ETV Bharat / state

લાખોના ખર્ચે બનાવેલા ચેકડેમો શોભાના ગાંઠિયા સમાન - Gujarati News

તાપીઃ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં લાખોના ખર્ચે બનેલ ચેકડેમ મરામતના અભાવે તેમાં ભંગાણ સર્જાયું છે. ચોમાસાના સમયએ ચેકડેમમાં પાણી સંગ્રહાય છે. આ વખતે તમામ ડેમોમાં ભંગાણના કારણે ચોમાસાનું પાણી વેડફાય જવાનો ખેડૂતોમાં ભય ઉભો થયો છે . જેથી ખેતીના પાક માટે પાણીની મોટી સમસ્યા સર્જાય તેમ છે .

લાખોના ખર્ચે બનાવેલા ચેકડેમો શોભાના ગાંઠિયા સમાન
author img

By

Published : Jun 21, 2019, 3:49 AM IST

સુરત જિલ્લામાં અને તેમાં પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં પાણીની સુખાકારી માટે સરકાર દ્વારા લાખોના ખર્ચે ચેકડેમો બનાવવામાં આવ્યા છે. ડોલવણ અને મહુવા તાલુકામાંથી પસાર થતી નદીઓ ઉપર આ ચેક ડેમ બનાવાયા છે. ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આ ચેકડેમની હકીકત કઈક જુદી જ જોવા મળી હતી. ચેકડેમો સુકા ભટ્ઠ જોવા મળી રહ્યા છે .વરસાદના આગમન અને ચોમાસુ બેસવાનું છે. ત્યારે આખું વર્ષ વીતી જવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર ને ચેકડેમોના ભંગારનું સમારકામ કરવાનું હજુ મુહુર્ત મળ્યુ નથી .જેથી ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો હતો.

લાખોના ખર્ચે બનાવેલા ચેકડેમો શોભાના ગાંઠિયા સમાન

મહુવા તાલુકામાં ચેકડેમ ઉપર હજારો હેક્ટર ખેડૂતોની જમીન પાણીનો ઉપયોગ કરે છે. આ પાણીથી ખેડૂતોના પાકને જીવનદાન મળતું હોય છે. સામાન્ય રીતે ચેકડેમમાં ચોમાસા દ્વારા સંગ્રહિત થયેલ પાણીથી ખેડૂતોને શિયાળા તેમજ ઉનાળામાં પાણી મદદરૂપ થાય છે. ત્યારે બંને હાલ તરફ ચેકડેમ ભંગાણ પડતા પાણી વહી જતા ડેમ સુકાઈ ગયો છે. વારંવાર ખેડૂતોએ સ્થાનિક તંત્ર ને રજૂઆતો કરી હતી અને ચોમાસુ આવી જવા છતાં કોઈ નિરાકરણ લવાયું નથી.

જો ચોમાસાનું પાણી આ વખતે સંગ્રહિત નહિ થાય તો આવનાર ખેતીના પાકો માટે ખેડૂતોને મોટા નુકસાનની પણ ભીતિ સેવાય રહી હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. જો પાકને પાણી જ નહિ મળે તો પાક બચે કઈ રીતે અને ખેડૂતો પાણી અભાવે પાક નષ્ટ થતા મોટુ આર્થિક નુકસાન પણ ભોગવવાનો વારો આવે છે.

એન્કર : સુરત જિલ્લા ના મહુવા તાલુકા માં લાખો ના ખર્ચે બનેલ ચેકડેમ મરામત ના અભાવે ભંગાણ સર્જાયું છે . ચોમાસા ના સમય એ ચેકડેમ માં પાણી સંગ્રહાય છે . પણ આ વખતે તમામ ડેમોમાં ભંગાણ ના કારણે ચોમાસા નું પાણી વેડફાય જવાનો ખેડૂતો માં ભય ઉભો થયો છે . જેથી ખેતી ના પાક માટે પાણીની મોટી સમસ્યા સર્જાય તેમ છે .

