ETV Bharat / state

વિદ્યાર્થીઓએ બોરડોલીમાં કરી રોટી બેંકની શરૂઆત, ગરીબોની ભુખને સંતોષવાનો નવતર પ્રયાસ - TAP

બારડોલી: સુરત જિલ્લાના બારડોલી ખાતે કાર્યરત NGOના યુવાનો દ્વારા ગરીબો માટે રોટી બેન્કની શરૂઆત કરવામાં આવી છે. અભ્યાસ કરતા યુવાનોના મોટા ગ્રુપ દ્વારા નગરમાંથી જમવાનું ઉઘરાવી ગરીબો અને ભિક્ષુકોને જમાડવામાં આવે છે.

બારડોલી ખાતે રોટી બેન્કની શરુઆત કરવામાં આવી
author img

By

Published : Jul 18, 2019, 5:33 AM IST

આ યુવાનો સુરત જિલ્લાના બારડોલીના છે. અભ્યાસ કાર્યની સાથે યુવાનો નગરમાં ભિક્ષુકો માટે આશીર્વાદ રૂપ બની રહ્યા છે. 70થી વધુ યુવાનોએ એક NGOની સ્થાપના કરી છે. જેઓ સાંજ પડેને એક જગ્યાએ એકત્રિત થઈ નગરમાં લોકો પાસેથી તાજુ જમવાનું અને રોટલી ઉઘરાવે છે. નગરજનો પણ આવા સેવાકાર્યમાં નહીં જોડાય શકતા હોવાથી યુવાનોને મદદરૂપ થઇ રહ્યાં છે. આ NGOના યુવાઓના આ સેવાકીય કાર્યને બિરદાવી પણ રહ્યાં છે.

વિદ્યાર્થીઓએ બોરડોલીમાં કરી રોટી બેંકની શરૂઆત, ગરીબોની ભુખને સંતોષવાનો નવતર પ્રયાસ

બારડોલી નગરમાં NGOના યુવાનોએ હરતી ફરતી રોટી બેન્ક જાણે નગરમાં બનાવી દીધી છે. શાસ્ત્રી રોડથી શરૂ કરી સ્ટેશન રોડ સહિતના અનેક વિસ્તારોમાં ભૂખ્યા સુતેલા અને જરૂરિયાતમંદ ભિક્ષુકો અને ભૂખ્યા લોકોને નગરમાંથી ઉઘરાવેલ જમવાનું આપવામાં આવે છે. તેને જ શ્રેષ્ઠ પુણ્ય યુવાનો માની રહ્યા છે.

છેલ્લા ઘણા વર્ષોથી બારડોલી નગરમાં ગરીબ ભૂખ્યાઓને ભોજન આપવાનું શરૂ કરેલ વિરાટ કાર્યની સરાહના થઈ રહી છે. જેમના જમવાથી ભૂખ્યા લોકોના પેટમાં સંતોષ થાય છે. એ ભિક્ષુકો પણ આશીર્વાદ આપી રહ્યાં છે. યુવાનો દ્વારા ચાલતી સંસ્થા દ્વારા નગરમાં જરૂરિયાત મંદો માટે સેવાકીય યજ્ઞ કરાઈ રહ્યો છે. રોટી બેંક ચલાવતા આ યુવાનો કોઈ મોટો વ્યવસાય નહી. પરંતુ તમામ વિવિધ ક્ષેત્રમાં અભ્યાસ કરતા યુવાનો છે કે, જેઓ અભ્યાસ કાર્યની સાથે ભૂખ્યા લોકોને ભોજન પૂરું પાડી સાચા અર્થમાં માનવ સેવા કરી રહ્યા છે. ત્યારે ભોજનથી વંચિત એવા ગરીબ ભૂખ્યાઓને ભોજન આપી એક ટકની ભૂખ પુરી કરનાર આવા યુવાનોને સો સો સલામ.

Intro:સુરત જિલ્લાના બારડોલી ખાતે કાર્યરત એક એન.જી.ઓ ના યુવાનો દ્વારા ગરીબો માટે રોટી બેન્ક ની શરૂઆત કરાઈ છે. અભ્યાસ કરતા યુવાનોના મોટા ગ્રુપ દ્વારા નગરમાંથી જમવાનું ઉઘરાવી ગરીબો અને ભિક્ષુકો ને જમાડવામાં આવે છે.

Body:આ યુવાનો સુરત જિલ્લા ના બારડોલી ના છે. અભ્યાસ કાર્ય ની સાથે યુવાનો નગર માં ભિક્ષુકો માટે આશીર્વાદ રૂપ બની રહ્યા છે. 70 થી વધુ યુવાનો એ એક એન.જી.ઓ ની સ્થાપના કરી છે. જેઓ સાંજ પડે ને એક જગ્યા એ એકત્રિત થઈ નગર માં લોકો પાસેથી તાજું જમવાનું અને રોટલી ઉઘરાવે છે. નગરજનો પણ સેવા કાર્ય માં નહીં જોડાય શકતા આવા યુવાનો ને મદદરૂપ થઇ રહ્યા છે.અને આ એન.જી.ઓના યુવાઓના આ સેવાકીય કાર્ય ને બિરદાવી પણ રહ્યા છે .બારડોલી નગર માં એન.જી.ઓના યુવાનો એ હરતી ફરતી રોટી બેન્ક જાણે નગર માં બનાવી દીધી છે. અને શાસ્ત્રી રોડ થી શરૂ કરી સ્ટેશન રોડ સહિત ના અનેક વિસ્તારો માં ભૂખ્યા સુતેલા અને જરૂરિયાત મંદ ભિક્ષુકો અને ભૂખ્યા લોકો ને નગર માંથી ઉઘરાવેલ જમવાનું આપવામાં આવે છે. અને તેને જ શ્રેષ્ઠ પુણ્ય પણ આ યુવાનો માની રહ્યા છે.

Conclusion:છેલ્લા ઘણા વર્ષો થી બારડોલી નગર માં ગરીબ ભૂખ્યાઓને ભોજન આપવાનું શરૂ કરેલ વિરાટ કાર્ય ની સરાહના થઈ રહી છે. અને જેમના જમવાથી ભૂખ્યા લોકો ના પેટ માં સંતોસ થાય છે. એ ભિક્ષુકો પણ આશીર્વાદ આપી રહ્યા છે. યુવાનો દ્વારા ચાલતી સંસ્થા દ્વારા નગર માં જરૂરિયાત મંદો માટે સેવાકીય યજ્ઞ કરાઈ રહ્યો છે. રોટી બેંક ચલાવતા આ યુવાનો કોઈ મોટો વ્યવસાય નહીં પરંતુ તમામ વિવિધ ક્ષેત્ર માં અભ્યાસ કરતા યુવાનો છે. કે જેઓ અભ્યાસ કાર્ય ની સાથે ભૂખ્યા લોકો ને ભોજન પૂરું પાડી સાચા અર્થ માં માનવ સેવા કરી રહ્યા છે. ત્યારે ભોજનથી વંચિત એવા ગરીબ ભુખ્યાઓને ભોજન આપી એક ટંકની ભૂખ પુરી કરનાર આવા યુવાનોને સો સો સલામ......

બાઈટ 1......પૂર્વી ટેલર .... નગરજન

બાઈટ 2 ..... રુચિ ભાવસાર..... એન.જી.ઓ, સભ્ય

બાઈટ.... ભિક્ષુક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.