ETV Bharat / state

Crime rate in Tapi district: તાપી જિલ્લામાં શરૂ કરાઈ ‘ગામદૂત યોજના’, પોલીસકર્મીઓ પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરી લોકોનો જીતશે વિશ્વાસ - ગામદૂત યોજના તાપી

સુરત જિલ્લામાં ક્રાઇમ રેટકંટ્રોલ કરવા માટે હવે પોલીસ ગામદૂત બની ગામમાં લોકો વચ્ચે રહી લોકોની સમસ્યા દૂર કરે છે. ત્યારબાદ તાપીમાં એવી જ રીતે પોલીસ દ્વારા ગામ દત્તક લેવામાં આવશે. આ યોજના થકી પોલીસના જવાનો લોકો સુધી પહોંચશે અને તેઓની સમસ્યા(Criminal activity in Tapi) અને તકલીફો જાણીને તેને દૂર(Disposal of public queries ) કરવાના પ્રયત્નો કરશે.

Crime rate in Tapi district: તાપી જિલ્લામાં શરૂ કરાઈ ‘ગામદૂત યોજના’, પોલીસકર્મીઓ પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરી લોકોનો જીતશે વિશ્વાસ

author img

By

Published : Apr 20, 2022, 5:54 PM IST

તાપી: પોલીસપ્રજા વચ્ચેના સમન્વય હોવો જરૂરી છે. પોલીસ જવાનો સતત લોકોના સીધા સંપર્કમાં આવતા હોવાને કારણે તેમની કામગીરી, આચરણ અને વર્તનના આધારે સમગ્ર પોલીસ વિભાગની છબીનું(Image of the police department) નિર્માણ થાય છે. જેથી પોલીસ વિભાગ દ્વારા “ગામદૂત યોજના” થકી(Gamdoot Yojana launched) પોલીસ કર્મચારીઓ દરેક ગામોની મુલાકાત(Police officers visit each villages) લઈ પ્રજાપ્રશ્નોનો નિકાલ કરી લોકોનો વિશ્વાસ જીતશે. સુરત બાદ તાપી જિલ્લામાં પણ આ યોજના શરૂ કરવામાં આવશે. આ બાબતે હાલમાં પોલીસ જવાનોને ગામદૂતની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

તાપી જિલ્લામાં શરૂ કરાઈ ‘ગામદૂત યોજના’, પોલીસકર્મીઓ પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરી લોકોનો જીતશે વિશ્વાસ

આ પણ વાંચો: Crime Rate In Surat: ક્રાઇમ ઓછો કરવા 'ગામદૂત' બનશે સુરત પોલીસ, દત્તક લીધેલા ગામમાં કરશે રાત્રી રોકાણ

ગામદૂત યોજના રેન્જ આઈ જી દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે. આ યોજના થકી પોલીસના જવાનો લોકો સુધી પહોંચશે અને તેઓની સમસ્યા(Criminal activity in Tapi) અને તકલીફો જાણીને તેને દૂર કરવાના પ્રયત્નો કરશે. આ યોજનાથી લોકોના સામાન્ય પ્રશ્નોના સમાધાન માટે પોલીસ જવાનો તેમની ભાષા શીખશે અને તેમને મૂંજવતી સમસ્યાઓનું નિરાકરણ કરશે.

આ પણ વાંચો: Olpad Youth Murder: ઓલપાડ દીહેણ ગામે ધુળેટીના દિવસે થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો

તાપી જિલ્લો એક આદિવાસી વિસ્તાર છે .જ્યાં અલગ અલગ જાતિ ના અને અલગ અલગ ભાષાના લોકો રહે છે. અહીં ભણતરનું પ્રમાણ(Tapi district education level) પણ ખૂબ જ ઓછું છે . જેના કારણે ઘણીવાર લોકો પોતાની સમસ્યા લઈને પોલીસ સુધી પહોંચી શકતા નથી. ગણિત જગ્યાએ ભાષા પણ મળતી હોય છે તેથી તાપી જિલ્લામાં હાલ પોલીસ જવાનોને આ વિસ્તારમાં કઈ રીતે કામગીરી કરવી અને તે લોકોની ભાષામાં તેઓ સાથે વાતચીત(tribal language training) કરવી તે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.