વીઓ : ૧  સુરત જિલ્લા માં અને તેમાં પણ ખાસ કરી ને આદિવાસી વિસ્તાર માં પાણી ની સુખાકારી માટે સરકાર દ્વારા લાખોના ખર્ચે ચેકડેમો બનાવવામાં આવ્યા છે. ડોલવણ અને મહુવા તાલુકા માંથી પસાર થતી નદી ઓ ઉપર આ ચેક ડેમ બનાવાયા છે . ત્યારે સુરત જિલ્લા ના મહુવા તાલુકા માં આ ચેકડેમ ની રિયાલિટી કઈક જુદી જ જોવા મળી હતી . ચેકડેમો સુકા ભટ્ઠ જોવા મળી રહ્યા છે . વરસાદ ના આગમન અને ચોમાસુ બેસવાનું છે . ત્યારે આખું વર્ષ વીતી જવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર ને ચેકડેમો ના ભંગાર નું સમારકામ કરવાનું હજુ મુહૂર્ત મળ્યું નથી . જેથી ગ્રામજનો માં અસંતોષ જોવા મળી રહ્યો છે .

બાઈટ : ૧ ભગુ ભાઈ [ ખેડૂત - વસરાઈ ગામ ]

વીઓ :  ૨ મહુવા તાલુકા માં ચેકડેમ ઉપર હજારો હેક્ટર ખેડૂતો ની જમીન પાણી નો ઉપયોગ કરે છે . અને એ પાણી થી ખેડૂતો ના પાક ને જીવતદાન મળતું હોય છે . સામાન્ય રીતે ચેકડેમ માં ચોમાસા દ્વારા સંગ્રહિત થયેલ પાણી થી ખેડૂતો ને શિયાળા તેમજ ઉનાળા માં પાણી મદદરૂપ થાય છે . ત્યારે બંને હાલ તરફ ચેકડેમ ભંગાણ પડતા પાણી વહી જતા ડેમ સુકાઈ  ગયો છે . વારંવાર ખેડૂતો એ સ્થાનિક તંત્ર ને રજૂઆતો કરી હતી અને ચોમાસુ આવી જવા છતાં કોઈ નિરાકરણ લવાયું  નથી . 

બાઈટ : ૨  ઉમેદ ભાઈ પટેલ [ સ્થાનિક ખેડૂત ]
બાઈટ : ૩  રાજેશ ભાઈ ગામીત [ ખેડૂત ]

વીઓ : ૩  જો ચોમાસા નું પાણી આ વખતે સંગ્રહિત નહિ થાય તો આવનાર ખેતી ના પાકો માટે ખેડૂતો ને મોટા નુકસાન ની પણ ભીતિ સેવાય રહી  હોવાનું ખેડૂતો એ જણાવ્યું હતું .  કારણ જો પાક ને પાણી જ નહિ મળે તો પાક બચે કઈ રીતે . અને ખેડૂતો પાણી અભાવે પાક નષ્ટ થતા મોટું આર્થિક નુકસાન પણ ભોગવવા નો વારો આવે છે .

બાઈટ : ૪ ભીખા ભાઈ પટેલ [ સ્થાનિક ખેડૂત ]

વીઓ : ૪ ચાલુ વર્ષ ની વાત કરી એ તો મહુવા તાલુકા માં  ખેડૂતો એ પણ સિંચાઈ ના પાણી માટે વલખા મારવા ની નોબત આવી હતી . ત્યારે લખો ના ખર્ચે બનેલ ચેકડેમ ઉનાળા માં પણ માત્ર શોભા ના ગાંઠિયા સાબિત થયા હતા . આવનાર ચોમાસુ માં પણ વરસાદ નું પાણી મરામત ના અભાવે નહિ સંગ્રહિત થાય તો ફરી એક વાર આ વિસ્તાર માં ખેડૂતો ને શિયાળા - ઉનાળા  માં ખેતી ના પાક ને બચાવવા પાણી માટે વલખા મારવાની નોબત આવી શકે તેમ છે .

5 વિઝ્યુલ અને 4 બાઈટ એફ.ટી.પી કરેલ છે

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.