ETV Bharat / state

લુખ્ખાઓ દ્વારા મહિલાઓની છેડતી, સ્થાનિકોએ સમજાવવા જતા કર્યો હુમલો - Police

સુરેન્દ્રનગરઃ જિલ્લાના દુધરેજ વિસ્તારમાં આવેલા વહાણવટીનગરમાં 2 શખ્સો દ્વારા મહિલાઓની છેડતી કરી અભદ્ર ઇશારા કરતા સ્થાનિકો તથા મહિલાના પરિવારો સમજાવવા જતાં લુખ્ખાઓએ હુમલો કરી બે મહિલા પહોંચી હતી. આથી રોષે ભરાયેલા સ્થાનિકોએ પોલીસ સ્ટેશને પહોંચી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

srn
author img

By

Published : Jun 4, 2019, 11:31 AM IST

દુધરેજના વહાણવટીનગરમાં બાવરી સમાજના 100 વધુ પરિવારો વસવાટ કરે છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આવારા તત્વો સ્થાનિકોને અવારનવાર હેરાન પરેશાન કરતા રોષે ભરાયેલા સ્થાનિક લોકો પોલીસ મથકે અને કલેક્ટરને રજૂઆત કરવા દોડી ગયા હતા.

જ્યાં આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે, સાંજના સમયે એક સ્થાનિક મહિલા કુદરતી હજાતે જઈ રહી હતી ત્યારે બે શખ્સોએ સીટી મારી ઈશારો કરી છેડતી કરી હતી. આથી સમાજના આગેવાનો તે બન્ને શખ્સની સમજાવવા જતા તે બંને શખ્સોએ અન્ય 15થી 20 જેટલા માણસને બોલાવી પથ્થરમારો કરતા અંબાબેન રામાભાઇ, દેવીબેન રામાભાઈને માથાના ભાગે ઈજાઓ થઈ હતી.

સુરેન્દ્રનગર
મહિલાઓ પહોંચી પોલીસ સ્ટેશન

આ વિસ્તારમાં માથાભારે શખ્સો દારૂ અને જુગાર જેવી પ્રવૃતિઓ પણ ચલાવતા હતા અને સ્થાનિકોને બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. ત્યારે સ્થાનિકોએ કલેક્ટર તેમજ પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

SNR
DATE : 04/06/19
VIJAY BHATT 

સુરેન્દ્રનગરના દુધરેજ વિસ્તારમાં આવેલ વહાણવટીનગરમાં 2 શખ્સો દ્વારા  મહિલાઓની છેડતી કરી અભદ્ર ઇશારા કરતા  સ્થાનિકો તથા મહિલાના પરિવારો સમજાવવા જતાં લુખ્ખાઓએ હુમલો કરી માર મારતા બે મહિલા પહોંચી હતી આથી રોષે ભરાયેલા સ્થાનિકોએ પોલીસ સ્ટેશને આવીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી

દુધરેજના વહાણવટીનગરમાં બાવરી સમાજના 100 વધુ પરિવારો વસવાટ કરે છે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આવારા તત્વો સ્થાનિકોને અવારનવાર હેરાન પરેશાન કરતા રોષે ભરાયેલા સ્થાનિક લોકો પોલીસ મથકે અને કલેકટરને રજૂઆત કરવા દોડી ગયા હતા જ્યાં લિખિત આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે સાંજના સમયે એક સ્થાનિક મહિલા કુદરતી હજાતે જઈ રહી હતી ત્યારે બે શખ્સોએ સીટી મારી ઈશારો કરી છેડતી કરી હતી આથી સમાજના આગેવાનો તે બન્ને શખ્સની સમજાવવા જતા તે બંને શખ્સોએ અન્ય 15 થી 20 જેટલા માણસને બોલાવી પથ્થરમારો કરતા અંબાબેન રામાભાઇ, દેવીબેન રામાભાઈને માથાના ભાગે ઈજાઓ થઈ હતી આ વિસ્તારમાં માથાભારે શખ્સો દારૂ અને જુગાર જેવી પ્રવૃતિઓ પણ ચલાવતા હતા અને સ્થાનિકોને બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું ત્યારે સ્થાનિકોએ કલેકટર તેમજ પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી લુખ્ખા તત્વોને કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી

લુખ્ખાઓના ત્રાસને કારણે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.