ETV Bharat / state

નગરપાલિકા દ્વારા દરોડો પાડી, પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડયો

સુરેન્દ્રનગરઃ શહેરમાં ઝબલા અને ચાના કપ સહિતના નિયમો માટે નગરપાલિકાએ નિયમનો ભંગ કરનાર સામે દંડો ઉગામ્યો છે. ત્યારે મહેતા માર્કેટમાં દરોડા પાડીને 77,000 હજાર પ્લાસ્ટિકના કપ જપ્ત કર્યા હતા.

નગરપાલિકા દ્વારા દરોડો પાડી, પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડયો
author img

By

Published : Jun 3, 2019, 12:00 PM IST

મહેતા માર્કેટમાં આવેલી રિક્ષામાં પ્લાસ્ટિકના કપ હોવા અંગેની કોઈ વ્યક્તિએ ચીફ ઓફિસર સંજય પંડયાને ફોન દ્વારા જાણ કરી હતી. આથી તેમણે આ બાબતે કાર્યવાહી કરવા માટે છત્રપાલસિંહને સૂચના આપતા ,જેના આધારે નગરપાલિકાની ટીમે મહેતા માર્કેટમાં દરોડો પાડયો હતો અને સ્વસ્તિક પ્લાસ્ટિક અને વિષ્ણુ પ્લાસ્ટિકમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું.

નગરપાલિકા દ્વારા દરોડો પાડી, પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડયો

જેમાં 77,000 પ્લાસ્ટિકના કપ મળી આવ્યા હતા.આ તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બાતમીના આધારે શહેરના ઉદ્યોગનગરમાં ઠેરઠેર પ્લાસ્ટિકના કારખાનામાં દરોડા કર્યા હતા.જ્યાંથી પ્લાસ્ટિકના 9 રોલ જબલા સહિત કુલ 25 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો

SNR
DATE : 03/06/19
VIJAY BHATT 

સુરેન્દ્રનગર શહેરમાં અને જબલા અને ચાની પ્યાલી સહિતના નિયમો માટે નગરપાલિકાએ નિયમનો ભંગ કરનાર સામે દંડો ઉગામ્યો છે ત્યારે મહેતા માર્કેટમાં દરોડો પાડી ને 77000 હજાર પ્લાસ્ટિકની પ્યાલી જપ્ત કરી હતી મહેતા માર્કેટમાં આવેલી રિક્ષામાં પ્લાસ્ટિકની  પ્યાલી હોવા અંગેની કોઈએ ચીફ ઓફિસર સંજય પંડ્યાને ફોન કર્યો હતો આથી તેમણે આ બાબતે કાર્યવાહી કરવા માટે છત્રપાલસિંહને સૂચના આપી હતી જેના આધારે નગરપાલિકાની ટીમે મહેતા માર્કેટમાં દરોડો પડ્યો હતો અને સ્વસ્તિક પ્લાસ્ટિક અને વિષ્ણુ પ્લાસ્ટિકમાં ચેકિંગ કર્યું હતું જેમાં 777000 પ્લાસ્ટિકની પ્યાલી મળી આવી હતી તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જ્યારે અન્ય બાતમીના આધારે શહેરના ઉદ્યોગનગરમાં ઠેરઠેર પ્લાસ્ટિકના કારખાનામાં દરોડો કર્યો હતો. જ્યાંથી પ્લાસ્ટિકના 9 રોલ જબરા સહિત કુલ 25 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.