત કર્યા હતા.

ઉત્તર પ્રદેશના લખનૌવ શહેરમાં કે.ડી બાબુ ઇન્ડોર સ્ટેડિયમ માં ટેકવોન ડુ હોલ ઓફ ફેમ ઇન્ડિયા એવોર્ડ કાર્યક્રમ આઈ.એફ.ડી દ્વારા યોજવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં તાપી જિલ્લાના વિજય મૈસૂરિયા ને 4 ડીગ્રી બ્લેક બેલ્ટનું લાઈફ ટાઈમ અચિવમેન્ટ ટેકવોન ડુ હોલ ઓફ ફેમ ઇન્ડિયા તેમજ તેમના જુનયર કોચ અમિત પટેલને 3 ડીગ્રી બ્લેક બેલ્ટનું પ્રમોશન ઓફ ટેકવોન ડુ હોલ ઓફ ફેમ ઇન્ડિયા એવોર્ડ જ્યારે કિરણ ચૌધરી 3 ડીગ્રી બ્લેક બેલ્ટનું પ્રમોટર ઓફ ટેકવોન ડુ હોલ ઓફ ફેમ ઇન્ડિયા એવોર્ડ ગ્રાન્ડ માસ્ટર જિમ્મી જગત્યા ના હસ્તે એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉત્તર પ્રદેશના મિનિસ્ટર ફોર લો ઓફ જસ્ટિસ કેબિનેટ મંત્રી બ્રિજેશ પાઠકે ખાસ ઉપસ્થિત રહી દરેક એવોર્ડ મેળવનારાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ગુજરાતનું અને તેમાં પણ ખાસ કરીને તાપી જિલ્લાનું નામ રોશન કરનાર આ એવોર્ડ વિજેતાઓને તાપી જિલ્લાના આગેવાનોએ સન્માનીત કરી આગળ વધવા માટે પ્રોત્સાહીત કર્યા હતા......
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.